ધોરણ – 8 ગુજરાતી એકમ કસોટી – 9/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર કોઈએ સાંઢને મારવાનો નથી . એમ ચંદા શા માટે કહે છે ? સાંઢ કોઈને મારી બેસસે એવું તે ધારે છે . સાંઢ બેભાન બની ગ્યો હતો . સાંઢ પ્રત્યે તેને દયા ઊપજી હતી . તે સાંધને બીજી વખત નાથવા માંગતી હતી . સાંઢ નાથ્યો પાઠ ના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર બકુલ ત્રિપાઠી યશવંત પંડ્યા રાઘવજી માધડ સાંઢ નાથવાનું બીડું કોણે ઝડપ્યું ? ચંદાએ ભીમાએ જુમાએ રાઘવે સાંઢ નાથ્યો પાઠનો સાહિત્યપ્રકાર ક્યો છે ? નલવલકથા- ખંડ એકાંકી લઘુકથા ચરિત્ર નિબંધ સાંઢ નાથ્યો પાઠ કઈ નવલકથામથી લેવામાં આવ્યો છે ? મારી પરણેતર જનમટીપ આંગળિયાત માનવીની ભવાઇ જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે ? આ વાક્ય ધ્વારા લેખકે ચંદાની .... હિમંત દર્શાવી છે અભિમાનિવૃત્તિ છતી કરી છે . તોછડાઈ વર્ણવી છે . હોશિયારી બતાવી છે . સાંઢ નાથ્યો માં કોનો મહિમા થયેલો છે ? સ્ત્રી શક્તિનો પ્શુપ્રેમનો ભક્તિનો પૂજાનો ચંદાનાં પિતાનું નામ શું હતું ? રાયજી રવજી લવજી વીરજી ડહકલો એટેલ શું ? ગાળિયો ગળું ડાળખી ડમરું ભેલાડવું એટેલે શું ? બગાડવું સુધારવું રમાડવું સમારવું કોઢી એટલે શું? કુહાડી દાતરડી ખમ્પાળી દોરડી Time's up