ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર LEDમાં ધનધ્રુવ કેવો હોય છે? ટૂંકો લાંબો સમાન કાર્બન એ શુ છે? ધાતુ મિશ્રધાતુ અધાતુ તમામ કઇ ધાતુ ચળકતો દેખાવ ધરાવે છે? લોખંડ એલ્યુમિનિયમ ક્રોમિયમ તાંબુ તાંબા પર કઇ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? પિત્તળ સોનુ ઝીંક ક્રોમિયમ કયો પદાર્થ વિધ્યુતનો અવાહક છે? તાંબુ લોખંડ એલ્યુમિનિયમ રબર ધાતુ પર ઢોળ ચઢાવવાની પ્રક્રિયાંને શુ કહે છે? ઇલેક્ટ્રોકેટરીંગ ઇલેક્ટ્રોટ્રાન્સફર ઇલેક્ટ્રોપ્લેટીંગ ઇલેક્ટ્રોસેટીંગ ક્યા પરીબળ પાણીને વાહક બનાવે છે? ક્ષાર મીઠું કચરો તમામ બેટરીના ધનધ્રુવ સાથે LEDના ક્યા છેડાને જોડવામાં આવે છે? ટૂંકો લાંબો સમાન એકપણ નહી બટેકામાં વિધ્યુતપ્રવાહ પસાર કરતા ધનધ્રુવ પાસે કેવો રંગ બને છે? લાલ લીલો વાદળી કાળો કયો પદાર્થ વિધ્યુતનો અવાહક છે? તાંબુ લોખંડ લાકડુ એલ્યુમિનિયમ બે કે તેથી વધુ ધાતુના મિશ્રણને શુ કહે છે? ધાતુ મિશ્રધાતુ અધાતુ તમામ તારમાં વિધ્યુતના વહનથી શુ પેદા થાય છે? ઉષ્મા ઊર્જા બળ દબાણ નળનુ પાણી એ વિધ્યુતનુ ..............છે. અર્ધવાહક અવાહક મંદવાહક સુવાહક પિત્તળ એ શુ છે? ધાતુ મિશ્રધાતુ અધાતુ તમામ જે પોતનામાંથી વિધ્યુતપ્રવાહ પસાર થવા દે તેને શુ કહે છે? સુવાહક વાહક અવાહક મંદવાહક ક્યા પદાર્થોમાંથી વિધ્યુતપ્રવાહ પસાર કરી શકાય છે? વાહક અવાહક મંદવાહક સુવાહક કયો પદાર્થ વિધ્યુતનો અવાહક છે? પોલીથીન પિત્તળ કાંસુ સ્ટીલ બલ્બનો ફીલામેન્ટ કઇ ધાતુનો બનેલો હોય છે? લોખંડ પિત્તળ કાંસુ ટંગસ્ટન લીંબુનો રસ એ વિધ્યુતનો ........... છે. અર્ધવાહક અવાહક મંદવાહક સુવાહક ઓક્સિજનના પરપોટા બેટરીના ક્યા છેડા પાસે બને છે? ધનધ્રુવ ઋણધ્રુવ બંને એક્પણ નહી બલ્બનો ફીલામેન્ટ કઇ ધાતુનો બનેલો હોય છે? લોખંડ પિત્તળ કાંસુ ટંગસ્ટન હવા એ વિધ્યુતની ...............છે. અર્ધવાહક અવાહક મંદવાહક સુવાહક કયો પદાર્થ વિધ્યુતનો વાહક છે? સોનુ ચાંદી પ્લેટીનમ તમામ બેટરીના ઋણધ્રુવ સાથે LEDના ક્યા છેડાને જોડવામાં આવે છે? ટૂંકો લાંબો સમાન એકપણ નહી કેવા પરીપથમાં વિધ્યુતપ્રવાહ વહન પામે છે? પૂર્ણ અપૂર્ણ અર્ધપૂર્ણ તમામ સોનુ એ શુ છે? ધાતુ મિશ્રધાતુ અધાતુ તમામ કઇ ધાતુને કાટ લાગે છે? લોખંડ પિત્તળ સોનુ ઝીંક બટેકામાં વિધ્યુતપ્રવાહ પસાર કરતા ધનધ્રુવ પાસે કેવો રંગ બને છે? લાલ લીલો વાદળી કાળો કયો પદાર્થ વિધ્યુતનો વાહક છે? પ્લાસ્ટીક એલ્યુમિનિયમ લાકડુ રબર કયો પદાર્થ વિધ્યુતનો વાહક છે? લાકડુ રબર લોખંડ પ્લાસ્ટીક કયો પદાર્થ વિધ્યુતનો અવાહક છે? લાકડુ રબર લોખંડ પ્લાસ્ટીક બલ્બ કઇ ઊર્જા મુક્ત કરે છે? ઉષ્મા પ્રકાશ બંને એકપણ નહી લોખંડ્ને કટાતુ બચાવવા કઇ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? સોનું પિતળ ઝીંક તાંબુ પાણીમાં રહેલા ઇલેક્ટ્રોડસમાંથી વિધ્યુતપ્રવાહ પસાર કરતા ક્યા વાયુ પેદા થાય છે? ઓક્સિજન હાઇડ્રોજન બંને એકપણ નહી હાઇડ્રોજનના પરપોટા બેટરીના ક્યા છેડા પાસે બને છે? ધનધ્રુવ ઋણધ્રુવ બંને એકપણ નહી LEDમાં ઋણધ્રુવ કેવો હોય છે? ટૂંકો લાંબો એકપણ નહી વિધ્યુતપ્રવાહનો એકમ શુ છે? વોલ્ટ એમ્પિયર ઓહમ ન્યુટન ઓક્સિજનના પરપોટા બેટરીના ક્યા છેડા પાસે બને છે? ધનધ્રુવ ઋણધ્રુવ બંને એકપણ નહી LEDમાં ટૂંકા છેડાને શુ કહે છે? ધનધ્રુવ ઋણધ્રુવ બંને એકપણ નહી સાયકલની રીમ પર કઇ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? લોખંડ એલ્યુમિનિયમ ઝીંક ક્રોમિયમ કઇ ધાતુ ચળકતો દેખાવ ધરાવે છે? લોખંડ એલ્યુમિનિયમ ઝીંક ક્રોમિયમ LEDમાં લાંબા છેડાને શુ કહે છે? ધનધ્રુવ ઋણધ્રુવ બંને એકપણ નહી કેવા પરીપથમાં વિધ્યુતપ્રવાહ વહન પામે નહી? અપૂર્ણ અર્ધપૂર્ણ પૂર્ણ Aઅને Bબંને બે કે તેથી વધુ ધાતુના મિશ્રણને શુ કહે છે? ધાતુ મિશ્રધાતુ અધાતુ Aઅને Bબંને કયો પદાર્થ વિધ્યુતનો અવાહક છે? કાગળ તાંબુ લોખંડ એલ્યુમિનિયમ સ્ટેનલેસ સ્ટીલ એ શુ છે? ધાતુ મિશ્રધાતુ અધાતુ તમામ વિધ્યુતસ્થિતિમાનનો એકમ શુ છે? ઓહમ એમ્પિયર વોલ્ટ ન્યુટન કઇ ધાતુને કાટ લાગતો નથી? સોનુ ઝીંક ક્રોમિયમ તમામ લોખંડના ડબ્બામાં કઇ ધાતુનો ઢોલ ચડાવવામાં આવે છે? ટીન ઝીંક ક્રોમિયમ તમામ નિસ્યંદિત પાણી એ વિધ્યુતનું ..............છે. અર્ધવાહક અવાહક મંદવાહક સુવાહક Time's up