ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 2/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણકે ? લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો. લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય . વહેલા ઊઠીને ધ્યાન-યોગાસન કરવામાટે વહેલા ઊઠીને કસરત કરવા માટે લેખકના મતે સિગારેટ છોડાવવા કોણ દુરાગ્રહ કરતાં રહે છે? અરસિક મિત્રો અને ડૉક્ટરો અરસિક પત્ની અને ડૉક્ટર મહાપુરુષો અને વડીલો ચા બંધ કરનાર ભાઇનો સંકલ્પ તૂટી ગયો કારણ કે... એમના સંકલપથી ઈઈન્દ્રનું આસન ડોલી ઉઠ્યું. ચાની જાહેરખબરે એમને ચળાવી દીધા માંદગીના ઉપવાસમાં ચાપીવાના કારણે રાહત થવાથી માતા-પિતા, પત્ની-બહેન અને મિત્રોના પ્રેમને કારણે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલીપરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે.? સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે. ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. સંકલ્પો વિચારીને લેવાતાં નથી . સંકલ્પો દર બેસતા વર્ષે લેવામાં આવે છે નવા વર્ષના સંકલ્પો' પાઠના લેખક કોણ છે.? જ્યોતીન્દ્ર દવે અશોક દવે મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી લેખક બકુલ ત્રિપાઠી કયા દિવસે સંકલ્પ કરે છે.? દિવાળીના દિવસે હોળીના દિવસે બેસતાવર્ષે પૂનમના દિવસે Time's up