ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 7/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર સૂકા પાંદડા રૂપક મુક્તક મા કોને માટે વપરાયું છે ? ઉદ્ધયમી માણસો આળસુ માણસો નિરસવાદી માણસો હસમુખા માણસો મુક્તક એટ્લે શું ? મોતી જેવી મૂલ્યવાન ક્રુતિ સુંદર કાવ્ય સત્તર અક્ષર નું કાવ્ય ૧૪ પંક્તિ નું સોનેટ હાઇકુ ના બંધારણમા દરેક લીટી ના અક્ષરોની સાચી જોડ જણાવો. પાંચ - સાત - પાંચ સાત - સાત - પાંચ પાંચ - સાત - સાત સાત - પાંચ - સાત સોનેટ કાવ્ય પ્રકાર મૂળ ક્યાં દેશ નો કાવ્યપ્રકાર છે ? જાપાન નેપાલ ભૂતાન શ્રીલંકા ચરણ શામા હોય છે ? દુહા મુક્તક હાઇકુ લોકગીત સૂકા પર્ણો ..... મુક્તકના કવિ કોણ છે ? કુંદનીકા કાપડિયા ગીતા પરીખ કાજલ ઓઝા હીરાબેન પાઠક માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ ? પાર્થના કરવી ઉદ્ધમ કરવો બેસી રહેવું. ઊંઘી જવું . સુકેલી ડાળે .... હાઇકુ ના કવિ કોણ છે ? રમેશ પારેખ સુરેશ દલાલ સ્નેહરશ્મિ મુકુંદ દવે અવગુણ ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય? ક્ષત્રિયવટ વ્યવહારવટ વેશ્યવટ બ્રાહ્મણવટ જાપાનનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે ? સૉનેટ લિરિક હાઈકુ મુક્તક હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે? ચૌદ સત્તર વીસ બાર “સૂકેલી ડાળે ” અને “ફરતી પીંછી .……… આ બે હાઇકુ કવિ સ્નેહરશ્મિના કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યાં છે? અર્થ પનઘટ તરાપો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ Time's up