ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 4/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર સાકરનો શોધનાર' એકાંકી ના લેખક કોણ છે? યશવંત પંડયા યશવંત શુકલ કુંન્દનિકા કાપડીયા ઈશ્વર પેટલીકર અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે.? થપ્પડ મારીને દોડાવીને ચાબુકથી ફટકારીને દંડ કરીને અંજન સાકર શામાથી શોધતો હતો ? રેતમાથી પેટીમાથી શેરડીમાથી કોલસામાથી બાળકોનું ભવિષ્ય એમની માતાઓજ રગદોડે છે' -આ વાક્ય કોણ બોલે છે ? ભાસ્કરરાય લક્ષાબહેન અંજન નિખિલરાય ભણવાનો કંટાળો કોને આવે છે? નિખિલરાયને અંજનને કિન્નરીને શિક્ષક્ને ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા? મીઠાઇ રમકડાં કપડાં પુસ્તકો દવા પીધા તે કાઇ ચાલે? ? -આ વિધાન કોણ બોલે છે ? અંજન નિખિલરાય ભાસ્કરરાય કિન્નરી સકારનો શોધનારો' એકાંકીમાં કેટલા દ્રશ્યો છે ? એક બે ત્રણ ચાર Time's up