ધોરણ – 8 સંસ્કૃત એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર वन्दना પદ્યમાં કવિ દેવી સરસ્વતીને કયા બિરાજવા નું કહે છે ? મનરૂપી હંસ ઉપર કમળ ઉપર હંસ ઉપર એક પણ નહીં પંકજ શબ્દ નો અર્થ આપો વિમલ જલ નિર્મલ કમળ कुंद पुष्प એટલે શેનું ફૂલ? સૂરજમુખીનું ફૂલ જુઈ નું ફૂલ મોગરાનું ફૂલ કમળનું ફૂલ सुरभारती का अस्ती? देवी पार्वती देवी सरस्वती देवी काली देवी अंबा बोधि विकास कुरु એમ કહી કવિતાનો વિકાસ કરવાનું કહે છે? સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવાનું સુખનો વિકાસ કરવાનું શાંતિનો વિકાસ કરવાનું મન નો વિકાસ કરવાનું દેવી સરસ્વતી શેનાથી યુક્ત છે? સંગીત કલા થી યુક્ત છે વાદ્ય કલા થી યુક્ત છે લલિત કલાઓ થી યુક્ત છે ચિત્રકલા થી યુક્ત છે દેવી સરસ્વતી એ હાથમાં શું ધારણ કર્યું છે? કમળ ત્રિશુલ વીણા અને પુસ્તક ગંગાજલ शरण्या નો શું અર્થ થાય? શરણ આપનારી શરણ લેનારી સુખાકારીની શાંતિ આપનારી वागीश्वरी નો શું અર્થ થાય? વિદ્યાની દેવી ધન ની દેવી રૂપ ની દેવી વાણીની દેવી Time's up