ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? કરોળિયો કીડી ડ્રેગન માખી ઈંફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે? વાઇરસ પ્રજીવ ફૂગ બેક્ટેરિયા ટાઇફોઇડ શાના થી થતો રોગ છે? પ્રજીવ બેક્ટેરીયા વાયરસ ફૂગ મરડો શાના થી થતો રોગ છે? લીલ ફૂગ પ્રજીવ વાઇરસ વાયરસથી થતો રોગ કયો છે? ટાઇફોઇડ ક્ષય પોલિયો કોલેરા બ્રેડ અથવા ઈડલી ની કણક ફૂલવાનું કારણ...... મસળવું યિસ્ટ કોષો ની વૃધ્ધિ પિસવું ગરમી યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? શર્કરા આલ્કોહોલ ઓક્સિજન હાઇડ્રોક્લોરિક એસિડ કયા સૂક્ષ્મ જીવોના કોષમાં હરીત દ્રવ્ય હોય છે? પ્રજીવ લીલ વાઇરસ ફૂગ મલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ નું વાહક........છે. પતંગિયું માદા એનોફીલીસ મચ્છર વંદો માખી વાસી કે ભીની બ્રેડ ઉપર જોવા મળતી ફૂગ ને શું કહે છે? મશરૂમ પેનિસિલિન મોલ્ડ યિસ્ટ કાર્બનિક કચરા નું વિઘટન કરવા__ ઉપયોગી છે બેક્ટેરિયા લીલ પ્રજીવ અમીબા નીચેનામાંથી સે નું વિઘટન થશે નહીં પ્લાસ્ટિક શાકભાજી વનસ્પતિ ફળ મોલ્ડ માંથી શુ બનાવી શકાય છે પેન્સિલ બ્રેડ દહી કેક ઝાડા અને મેલેરિયા જેવા રોગો શાનાથી થાય છે પ્રજીવ વાયરસ બેક્ટેરિયા ફૂગ કોઈ વિશિષ્ટ પ્રકારનું સૂક્ષ્મ જીવોના સંવર્ધન કરીને શું બનાવાય છે એન્ટિબાયોટિક રોગ ફૂગ બેક્ટેરિયા નીચેનામાંથી કયું સૂક્ષ્મ જીવ નથી કીડી ફૂગ પ્રજીવ બેક્ટેરિયા કયો રોગ પ્રજીવથી થાય છે મેલેરિયા કોલેરા ડેન્ગ્યુ શરદી નીચેનામાંથી કયો રોગ વાઇરસથી થતો નથી ક્ષય શરદી ઈંફ્લુએન્ઝા ઉધરસ સૂક્ષ્મ જીવો કેટલા કોષીય હોય છે એક બે ત્રણ ચાર ખાંડનું આલ્કોહોલ માં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે આથવણ સત્વણ નાઈટ્રેસન ખંડન શરીરમાં રોગ કારકોને નષ્ટ કરવાનું કાર્ય કોણ કરે છે એન્ટીબોડી પેનિસિલિન ફૂગ એન્ટી બાયોટિક ખોરાક હંમેશા કેવો ખાવો જોઈએ ઢાંકેલો ઠંડો વાસી ખુલ્લો __ વનસ્પતિ નું વિઘટન કરે છે સૂક્ષ્મ જીવ ક્ષય શીતળા કમળો નરી આંખે જોઈ ન શકાતા સૂક્ષ્મ જીવોની સેના મદદ તે જોઈ શકાય છે સુક્ષ્મદર્શક યંત્ર દૂરબીન મોબાઈલ બિલોરી કાચ કોણ ફક્ત યજમાન કોષમાં વિભાજન પામે છે વાયરસ પ્રજીવ બેક્ટેરિયા ફૂગ લુઈ પાશ્વર એ શેની શોધ કરી હતી પેશચ્યુંરાઇજેશન પેશ્વરી નાઇટ્રેશન બેક્ટેરિયા અથાણા ને બગડતું અટકાવવા માટે શું ઉપયોગી છે તેલ મીઠું હવા શર્કરા તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર__ની ગોળી આપે છે એન્ટિબાયોટિક એન્ટીક ફૂગ બેક્ટેરિયા પશુઓમાં સૂક્ષ્મ જીવોનું સંક્રમણ રોકવા માટે શું ઉપયોગી છે એન્ટી બાયોટિક એન્ટીક ફૂગ બેક્ટેરિયા પોલીયો શું છે રસી ફૂગ લીલ બધાજ સૂક્ષ્મ જીવો પર્યાવરણને ___કરે છે શુદ્ધ પ્રદૂષિત હાની કોઈ પણ નહીં બધા જ મચ્છર __મા પ્રજનન કરે છે પાણી હવા જમીન કોઈ પણ નહીં શાકભાજી નું વિઘટન કરી શું બનાવવામાં આવે છે કુદરતી ખાતર કૃત્રિમ ખાતર રસી લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન સ્થાપન કોણ કરે છે નીલહરિત લીલ રશી ફૂગ કોઈ પણ નહીં શેનો ઉપયોગ ઔષધ બનાવવામાં થાય છે બેક્ટેરિયા લીલ પ્રજીવ અમીબા બ્રેડ અને કેક બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે યિસ્ટ લીલ બેક્ટેરિયા અમીબા સાઈટ્રસ કેન્કર શેનાથી થતો રોગ છે બેક્ટેરિયા લીલ વાયરસ ફૂગ નીચેનામાંથી કોણ બહુકોષીય સૂક્ષ્મ જીવ છે લીલ બેક્ટેરિયા પ્રજીવ અમીબા નીચેનામાંથી કયો રોગ બેકટેરિયાથી થાય છે ક્ષય શરદી ઈનફ્લુંએંજા ઉધરસ હિપોટાઈટિસ સેનાથી ફેલાતો રોગ છે વાયરસ માખી પ્રજીવ બેક્ટેરિયા ચીઝ અથાણું વગેરે બનવા માટે કોણ સહાયતા કરે છે બેક્ટેરિયા લીલ પ્રજીવ અમીબા નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ડેન્ગ્યુ ક્ષય કોલેરા શરદી કોલેરા રોગ શેના દ્વારા અટકાવી શકાય છે રશી બેક્ટેરિયા સ્ટ્રેપ્તો માઈસીન ફૂગ ઘઉનો રસ્ટ નો રોગ શેના દ્વારા ફેલાય છે ફૂગ લીલ બેક્ટેરિયા વાયરસ નીચેનામાંથી કયો રોગ ઢોરમાં થતો ગંભીર રોગ છે એન્થ્રેક્સ ડેન્ગ્યુ કોલેરા ક્ષય ના ચમકારા દ્વારા ___નું વિસ્થાપન થાય છે નાઇટ્રોજન ઓક્સિજન બેક્ટેરિયા ફુગ પ્રાચીનકાળથી સૂક્ષ્મ જીવો નો ઉપયોગ શું બનાવમાં થાય છે આલ્કોહોલ શાક કોલ્ડ્રિંક્સ સાબુ આલ્કોહોલ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે સૂક્ષ્મ જીવ લાકડું નિર્જીવ સાબુ ફળોના રસમાં રહેલા શર્કરા માં______ને ઉછેરીને આલ્કોહોલ બનાવાય છે યીસ્ત બેક્ટેરિયા લીલ અમીબા શિંબી કુળની વનસ્પતિમાં ___સ્થાપનમાં મદદ કરે છે નાઇટ્રોજન ઓક્સિજન બેક્ટેરિયા ફૂગ નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ સમૂહમાં રહે છે બધા જ લીલ બેક્ટેરિયા ફૂગ માદા એનોફીલીસ થી__ રોગ થાય છે ડેન્ગ્યુ ક્ષય કોલેરા શરદી આથવણ શોધ કોણે કરી લૂઈ પાસ્વરે રોબર્ટ કોરિંગ એલેકજાંદાર ફ્લેમિંગે જુનિયર રોબર્ટ _______નો ઉપયોગ કેરી ની જાળવણી માટે થાય છે મીઠું હવા પાણી વાયરસ દહી બનાવવામાં___ બેક્ટેરિયા ઉપયોગી છે લેક્ટોબેસિલસ આએક્ટોપરાસ ઉટ્રોરસ લેસીટોબસ સુક્ષ્મ જીવ ને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે 4 3 2 1 એન્થ્રેક્સ શેના દ્વારા ફેલાય છે બેક્ટેરિયા લીલ સ્ટ્રેપ્તોમાઈસીન ફુલ ટાઈફોડ શેનાથી થતો રોગ છે બેક્ટેરિયા વાયરસ પ્રજીવ ફૂગ બ્રેડ પર ઉગવા વાળી___ ને બિલોરી કાચ ની મદદથી જોઈ શકાય છે ફૂગ પ્રજીવ બેક્ટેરિયા સજીવ હવા પાણી ખોરાક અથવા સંપર્ક દ્વારા ફેલાતા રોગ ને શું કહે છે ચેપી રોગ સમાર્ક રોગ બિનચેપી કોઈ પણ નહીં રોગ ફેલાવતા સૂક્ષ્મ જીવો ને શું કહે છે રોગકારક ફૂગ એન્ટિબાયોટિક એન્ટીબોડી કેટલાક સજીવ નરી આંખે જોઇ શકાતા નથી તેને શું કહે છે સૂક્ષ્મ જીવો મોટા જીવો નાના જીવો નિર્જીવો નીચેનામાંથી _____એન્ટિબાયોટિક છે સ્ટ્રેપ્તોમાઇસીન લીલ બેક્ટેરિયા ફૂગ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા__'વપરાય છે મીઠું શાકભાજી વનસ્પતિ પ્લાસ્ટિક નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ એકલા રહે છે અમીબા લીલ બેક્ટેરિયા પ્રજીવ ભીંડાનો પિત નો રોગના ફેલાવા ની રીત શું છે કીટક હવા પાણી વાયરસ શીતળા રસી ની શોધ ક્યારે થઈ 1798 1898 1698 1598 ના રસ ની જાળવણી માટે શું ઉપયોગી છે શર્કરા મીઠું હવા વાયરસ નીચેનામાંથી કયો રોગ રસીથી અટકાવી શકાય છે બધા જ ક્ષય શીતળા કમળો વાતાવરણ માં કેટલા ટકા નાઈટ્રોજન વાયુ છે 78 87 21 83 કોણે શીતળા ની રસી ની શોધ કરી હતી એડવર્ડ જેનર રોબર્ટ કોરીંગ જુનિયર રોબર્ટ લુઈ પાશ્વર Time's up