ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેના પૈકી કયો ખરીફ પાક છે? વટાણા અળસી મકાઈ ચણા જમીનને ખેડવા માટે પરંપરાગત વપરાતું સાધન કયુ છે? હળ ઓરણી ખૂરપી વાવણીયો નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ નથી પધ્ધતી નથી? પશુપાલન સિંચાઈ રોપણી લરણી સિંચાઇની પરંપરાગત રીત કઈ નથી? ઢેકલી રહેટ ટપક પદ્ધતિથી ચેન પંપ 2,-4D કયા પ્રકારનું રસાયણ છે? ફૂગનાશક કિટક નાશક નીંદણ નાશક જંતુનાશક કુદરતી ખાતર કેવો પદાર્થ છે? કાર્બનિક રાસાયણિક ખનીજ અકાર્બનિક નીચેનામાંથી કયો કૃત્રિમ ખાતર નથી? વર્મી કમ્પોસ્ટ સુપર ફોસ્ફેટ NPK યુરિયા રાયના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? ખરીફ પાક આપેલ એક પણ નહીં અનાજ રવિ પાક સીડ ડ્રીલ નું કામ શું છે? બીજની વાવણી કરવાનું ખાતરની મિશ્ર કરવાનું જમીન સમથળ કરવાનું જમીન ખેડવાનું નીચેના પૈકી કયો હળ નો ભાગ નથી? હળશાફ્ટ ફાલ જોત ઓરણી કયુ ખાતર જમીન ના બંધારણ તેમજ જલસંગ્રહ ક્ષમતા માં વધારો કરે છે ? યુરિયા કૃત્રિમ કુદરતી કોઈ પણ નહીં વિવિધતા ના આધારે પાક ને કેટલા ભાગ મા વહેચવામાં આવે છે ? ત્રણ બે એક પાંચ ઓક્ટોમ્બર થી માર્ચ મા કયો પાક લઈ શકાય છે ? મકાઈ ઘઉં કપાસ કોઈ પણ નહીં વિવિધતાના આધારે પાક ને કેટલા ભાગ મા વહેચવામાં આવે છે ? ત્રણ બે એક પાંચ આજના સમય મા ખેડવા શું વપરાય છે ? ફાલ જોત સમાર દાંતી કૃત્રિમ ખાતર એક ______ પદાર્થ છે . કાર્બનિક રસાયણિક અ કાર્બનિક કોઈ પણ નહીં નીચેનાં માથી ________ કૃત્રિમ ખાતર નથી . યુરિયા NPK પોટાશ છાણ પાલતુ પ્રાણીઓને મોટા પાયા માં દેખરેખ રાખવામા આવે તેને શું કહે છે ? ખેતી મંદિર ગૌ શાળા પશુપાલન ખરીફ પાક કઈ ઋતુ મા રોપવામાં આવે છે ? શિયાળા ઉનાળો વસંત ચોમાસુ ખેતર માથી પાક સિવાય નો વધારા નું ઘાસ દૂર કરવાની ક્રિયા ને શું કહે છે ? રોપણી સિંચાઇ લણણી નીંદામણ કૃત્રિમ ખાતર એક ________ પદાર્થ છે. કાર્બનિક રસાયણિક અ કાર્બનિક કોઈ પણ નહીં _____ ના દ્વારા બીજ માં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે ચ્હે . ફાલ વાવાણિયો જોત દાંતી ઓક્ટોમ્બર થી માર્ચ મા કયો પાક લઈ શકાય છે ? મકાઈ ઘઉં કપાસ કોઈ પણ નહીં પ્રાચીન સમય થી શેનો ઉપયોગ જમીન ખેડવા થાય છે ? હળ સમાર પથ્થર ખાતર __________ પદ્ધતિ માં પાણી નો બગાડ ઓછો થાય છે . ટપક મોટ ફુવારાં રહેટ કુદરતી ખાતર એક ________ પદાર્થ છે. કાર્બનિક ખરાબc અ કાર્બનિક કોઈ પણ નહીં બીજ ને ભુસામાથી અલગ કરવાની ક્રિયા ને શું કહે છે ? રોપણી થ્રેશીંગ લણણી હાર્વેસ્ટર માટી ને ઉપર નીચે કરી પોચી બનાવાની ક્રિયા ને શું કહે છે ? ખેડાણ ખેતી જોડાણ સિંચાઇ પાક નો સંગ્રહ મોટા પાયા પર ______ માં થાય છે . સાઇલા હાર્વેસ્ટર ટ્રેક્ટર ડેમ લણણી કરવા મશીન નો ઉપયોગ કરવામાં આવે છે જેને ________ કહે છે. દાંતી હાર્વેસ્ટર ટ્રેક્ટર મોટર કયુ ખાતર જમીન ના બંધારણ તેમજ જલસંગ્રહ ક્ષમતા માં વધારો કરે છે ? યુરિયા કૃત્રિમ કૂદરતી કોઈ પણ નહીં ખેડેલ ખેતર મા માટી ના મોટા ભાગ હોય છે તેને _________ કહે છે . પથ્થર હળ પાટિયા ઢેફા હળ મા લોખંડની મજબૂત પટ્ટી ને શું કહે છે ? દાતરડું ફાલ જોત સમાર પાક ને કાપવાની ક્રિયા ને શું કહે છે ? રોપણી સિંચાઇ લણણી નીંદામણ પાક નો સંગ્રહ મોટા પાયા પર ________ માં થાય છે. સાઇલા હાર્વેસ્ટર ટ્રેક્ટર ડેમ નીચેના માથી કયો પાક ખરીફ પાક છે ? મકાઈ રાઈ ઘઉં ચણા આજના સમય મા ખેડવા શું વપરાય છે ? ફાલ જોત સમાર દાંતી બીજ ને ભુસામાથી અલગ કરવાની ક્રિયા ને શું કહે છે ? રોપણી થ્રેશીંગ લણણી હાર્વેસ્ટર શિયાળા મા રોપવામાં આવતા પાક ને શું કહે છે ? ખરીફ સારો અવિ રવિ શિયાળા મા રોપવામાં આવતા પાક ને શું કહે છે ? ખરીફ સારો અવિ રવિ ________ પદ્ધતિ માં પાણી નો બગાડ ઓછો થાય છે. ટપક મોટ ફુવારાં રહેટ ખરીફ પાક કઈ ઋતુ મા રોપવામાં આવે છે ? શિયાળા ઉનાળો વસંત ચોમાસુ ખેતર માથી પાક સિવાય નો વધારા નું ઘાસ દૂર કરવાની ક્રિયા ને શું કહે છે ? રોપણી સિંચાઇ લણણી નીંદામણ હળ નો મુખ્ય ભાગ લાંબા લાકડા નો બનેલ હોય છે જેને ________ કહે છે. બીમ જોત હળ શાફ્ટ ફાલ નીચેનામાથી કયો સિંચાઇની પરંપરાગત રીત નથી ? ટપક મોટ ઢેકલી રહેટ ખેડેલ ખેતર મા માટી ના મોટા ભાગ હોય છે તેને ________ કહે છે. પથ્થર હળ પાટિયા ઢેફા નીંદણ ને દૂર કરવા ________ વપરાય છે. ખરપિયો ફાલ જોત સમાર ખેત પદ્ધતિ મા નીચેના માથી શાનો શમાવેષ થતો નથી ? રોપણી સિંચાઇ લણણી કોઈ પણ નહીં હળ મા લોખંડની મજબૂત પટ્ટી ને શું કહે છે ? દાતરડું ફાલ જોત સમાર વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી રહેલું હોય છે ? 70 50 80 90 વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી રહેલું હોય છે ? 70 50 80 90 જ્યારે કોઈ એક જ પ્રકાર ના છોડ ને કોઈ સ્થાન પર મોટી માત્રા મા ઉછેરવામાં આવે તો તેને શું કહે છે ? જંગલ બગીચો પાક ખેતી પાક ને કાપવાની ક્રિયા ને શું કહે છે ? રોપણી સિંચાઇ લણણી નીંદામણ બીજ ની વાવણી કરવાનું ઓજાર_________ આકાર નું હોય છે . ચોરસ ગોળ ગડળી લંબ ચોરસ કૂદરતી ખાતર એક ______ પદાર્થ છે . કાર્બનિક ખરાબ અ કાર્બનિક કોઈ પણ નહીં ખેતર માં પાણી પૂરું પાડવાની ક્રિયાને _____ કહે છે . રોપણી સિંચાઇ લણણી કોઈ પણ નહીં નીંદણ ને દૂર કરવા _____ વપરાય છે . ખરપિયો ફાલ જોત સમાર નીચેનામાથી કયો સિંચાઇ નો સ્રોત નથી ? નદીઓ સરોવરો નળ કૂવાઓ હળ નો મુખ્ય ભાગ લાંબા લાકડા નો બનેલ હોય છે જેને___________ કહે છે . બીમ જોત હળ શાફ્ટ ફાલ ખેતર ને સમતલ કરવા ________ વપરાય છે. દાતરડું હળ ખાતર સમાર ખેતર માં પાણી પૂરું પાડવાની ક્રિયાને ________ કહે છે. રોપણી સિંચાઇ લણણી કોઈ પણ નહીં નીચેનાં માથી ________ કૃત્રિમ ખાતર નથી. યુરિયા NPK પોટાશ છાણ ખેતર ને સમતલ કરવા _______ વપરાય છે . દાતરડું હળ ખાતર સમાર બીજ ની વાવણી કરવાનું ઓજાર ________ આકાર નું હોય છે. ચોરસ ગોળ ગડળી લંબ ચોરસ નીચેનામાથી કયો સિંચાઇ નો સ્રોત નથી ? નદીઓ સરોવરો નળ કૂવાઓ લણણી કરવા મશીન નો ઉપયોગ કરવામાં આવે છે જેને _______ કહે છે. દાંતી હાર્વેસ્ટર ટ્રેક્ટર મોટર માટી ને ઉપર નીચે કરી પોચી બનાવાની ક્રિયા ને શું કહે છે ? ખેડાણ ખેતી જોડાણ સિંચાઇ પ્રાચીન સમય થી શેનો ઉપયોગ જમીન ખેડવા થાય છે ? હળ સમાર પથ્થર ખાતર નીચેના માથી કયો પાક ખરીફ પાક છે ? મકાઈ રાઈ ઘઉં ચણા ________ ના દ્વારા બીજ માં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે ચ્હે. ફાલ વાવાણિયો જોત દાંતી નીચેનામાથી કયો સિંચાઇની પરંપરાગત રીત નથી ? ટપક મોટ ઢેકલી રહેટ પાલતુ પ્રાણીઓને મોટા પાયા માં દેખરેખ રાખવામા આવે તેને શું કહે છે ? ખેતી મંદિર ગૌ શાળા પશુપાલન ખેત પદ્ધતિ મા નીચેના માથી શાનો શમાવેષ થતો નથી ? રોપણી સિંચાઇ લણણી કોઈ પણ નહીં જ્યારે કોઈ એક જ પ્રકાર ના છોડ ને કોઈ સ્થાન પર મોટી માત્રા મા ઉછેરવામાં આવે તો તેને શું કહે છે ? જંગલ બગીચો પાક ખેતી Time's up