ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ-રીતિના પરિણામે ........ ઉદ્દભવ થયો હતો. ગામવાદનો જિલ્લાવાદનો રાજ્યવાદનો રાષ્ટ્રવાદનો ભારતમાં એક મહત્વની ઘટના ક્યારે બની ? ઇ.સ. 1850માં ઇ.સ.1800માં ઇ.સ. 1857માં ઇ.સ. 1600માં નીચેનામાંથી ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના ઉદ્દભવનાં કારણોમાં કોનો કોનો સમાવેશ થાય છે ? સામાજિક અને ધાર્મિક કારણો આર્થિક અને રાજકીય કારણો લશ્કરી તત્કાલીક કારણો ઉપરના તમામ નીચેનામાંથી કઈ કઈ ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર આવગણના કરવામાં આવતી હતી ? લશ્કરમાં જેલોમાં રેલવેમાં ઉપરના તમામ અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે કોને સમૃદ્ધ બનાવવા માટેની હતી ? ઈંગ્લેન્ડને નેપાળને મ્યાનમારને ભુતાનને જમીનદારો અને .......જમીનવિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો ? વકીલો શિક્ષકો ખેડૂતો ડૉકટરો ઇ.સ. 1764માં ક્યાં યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી ? પ્લાસીના બકસરના પાણીપતના ઉપરના તમામ નીચેનામાંથી કઈ જોડ સાચી છે ? બિહારના જાગીરદાર રાજા - કુંવરસિંહ ગુજરાત - રાણી લક્ષ્મીબાઈ ઇ.સ. 1764 - પ્લાસીનું યુદ્ધ તાત્યા ટોપે - પ્રથમ શહીદ વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા કેટલી હતી ? અસંખ્ય ઓછી 1 અબજ 100 કરોડ લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ કેટલું હતું ? 6:1નું 1:10નું 100:100નું 5:1000નું પાયદળના હિંદી સિપાહીને માસિક પગાર કેટલો મળતો હતો ? 7 રૂપિયા 70 રૂપિયા 17 રૂપિયા 170 રૂપિયા હિંદી સિપાહીઓને ફરજીયાત પણે કયાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા ? બિહારમાં વિદેશમાં ભારતમાં બંગાળમાં ભારતના લશ્કરમાં " એનફીલ્ડ રાઇફલ " ક્યારે દાખલ કરવામાં આવી ? નવેમ્બર, ઇ.સ.1857માં ઓક્ટોબર, ઇ.સ.1857માં જાન્યુઆરી, ઇ.સ.1857માં માર્ચ, ઇ.સ.1857માં કારતૂસો બનાવવા માટે ગાય અને .......ની ચરબીનો ઉપયોગ થતો હતો ? હાથીની ડુક્કરની ગધેડાની કૂતરાની સૌ પ્રથમ બરાકપુરની કેટલામી પલટને ચરબીવાળા કારતૂસોનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો ? 19મી 20મી 21મી 22મી દેશભરમાં એક સાથે ઇસ્ટ ઇન્ડિયા કંપનની હકૂમત સામે સંગ્રામ કરવાનું આયોજન ક્યારે હતું ? 3/5/1857 31/5/1857 31/12/1857 1/1/1857 નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ? પત્રકાર - અજીમુલ્લાખાન રંગોજી બાપુજી - ધારાશાસ્ત્રી સેનાપતિ - તાત્યા ટોપે અવધ - નવાબ સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતીક રૂપે કયા પ્રતીકો ગામડાઓ સુધી પહોંચ્યાં ? ફૂલ અને પ્રજા માટે પ્રાણીના પ્રતીકો રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકો પાણી અને પ્રજા માટે મકાનના પ્રતીકો કપડા અને પ્રજા માટે તળાવના પ્રતીકો સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા કોણે કોણે સંદેશ પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો ? મૌલવી અને પૂજારી ભક્તો અને ખેપિયાઓ લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનિકો ઉપરના તમામ એનફીલ્ડ રાઈફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ વાપરવાનો કોણે વિરોધ કર્યો ? રંગોજી બાપુજીએ તાત્યા ટોપેએ મંગલ પાંડેએ ઉપરના તમામ મંગલ પાંડેને પકડી લેવાનો હુકમ કોણે આપ્યો ? જનરલ ડાયરે મેજર હ્યુસને વેલેસલીએ ડેલહાઉસીએ ઇ.સ. 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા. મંગલ પાંડે તાત્યા ટોપે ભગતસિંહ એક પણ નહીં મેરઠના સિપાઈઓ 11 મી મેની સવારે ક્યાં પહોંચી ગયા ? કશ્મીર ગાંધીનગર દિલ્લી મુંબઈ કેટલા વર્ષના વૃદ્ધ બહાદુરશાહ ઝફરને સમજાવટને અંતે હિંદના સમ્રાટ તરીકે જાહેર કર્યા . 40 વર્ષના 50 વર્ષના 90 વર્ષના 80 વર્ષના કાનપુરમાં સંગ્રામ ક્યારે શરૂ થયો ? 10 મેં 1855 થી 4 જૂન 1857 થી 31 માર્ચ 1800 થી 20 જૂન 1860 થી કેટલા દિવસના ઘેરા બાદ અનાજ-પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી ? 22 દિવસના 12 દિવસના 2 દિવસના 20 દિવસના નીચેનામાંથી કયા ક્યા બિહારમાં સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા ? પટણા જગદીશપુર પટણા અને જગદીશપુર બંને એક પણ નહીં જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કોણ હતા જેણે સંગ્રામની આગેવાની લીધી ? તાત્યા ટોપેએ બહાદુરશાહે કુવરસિંહે મંગલ પાંડે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ક્યાં સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી-નેતા હતી ? 1657ના 1857ના 1957ના 1757ના કાનપુરના આગેવાન નાનાસાહેબ પેશ્વાએ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી કોને સોંપી ? કુવરસિંહને તાત્યા ટોપેને મંગળ પાંડેને બહાદુરશાહને કોના જેટલા યુદ્ધો કોઈ જ સેનાનીએ લડ્યા ન હતા ? તાત્યા ટોપે મંગળ પાંડે કુવરસિંહ બહાદુરશાહ ગુજરાતમાં સંગ્રામની આરંભ અમદાવાદની કેટલામી લશ્કરી ટૂકડીએ જૂન, 1857માં કર્યો હતો ? 5મી લશ્કરી ટૂકડીએ 12મી લશ્કરી ટૂકડીએ 7મી લશ્કરી ટૂકડીએ 20મી લશ્કરી ટૂકડીએ ગુજરાતમાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો કયા કયા બન્યા હતા ? ડાંગ,ભરૂચ,સુરત,નવસારી પંચમહાલ, દાહોદ, ઝાલોદ અને ગોધરા બોટાદ,ધંધુકા, રાણપુર,લીંબડી રાજકોટ, દ્વારકા, મોરબી, પાટણ પંચમહાલના કયા લોકોનો સંગ્રામ એક વરસ સુધી ચાલુ રહ્યો હતો ? નાગડકા નાયકડા નિનામાં લાડકપુર ગરબડદાસના સાથીઓ પકડાઈ જતા તેમને સરકારે કયાં ચઢાવ્યા હતા ? મિસાઈલની ટોચે હિમાલયના શીખરે પવર્તની ટોચે તોપને ગોળે બહાદુરશાહ અને તેની બેગમને ક્યાં દેશની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા જ્યાં તેમના મૃત્યુ થયા ? બર્માની જર્મની ચીનની ઇટાલીની નાનાસાહેબ પેશ્વા ક્યાં જિલ્લાના શિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે ? ગાંધીનગર સુરેન્દ્રનગર જામનગર ભાવનગર તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હોવાનું મનાય છે ? દ્વારકામાં પાલનપુરમાં નવસારીમાં નડિયાદમાં નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ? 1809 - તાત્યા ટોપેને ફાંસી કુવરસિંહ - 1858 મૃત્યું નાનાસાહેબ પેશ્વા - 1902 મૃત્યું બર્માની રાજધાની - રંગૂન નીચેનામાંથી કઈ જોડી સાચી નથી ? પંચમહાલની - વાઘેર સ્ત્રીઓ ખાનપુરના - ઠાકોર જીવાભાઈ આણંદના મુખી - ગડબડદાસ પટેલ વાંસવાડાનાં - જંગલો Time's up