ધોરણ – 8 સંસ્કૃત એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી આપેલ સમયના २:३० અંકનો સંસ્કૃત શબ્દ કયો સાચો છે ? सार्ध - दशवादनम् सार्ध - द्विवादनम् सपाद - नववादनम् पदोन - नववादनम् નીચેનામાંથી આપેલ સમયના ३:३० અંકનો સંસ્કૃત શબ્દ કયો સાચો છે ? सार्धएकवादनम् पादोनत्रिवादनम् सार्धत्रिवादनम् पदोनत्रिवादनम् નીચેનામાંથી આપેલ સમયના ४:०० અંકનો સંસ્કૃત શબ્દ કયો સાચો છે ? चतुर्वादनम् सपाददशवादनम् सार्धदशवादनम् पादोनद्विवादनम् નીચેનામાંથી આપેલ સમયના सार्धत्रिविनम् શબ્દનો કયો અંક સાચો છે ? ३:४५ २:४५ ३:३० ३:२० નીચેનામાંથી આપેલ સમયના सपाद - अष्टवादनम् શબ્દનો કયો અંક સાચો છે ? ८:१५ ८:४५ ८:०० ८:३० નીચેનામાંથી આપેલ સમયના पादोन-अष्टवादनम् શબ્દનો કયો અંક સાચો છે ? ८:०० ८:१५ ८:३० ८:४५ નીચેનામાંથી આપેલ સમયના सार्धनववादनम् શબ્દનો કયો અંક સાચો છે ? ९:३० ९:०० ९:१५ ९:४५ નીચેનામાંથી આપેલ સમયના दशाधिक - एकावादनम् શબ્દનો કયો અંક સાચો છે ? ९:१० १२:१० १:१० १०:१० નીચેનામાંથી આપેલ સમયના दशोन - सप्तवादनम् શબ્દનો કયો અંક સાચો છે ? ५:६० ६:५० ३:५० ९:५० मम ........ गृहकार्यं करोति । प्रार्थनां माता विद्यालयं पुस्तकं क: समय એટલે શું ? શું વાગ્યા ? કેટલા વાગ્યા ? કોની પાસે ? કેવી રીતે ? દસ મિનિટ વધારે ને સંસ્કૃતમાં શું કહેવાય ? पञ्चोन दशाधिक दशाधि આપેલ તમામ दशोन એટલે શું ? દસ મિનિટ દસ માં દસ મિનિટ ઓછી તમામ पादोंनपञ्चवादनम એટલે શું ? પોણા બે વાગ્યા પોણા પાંચ વાગ્યા પોણા ત્રણ વાગ્યા પાંચમા પાંચ 6:00 ને સંસ્કૃત માં શું કહેવાય ? षडवादनम द्विवादनम एकवादनम આપેલ તમામ यह प्रतिदिन ___________ उतिष्ठमि पञ्चवादने षडवादने सप्तवादने दशवादने त: નો ગુજરાતી અર્થ આપો. તેથી થી તે તેઓ पर्यंन्तम નો ગુજરાતી અર્થ આપો. પર્યટન પાઠશાળા સુધી ત્યાર થી दन्तधावनम् નો ગુજરાતી અર્થ આપો. ધાવવું તે દાતણ કરવું તે નાસ્તો કરવો તે ઊઠવું તે अल्पाहार નો ગુજરાતી અર્થ આપો. થોડો આહાર ઘણો આહાર જમવાનું નાસ્તો जननी નો ગુજરાતી અર્થ આપો. જનેતા માતા જન્મ દેનારી આપેલ તમામ तातेन सह નો ગુજરાતી અર્થ આપો. તાત ની સાથે દાદા ની સાથે પિતાની સાથે ભાઈ ની સાથે भवान कदा उतिष्ठति ? षड़्वादन पञ्चवादने सप्तवादने अष्टवादने भवति कति वादने प्रार्थना करोति ? सप्तवादने अष्टवादने दशवादने એકપણ નહીં Time's up