ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ક્યું વનનાબૂદી નું કારણ નથી? જળચર પ્રાણીઓનો ખોરાક મેળવવા. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. ઘર1તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું. લાકડાનો બળતણ માટે ઉપયોગ. વનનાબૂદીથી શું નુકસાન થાય છે? તાપમાનમાં વધારો. પ્રદૂષણમાં વધારો. ભૂમિય જળનો ઘટાડો. આપેલ તમામ વરસાદમાં ઘટાડો એટલે? દુષ્કાળ અતિવૃષ્ટિ પૂર ભૂકંપ વનનાબૂદીના કારણે ભૂમિની જળસંગ્રહ ક્ષમતામાં શું ફેરફાર થાય છે? વધારો ઘટાડો તેટલી જ રહે છે. થોડો વધારો, થોડો ઘટાડો. નીચેનામાંથી કયું જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે? સાતપુડા કાજીરંગા કચ્છનું મોટું રણ એક પણ નહીં વનસ્પતિ અને પ્રાણીઓ માટે સંરક્ષીત તેમજ સુરક્ષિત ક્ષેત્ર ક્યું છે? અભ્યારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જૈવાવરણ આરક્ષીત વિસ્તાર આપેલ તમામ જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે....... વન્ય પ્રાણીઓ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. જ્યાં પ્રાણીઓના નિવાસને કોઈ પણ ખલેલ ન પહોંચે. જ્યાં પ્રાણીઓ અને તે વિસ્તારમાં રહેતા લોકોનું પારંપરિક સ્વતંત્રતા એક પણ નહીં. સુરેન્દ્રનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલ છે? કાજીરંગા ઘુડખર અભયારણ્ય પંચમઢી સાતપુડા પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં ક્યા વિસ્તારનો સમાવેશ થતો નથી? પંચમઢી અભયારણ્ય સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન બોરી અભયારણ્ય કેટલાક પ્રાણીઓ કે જે કોઈ1એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને શું કહેવાય? ફાઉના ફ્લોરા વિશિષ્ટ પ્રજાતિ સ્થાનિક જાતિ પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર ના સ્થાનિક પ્રાણીઓ કયા છે? બાયસન( જંગલી બળદ) ભારતીય વિશાળ ખિસકોલી ઊડતી ખિસકોલી આપેલ તમામ નીચેનામાંથી ક્યું ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે? કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન પંચમઢી અભયારણ્ય એક પણ નહીં. ભારત સરકારે વાઘના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે? ડિફોલ ટાઇગર સેવ ટાઇગર પ્રોજેક્ટ ટાઇગર વેપન ટાઇગર જે પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે તેવા પ્રાણીઓને.......... કહેવાય. નાશપ્રાય: જાતિ વિલુપ્ત થતી જાતિ ન દેખાતી જાતિ ઓછી પડતી જાતિ ક્યું પ્રાણી હાલ ક્યાંય પણ જોવા મળતું નથી? ડાયનોસોર ઝીરાફ ઝીબ્રા સફેદ હાથી નાશ પ્રાય: જાતિનો રેકોર્ડ કઈ બુકમાં રાખવામાં આવે છે? રેડ ડેટા બુક ઓરેન્જ ડેટા બુક બ્લેક ડેટા બુક પિંક ડેટા બુક પક્ષીઓ સ્થળાંતર શા માટે કરે છે? ઝડપને કારણે ખોરાકને કારણે વાતાવરણીય બદલાવને કારણે પાણી ન મળવાથી 1 ટન કાગળ પ્રાપ્ત કરવા કેટલા પૂર્ણવિકસીત વૃક્ષો કાપવામાં આવે છે? 9 10 8 17 પુનઃવનીકરણનો ઉદેશ શું છે? કાપેલા વૃક્ષની ઘટ પુરી કરવી નવા વૃક્ષની રોપણી કરવી. જંગલોનું નિર્માણ કરવું. આપેલ તમામ નિવાસનતંત્રમાં કોનો સમાવેશ થાય છે? વાતાવરણ ભૂમિ નદીના મુખત્રિકોણ પ્રદેશ આપેલ તમામ વાઘના સરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ? પ્રોજેક્ટ ટાઈગર વાઘ બચાવો વાઘ અનામત પ્રોજેક્ટ બિલાડી નીચેનામાંથી કોણ પ્રાણીસૃષ્ઠી નથી ? દીપડો વરુ નીલગાય બિલાડી વનસ્પતિ અને પ્રાણી જાતિ કોને ટકાવી રાખવામાં મદદ કરે છે ? જંગલ મનુષ્ય પ્રાણી સંગ્રહાલય કોઈ પણ નહીં એવા પ્રાણીઓ જેની સંખ્યા નિર્ધારિત સંખ્યાથી ઓછી થાય તેને શું કહે છે ? નાશ પ્રાયજાતિ વનસ્પતિ સૃષ્ઠી પ્રાણી સંગ્રહાલય પ્રાણીસૃષ્ઠી કોના બદલવાને કારણે પક્ષીઓ સ્થળાંતર કરે છે ? - હવા વાતાવરણ ખોરાક પાણી એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેના નિવાસસ્થાને ખલેલ વગર રહી શકે. સુરક્ષિત ક્ષેત્ર અભ્યારણ નિર્ભય અરણ્ય અસુરક્ષિત જંગલ વનસ્પતિ અને પ્રાણી ના નિવાસ્થાનને સંરક્ષણ માટે તેમણે શું જાહેર કરે છે ? સુરક્ષિત ક્ષેત્ર અભ્યારણ નિર્ભય અરણ્ય અસુરક્ષિત જંગલ નાના પ્રાણી કરતાં મોટા પ્રાણી ને___ થવાનો ડર વધુ હોય છે. સુરક્ષિત અસુરક્ષિત લુપ્ત મૃત્યુ વન્ય જીવન સુરક્ષિત અને સંરક્ષિત રહી શકે તેને શું કહે છે ? વન્ય પ્રાણી અભ્યારણ સુરક્ષિત ક્ષેત્ર રાષ્ટ્રીય ઉદ્યાન જૈવવારણ આરક્ષિત મોટી પીંછાકાર ખિસકોલી ને શું કહે છે ? બિલાડી ગરોળી કાળી ખિસકોલી મોટી ખિસકોલી વનનાબૂદી થી પૃથ્વીના તાપમાનમાં શું ફેર પડે છે? ઘટાડો વધારો સમાનતા કોઈ પણ નહીં ___ એ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મા કિરણો ને શોષી લે છે ? કાર્બન ડાયોક્સાઇડ કાર્બન નાઈટ્રોજન ઓક્સિજન વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ માટે શેનો ઉપયોગ કરે છે ? કાર્બન ડાયોક્સાઇડ કાર્બન નાઈટ્રોજન ઓક્સિજન વનનાબૂદી થી શેનું પ્રમાણ વધે છે ? કાર્બન ડાયોક્સાઇડ કાર્બન નાઈટ્રોજન ઓક્સિજન સજીવો ના અસ્તિત્વ માટે શું મોટો ખતરો છે ? મનુષ્ય વન નાબૂદી પાણી નાબૂદી જંગલ ઘરના નિર્માણ માટે ,ખેતીવાડી માટે વૃક્ષોની કાપણી થી શું ખતરો બોલે છે ? મનુષ્ય વન નાબૂદી પાણી નાબૂદી જંગલ પૃથ્વીના તાપમાનના વધારા થી___ નું સંતુલન બગડી જાય છે. જલચક્ર વન નાબૂદી પાણી નાબૂદી જંગલ શેનાથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે ? જલચક્ર વન નાબૂદી પાણી નાબૂદી જંગલ વૃક્ષોની વધુ રોપણી થી શું દૂર કરી શકાય ? જલચક્ર વન નાબૂદી જૈવવારણ આરક્ષિત અભ્યારણ ભૂમિના ધોવાણ થી ભૂમિ માં કેવા પદાર્થ માં ઘટાડો થાય છે ? સેન્દ્રીય રાસાયણિક ભૌતિક વન્યજીવન અને વનસ્પતિ માટે સુરક્ષિત વિસ્તાર ને શું કહે છે ? સુરક્ષિત ક્ષેત્ર જૈવવારણ આરક્ષિત અભ્યારણ ભૂમિ પર શેની માત્રા ઘટવાને કારણે ભુમિ નું ધોવાણ થાય છે ? ખનીજ વૃક્ષ પાણી હવા નીચેનામાંથી કોણ વનસ્પતિ સૃષ્ઠી નથી ? લીમડો સાલ સાગ આંબો કોઈપણ વિસ્તારની વનસ્પતિ, પ્રાણી, વાતાવરણ, ભૂમિ સંયુક્ત થઈ શું બને છે ? નીવસંતંત્ર સુરક્ષિત ક્ષેત્ર અભ્યારણ જૈવવારણ આરક્ષિત ઓછા વૃક્ષોથી કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વાતાવરણમાં શું અસર થાય છે ? ઘટાડો વધારો સમાનતા કોઈ પણ નહીં સજીવો ક્યાં વસવાટ કરે છે ? જીવાવરણ જલાવરણ મુદાવરણ કોઈ પણ નહીં કઈ બુક માં નાશ પ્રાય જાતિ નો રેકોર્ડ રાખવામાં આવે છે ? બ્લેક ડેટા રેડ ડેટા બ્લુ ડેટા કોઈ પણ નહીં કોઇ પણ ભૂમિના___ ગુણધર્મ પર વૃક્ષો ની અસર પડે છે. ભૌતિક રાસાયણિક ખનીજ બધા જ ભૂમિના નીચેના સ્તર માં પાણી પ્રવેશવાની ક્રિયા થી શું થાય છે ? દુષ્કાળ પાણીના નાબૂદી પુર વાવાઝોડું વનસ્પતિ કે પ્રાણી વિશિષ્ટ રૂપે જોવા મળે છે જેને___ કહે છે વનસ્પતિસૃષ્ઠી સ્થાનિક જાતિ પ્રાણીસૃષ્ઠી પંચમઢી જૈવવારણ ક્ષેત્ર કયાં આવેલો છે ? સાતપુડા પંચમહાલ ગાંધીનગર ભુજ જૈવિક મહત્ત્વ ધરાવતા ક્ષેત્ર નો બચાવ એ આપણી__પરંપરાનો ભાગ છે. રાષ્ટ્રીય જન્મસિદ્ધ સામાજિક બધા જ ___ એટલે કોઈપણ વિસ્તારની જોવા મળતી વનસ્પતિ અને પ્રાણી જીવન જૈવવારણ આરક્ષિત સુરક્ષિત ક્ષેત્ર રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારણ ફળદ્રુપતામાં ઘટાડો થતાં ભૂમિ રણમાં ફેરવાઇ છે જેને શું કહે છે ? રણ નિર્માણ જમીન નિર્માણ પાણી નિર્માણ કોઈ પણ નહીં 1 ટન કાગળ મેળવવા માટે કેટલાક વૃક્ષો કાપવામાં આવે છે ? 17 10 50 15 વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ ને શું કહે છે ? પ્રાણીસૃષ્ઠી પ્રાણી સંગ્રહાલય વનસ્પતિસૃષ્ઠી જંગલ વનનાબૂદી ને કારણે જમીનની જળધારણ શક્તિ માં શું ફેર પડે છે ? ઘટાડો સમાનતા વધારો કોઈ પણ નહીં વૃક્ષોની કાપણી થી જમીનની ફળદ્રુપતામાં શું ફેર પડે છે ? ઘટાડો સમાનતા વધારો કોઈ પણ નહીં વરસાદમાં ઘટાડો થાય છે જેનાથી શું આવે છે ? સુનામી વાવાઝોડું પાણીનાબુદી દુષ્કાળ કયું રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ભુજ સાતપુડા સાતપુડા ગાંધીનગર વન્ય પ્રાણીઓ જ્યાં સ્વતંત્ર રહી પ્રાકૃતિક સંસાધનો વાપરી શકે તેને શું કહે છે ? રાષ્ટ્રીય ઉદ્યાન સુરક્ષિત ક્ષેત્ર અભ્યારણ જંગલ સજીવોનો પર્યાવરણ સાથે સંબંધ એટલે શું ? જૈવ વિવધતા જલાવરણ જીવાવરણ મુદાવરણ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ ને શું કહે છે ? પ્રાણી સંગ્રહાલય પ્રાણીસૃષ્ઠી વનસ્પતિ સૃષ્ઠી જંગલ પર્યાવરણનું નીવસંતંત્ર નું સંરક્ષણ કરે તેને શું કહે છે ? જૈવવારણ આરક્ષીત સુરક્ષિત ક્ષેત્ર વન્ય પ્રાણી અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યાન આપણે __ નું રિસાયકલ કરવું જોઈએ. કાગળ કાગળ પાણી સુરક્ષિત વિસ્તાર માં શેની મનાઈ હોય છે ? ખેતી ચારવાની શિકાર બધા જ નિવાસસ્થાન ના નાશ થી પ્રાણીઓના_&& જોખમ થઈ શકે છે. સ્થાનિક જાતિ અસ્તિત્વ જંગલ બધા જ પક્ષીઓ ઉડીને લાંબા અંતરની યાત્રા કરે છે તેને કેવા પક્ષી કહે છે ? સારા પ્રવાસી ખરાબ વિદેશી Time's up