ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 3/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર કવિએ જ મળ્યું છે એને કેવું કરવાનું કહે છે.? ચાર ગણું સો ગણું આઠ ગણું સવાયું શરૂઆત કરીએ' કાવ્યમાં કવિ કહે છે કે ... આજને સુધારવાની શરૂઆત કરીએ. આવતી કલાને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ. દુ:ખોથી નહિ ડરવાની શરૂઆત કરીએ શરૂઆત કરીએ' કાવ્યનું સ્વરૂપ ક્યૂ છે.? મુક્તક ભજન ગઝલ ગીત ગઝલમાં બે પંક્તિના જૂથને શું કહે છે.? કાફિયા શાયર છંદ શેર શરૂઆત કરીએ' કાવયના કવિ કોણ છે.? આદિલ મન્સૂરી અમ્રુત ઘાયલ હર્ષ બ્રહ્મભટ્ટ તુષાર શુકલ કવિ કોને હરવવાનું કહે છે.? સુખોને દુખોને જગતને આનંદને પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે.? બહારથી દેખાય તેવી સ્વચ્છ સુંદર દુખોથી ડરી ન જાય તેવી . બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદર થી પણ સ્વચ્છ સુંદર હોઈએ ત્યાં મ્હેકતું કરીએ એવી . Time's up