ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર બાયોગેસ ના ઉત્પાદન માં બીજા સ્થાને કયું રાજ્ય છે ? ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગોવા આમાંથી ભારતના કોલસા ઉત્પાદક ક્ષેત્રો કયા છે ? રાણીગંજ અને ધનબાદ કંડલા અને મુંબઈ વેરાવળ અને કંડલા નાસિક અને નાગપુર કઈ ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગ માં બંધ બાંધીને મેળવાય છે? ભરતી ઉર્જા ભૂતાપીય ઊર્જા સૌર ઊર્જા પવન ઊર્જા ગુજરાતમાં ખેતરોમાં સિંચાઈ અને સોલાર પેનલ બેસાડવા માટે નો પ્લાન્ટ કયા બેસાડવાનું નક્કી થયેલું છે ? માંડવી નજીક મોઢવા ગામે દ્વારકાના પોશીત્રા ગામે દાહોદના નસવાડી ગામે કચ્છના માધાપરમાં ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું ગણાય છે? ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર જામનગર મહેસાણાના કડી રાપર ગુજરાતમાં કયા સ્થળે ભરતી ઉર્જા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? કચ્છ અને ખંભાતનો અખાત દ્વારકા ઓખા ઉના લસુન્દ્રા જામનગર એશિયાની સૌથી મોટી સમૃદ્ધિ યોજના કયા આવેલી છે? રેવા મધ્ય પ્રદેશ કોટા રાજસ્થાન દેવાસ મધ્ય પ્રદેશ આણંદ ગુજરાત મિથેન વાયુ કેવો છે? દહનશીલ કાળો અજવલ શિલ રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ એસે ના મુખ્ય ઉત્પાદક દેશો છે? કુદરતી ગેસ કોલસો સોનુ પેટ્રોલિયમ લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? ગુજરાત મિઝોરમ ગોવા તમિલનાડુ ગુજરાતમાં સૌર શીતાગાર ની સ્થાપના કોણે કરી છે? GEDA એ ONGC એ IOCL એ CASE એ ઈરાન ઈરાક સાઉદી અરબ અને કતાર એ શેના મુખ્ય ઉત્પાદક દેશો છે? પેટ્રોલિયમ યુરેનિયમ કોલસો સોનુ પેટ્રોલિયમ પદાર્થનો બચાવ માટે પેટ્રોલના વિકલ્પ તરીકે કયું બળતણ વાપરી શકાય? સી. એન. જી પારો ડીઝલ કેરોસીન ગુજરાતમાં આવેલા સોલાર પાર્ક ની ક્ષમતા કેટલી છે ? 590 મેગાવોટ 550 મેગાવોટ 490 મેગાવોટ 500 મેગાવોટ ગેલ્વેનાઈઝ પતરા પર ઢોળ ચઢાવવા અને વાસણ બનાવવા શેનો ઉપયોગ થાય છે ? જસત તાંબુ સીસું મેંગેનીઝ રાષ્ટ્રીય અર્થતંત્ર ની ધોરીનસ કોને ગણી શકાય ? ખનીજો ભૂમિ વનસ્પતિ જળ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે ? સૂર્ય પાણી વાયુ વિજભાર તાપવિદ્યુત ઉત્પાદન માં બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે ? કોલસો પેટ્રોલ ડીઝલ કેરોસીન જૈવિક કચરો સડવાથી કયા વાયુઓ છૂટા પડે છે ? મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ ઈથેન અને ઈથર ઇથેન અને ઓક્સિજન હાઈડ્રોજન અને ઓક્સિજન પવન ઊર્જા ઉત્પન્ન કરનારા અગ્રણી દેશો કયા છે ? ડેન્માર્ક,ભારત, સ્પેન વર્મા,ભુતાન,થાઇલેંડ શ્રીલંકા,વિયેતનામ,ચીન સા. આફ્રિકા, પાકિસ્તાન, બર્મા પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાં ખનીજો અશુદ્ધિ સ્વરૂપે હોય તેને શું કહે છે ? અયસ્ક ખનીજ ખનીજતેલ ફ્રુડ કઈ ઉર્જાથી ઉદ્યોગિક વિકાસ શક્ય બન્યો છે ? કોલસાની ઉર્જાથી પવન ઊર્જાથી વિદ્યુત ઉર્જાથી સૌર ઊર્જાથી કઈ ધાતુ નો ઉપયોગ ધાતુ ગાળણ ઉદ્યોગોમાં, હાઇડ્રોક્લોરિક એસિડ માં અને ચીનાઈ માટીની વસ્તુઓની બનાવટ માં થાય છે ? ફ્લોરસ્પાર જેસત એલ્યુમિનિયમ અબરખ અબરખ નો ઉપયોગ શા માટે વિદ્યુત સાધનો બનાવવામાં થાય છે ? તે અગ્નિવર્ધક અને વિદ્યુતઅવાહક છે તે ભારે ધાતુ છે તે હલકી ધાતુ છે તે ઉષ્માવાહક છે અમદાવાદમાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે ? દસ્ક્રોઈ તાલુકામાં રુદાતલ માં બોપલમાં દાંતીવાડામાં સાણંદમાં ગુજરાતમાં વિન્ડ ફાર્મ ક્યાં આવેલા છે ? લાંબા ગામે અને માંડવીના દરિયા કિનારે પોરબંદર અને રાજકોટમાં કચ્છના રાપર અને ભુજમાં અરવલ્લી અને નર્મદા જિલ્લામાં ગુજરાતમાં કયા સ્થળોએ ભૂતાપિય ઉર્જા મળવાની સંભાવના છે ? ઉના,લસુન્દ્રા ધોલેરા,ધોળકા આણંદ,વ્યારા દ્વારકા,લાંબા ગુજરાતમાં કઇ સંસ્થા બિનપરંપરાગત ઇંધણના વપરાશને ઉત્તેજન આપવા માટે કામ કરી રહી છે ? GEDA IOCL CASE અયસ્કની શુદ્ધિકરણ કર્યા પછી શું મળે છે ? વિવિધ ખનીજો ખનીજ તેલ પેટ્રોલ ફ્રુડ 30 અબરખ નો ઉપયોગ શેમા થાય છે ? વિદ્યુતના સાધનો બનાવવામાં હવાઈ જહાજોમાં સિમેન્ટ બનાવવામાં એલ્યુમિનિયમ મેળવવામાં ચૂનાનો પથ્થર , અબરખ અને જીપ્સમ એ શેનું ઉદાહરણ છે ? અધાતુમય ખનીજો ધાતુમય ખનીજો ધાત્વિક ખનીજો પેટ્રોલિયમ પદાર્થો ગુજરાતમાં સોલાર પાર્ક ક્યાં આવેલો છે ? પાટણ જિલ્લામાં ચારણકા ગામે જામનગર જિલ્લામાં ખંભાળિયામાં રાજકોટ જિલ્લામાં લોધિકામાં અરવલ્લી જિલ્લામાં કોલસા માંથી મેળવેલી વીજળીને શું કહે છે ? તાપબવિદ્યુત અશ્મિ વિદ્યુત કોલ વિદ્યુત પરંપરાગત વિદ્યુત ભારતમાં 'બોમ્બે હાઇ' એ શેનું નું મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર છે ? પેટ્રોલિયમ કોલસો હીરા સોનું કાળું સોનું' તરીકે કયા પદાર્થ ને ઓળખવામાં આવે છે ? ખનીજ તેલ કોલસો પેટ્રોલ ગ્રેફાઇટ કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શેમાંથી લેવામાં આવે છે ? કવાર્ટઝ તાંબુ જસત સીસું ઉર્જા- સંસાધનોને કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકાય ? બે ત્રણ ચાર પાંચ ગુજરાતમાં આવેલા શીતાગાર ની ક્ષમતા કેટલી છે ? 10 ટન 50 ટન 35 ટન 105 ટન સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઇડ ની બનાવટ માં શેનો ઉપયોગ થાય છે ? સીસું જસત કોપર મેંગેનીઝ ગુજરાતમાં સૌર શીતાગાર ક્યાં સ્થાપવામાં આવેલું છે? છાણી-વડોદરા જામનગર-ઓખા રાજકોટ-લોધીકામાં અમદાવાદ-ધોળકા ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ને શેનો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો છે ? ખનીજ તેલ અને કુદરતી વાયુ સિમેન્ટ સોનું કોલસો પવનચક્કીઓ ના સમૂહ ને શું કહે છે ? વિન્ડફાર્મ ફાર્મ હાઉસ બી ફાર્મ પોલ્ટ્રી ફાર્મ ગુજરાતમાં સૌ પ્રથમ ખનીજતેલ ક્યાંથી પ્રાપ્ત થયું હતું ? આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી મહેસાણાના કડીમાંથી ભરૂચના અંકલેશ્વરમાંથી કચ્છના માધાપરમાંથી ધાતુમય ખનીજોમાં ધાતુઓ કયા સ્વરૂપે હોય છે ? કાચા વાયુ પ્રવાહી કઠોર પરંપરાગત ઉર્જા નો મુખ્ય સ્ત્રોત કયો છે ? લાકડું અને અશ્મિભૂત ઇંધણ યુરેનિયમ થોરિયમ રેડિયમ જે લાંબા સમયથી વપરાઈ રહ્યા હોય તે ઊર્જાના કેવા સ્ત્રોત કહેવાય ? પરંપરાગત સ્ત્રોત અધાતુમય સ્ત્રોત ધાતુમય સ્ત્રોત બિનપરંપરાગત દેશમાં સૌરઉર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય કયું છે ? ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ કયાં આવેલો છે ? યુ. એ. એ. માં ભારતમાં યુ.કે.માં ચીનમાં બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે ? દાંતીવાડામાં ચાણસ્મામાં સાણંદમાં પાલનપુરમાં ખનીજ તેલ કયા ખડકોની વચ્ચે થી મેળવવામાં આવે છે ? પ્રસ્તર ખડકો સખત ખડકો રેતાળ ખડકો અગ્નિકૃત ખડકો ભારતમાં કઈ નદીઓના મુખ ત્રીકોણ પ્રદેશમાં પેટ્રોલિયમ ઉત્પાદન ક્ષેત્રો છે ? કૃષ્ણા અને ગોદાવરી કોસી અને સિંધુ ગંગા અને યમુના નર્મદા અને ભાદર સુરતમાં કઈ જગ્યાએ લિગ્નાઈટનો અનુમાનિત જથ્થો છે ? તડકેશ્વર પાનધ્રો રાજપારડી થોરડી બાયોગેસ ના ઉત્પાદનમાં ભારત માં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે ? ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન ગોવા ભારતમાં બિનપરંપરાગત સ્ત્રોત નો ઉપયોગના ઉત્તેજન માટે શેની રચના કરવામાં આવી છે ? CASE GEDA ONGC IOCL સંરચના આધારે ખનીજોના કેટલાં પ્રકાર પડે છે ? બે ત્રણ ચાર પાંચ પૃથ્વી પર આશરે કેટલા ખનિજો છે ? ત્રણ હજાર થી વધુ ત્રણ હજાર અસંખ્ય પાંચ હજાર ધાતુમય ખનીજો છે શેમાંથી મળી આવે છે ? આજ્ઞ અને રૂપાંતરિત ખડક સમૂહો થી ધાતુઓમાંથી લાલ માટીમાંથી રેતીમાંથી ભારતમાં ભૂ- તાપીય ઉર્જા પ્લાન્ટ કયા આવેલા છે ? હિમાચલ પ્રદેશ અને લદાખ તમિલનાડુ કાશ્મીર ચેન્નાઈ ભૂતાપીય ઊર્જા ક્યાં ઉત્પન્ન થાય છે ? પૃથ્વીના ભૂગર્ભમાં સમુદ્રના તળિયે નદી કિનારે પર્વત પર બોકસાઈટ માથી શું મેળવવામાં આવે છે ? એલ્યુમિનિયમ જસત લોખંડ સ્ટીલ Time's up