ધોરણ – 8 સંસ્કૃત એકમ કસોટી – 7/2 તમારું નામ તમારો મોબાઇલ નંબર કેવું ધન જરૂરિયાત ઊભી થતાં કામમાં આવતું નથી ? પુસ્તક્મા રહેલું તિજોરીમાં મૂકેલું પારકાના હાથમાં રહેલું બેંકમાં મૂકેલું સજ્જનોની સંપતિ શાના માટે હોય છે ? વહેચવા માટે પરોપકાર માટે જોવા માટે ખરીદવા માટે શેરડીનો સાંઠો' માટે સંસ્કૃત શબ્દ આપો. इक्षु दन्द्काष्ठ्म इक्षुदण्डम् दण्डम् पुस्तकेषु हि या विधा ....... | - रिक्तस्थाने योग्यं पंक्ति किम ? परहस्तेषु यद् धनम् | परहस्तेषु यद् धनम् | सा विधा न तद् धनम् | परोपकाराय सतां विभूतयः | भाति' इति शब्दस्य कः अर्थः अस्ति ? ભીંત ભાત શોભે છે ભાવે છે સજ્જનોની' માટે સંસ્કૃત શબ્દ આપો. रिपुः मित्रम् सताम् सस्यम् कः व्रुक्ष: धनयते ? रिपुः कपिः सताम् खगः कः भूतले धन्य: असि ? व्रुक्ष: वरिवाहः नदी ईश्वर: कपिः' इति शब्दस्य कः अर्थः अस्ति ? વાનર કવિ કપ ક્યારેક सस्यम्' इति शब्दस्य कः अर्थः अस्ति? પાણી અનાજ વાદળ ખેતર कीदृश विधा कार्यकाले उपयोगी न भवति ? पुस्तकेषु परहस्तेषु गृहेषु शालाषु Time's up