ધોરણ – 8 સંસ્કૃત એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર सदा वकः ......... क्रूर: कन्याराशिस्थित: सदा । टका सदा भवत् अहो टका धर्म: टका ....... टका हि परमं तपः । कर्म ध्वनि: रूपम् जनाः कन्या वरयते रूपं ........वित्तं पिता श्रुतम् । पिता वैद्य: जनाः माता નીચેનામાંથી " वक्री " શબ્દનો ગુજરાતી અર્થ કયો છે ? સીધો વાંકો અવળો સવળો નીચેનામાંથી " हाटके " આપેલ શબ્દનો ગુજરાતી સાચો અર્થ કયો છે ? ઘરમાં શેરીમાં બજારમાં આકાશમાં નીચેનામાંથી " ગધેડો " આપેલ શબ્દનો સંસ્કૃત સાચો અર્થ કયો છે ? उष्ट्र: रासभ: पटम् हाटके નીચેનામાંથી " સગોભાઈ " આપેલ શબ્દનો સંસ્કૃત સાચો અર્થ કયો છે ? सहोदर: गदर्भ: रासभ: भिन्द्यात् નીચેનામાંથી " ફાડવું " આપેલ શબ્દનો સંસ્કૃત સાચો અર્થ કયો છે ? वित्तम् भिन्द्यात् छिन्द्यात् श्रुतम् નીચેનામાંથી " उष्ट्र: " આપેલ શબ્દનો ગુજરાતી સાચો અર્થ કયો છે ? ગધેડો ઊંટ હાથી શિયાળ નીચેનામાંથી કયો શબ્દો " विनोदपद्यानि " એકમમાં આવતો નથી ? दशमो शिक्षिका ग्रह: वैद्य: हाटक शब्दस्य क: अर्थ अस्ति ? બજારમાં દુકાનમાં હ્રદયમાં દૂરહટમાં जामात इति शब्दस्य क: अर्थ ? માતા સાસુ જમાઈ કન્યા अपेक्षेते इति शब्दस्य क: अर्थ ? અપેક્ષા રાખે છે ઉપેક્ષા રાખે છે ઈચ્છા કરે છે અપેક્ષા જ નથી क: सदा पूजाम् अपेक्षेते ? स्वजना पुत्री पिता जामाता जामात कतम् गृह अस्ति ? सप्तम् षष्ठ द्दादश दशम जामात सदा कुदृश: अस्ति ? वक्री कूर च वक्री फरु सम्मानिय: पुरुष: कथं प्रसिद्ध प्रान्पुयाति ? अश्वरोहणेन गर्धभरोहणेन अजारोहणेन उष्टरोहणेन के परस्पर प्रशंसन्ति ? उष्ट्र: गर्दभ: गर्दभ: सिंह: उष्ट्र: शृगाल: गर्दभ: कुक्कुर कि कन्या वरयते ? पित्तम धनम् ज्ञानम् रूपम् कन्याया: माता कि वरयते ? पित्तम शिक्षणम् ज्ञानम् रूपम वैध: कस्य भ्राता अस्ति ? यमराजस्य प्रणामाम् जीवस्य धनानाम् ગડેડા કોના વિવાહમાં ગીતો ગાય છે ? કુતરા બકરી શિયાળ ઊંટ પિતા વરરાજા માં શું જુએ છે ? રૂપ ગુણ વર્તન ભણતર ડૉક્ટર કોના ભાઈ હોય છે ? ભગવાન યમરાજ દેવી દર્દી કોણ હંમેશા આદર સહકારની અપેક્ષા રાખે છે ? જમાઈ દીકરી સસરા વહુ કોણ કોણ પરસ્પર પ્રશંશા કરે છે ? ઊંટ અને કુતરા શિયાળ અને ઊંટ ઊંટ અને ગધેડા એકપણ નહીં જમાઈ ને કેટલામો ગ્રહ માનવામાં આવે છે? પહેલો પાંચમો દશમો સાતમો વૈદ્ય શું શું હારી લે છે ? પ્રાણ અને ધન સંમતિ જમવાનું અને ધન સંપતિ ઘર અને જમીન આપેલ તમામ तकटकायते નો ગુજરાતી અર્થ આપો. રમે છે ભટકે છે કૂદે છે ફરે છે Time's up