ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 6/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો . હાથથી વગાડવાનું વાજુ મુખેથી વગાડવાનું વાજુ બને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવુ વાધ તંતુવાધ - વીણા હરિકૃષ્ણની આંખ માં પાણી ની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા ? નારદજી ને જોઈને વશિષ્ઠને જોઈને સત્યાભામાંને જોઈને સુદામા ને જોઈને હિંડોળાખાટ માં કોણપોઢ્યુ છે ? રૂક્મિની જાંબૂવતી શ્રીકૃષ્ણ શૃવૃંદા આ શા ફૂટડા મિત્ર સુદામા રે આ વાક્ય કઇ રાણી બોલે છે ? રૂક્મિની જાંબૂવતી સત્યભામા સુભાદ્રા સુદામાચરિત્ર' કાવ્ય માં શાનો મહિમા થયો છે ? રાજાની પ્રજાવત્સલતાનો રાજા- મિત્ર ની મૈત્રીનો રાજા - રાણીના પ્રેમનો રાજા અને ભક્ત વત્સલ નો કાયા જાણે ફૂલી ગઈ હતી , કારણકે.... એ દોડ્યા એટ્લે શ્વાસ ચડ્યો એમને અતિ આનંદ થયો હતો એમને શીળસ નીકળ્યા હતા આવું કસૂ બન્યું જ ન હતું સુદામાચરિત્ર' આખ્યાનના રચીયાતા કોણ છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો બાણભટ્ટ સુદામાચરિત્ર' વ્યાખ્યાન માં કયા ઋષિ ના નામ નો ઉલ્લેખ થયો છે ? નારદજી વસિષ્ઠ દુર્વાસા આપેલા તમામ Time's up