ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર આમાંથી કયો પાક તેલીબીયા નથી? રાગી એરંડા મગફળી તલ બાજરીના ઉત્પાદનમાં ભારત માં ગુજરાત નું સ્થાન કેટલામું છે ? બીજું પ્રથમ ત્રીજું પાંચમું કઈ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે ? દલદલ કે પીટ પ્રકારની જમીન પડખાઉ જમીન રણ પ્રકારની જમીન લેટેરાઈટ જમીન ઘઉંનો પાક કેવી જમીનમાં વધુ થાય છે ? ભેજ સંગ્રહ કરી શકે તેવી કાળી અને ચીકણી લાલ અને સુકી છિદ્રાળુ અને ઢાળ વાળી લાલ અને રેતાળ મગફળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો દેશ છે ? ચીન ભારત બર્મા જાપાન નદી, ઝરણા કે વહેણની પાણી વહેતું અટકાવી તેની આગળ પાકો બંધ બનાવવામાં આવે તેને શું કહે છે ? ચેકડેમ કુવો ખેત તલાવડી ડેમ કઈ જમીન માં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે ? રણ પ્રકારની જમીનમાં લેટેરાઈટ જમીનમાં પડખાઉ જમીનમાં રાતી જમીનમાં સરદાર સરોવર , ધરોઈ યોજના જેવી સિંચાઈની યોજના ક્યા રાજ્યમાં આવેલી છે ? ગુજરાત આસામ પંજાબ બિહાર આપણા દેશની કેટલી વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે ? 2/3 1/2 1/3 1/4 અધિક વરસાદ અને સિંચાઈની વધુ સગવડ વાળી જમીન પર કઈ ખેતી કરવામાં આવે છે ? આદ્ર ખેતી જીવનનિર્વાહ ખેતી બાગાયતી ખેતી ઝૂમ ખેતી કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવાય છે ? સઘન ખેતી જીવનનિર્વાહ ખેતી આદ્ર ખેતી ઝૂમ ખેતી કેવા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે ? દલદલ કે પીટ પ્રકારની જમીન રેતાળ જમીન પર્વતીય જમીન કાળી જમીન ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે ? જુનાગઢ અરવલ્લી કચ્છ પંચમહાલ કાળી જમીન કેવી હોય છે ? ચીકણી અને કસવાળી રેતાળ અને ઉપજાઉ કાળી અને રેતાળ છિદ્રાળુ અને ઉપજાઉ સરકાર દ્વારા કિસાનો માટે નો ટોલ ફ્રી નંબર કયો છે ? 18001801551 18001801541 19001801551 1800180151 ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે ? ગુજરાત બિહાર હરિયાણા પંજાબ અમદાવાદનો ભાલપ્રદેશ કયા ઘઉં માટે પ્રખ્યાત છે ? ભાલીયા શરબતી લોકવન ટુકડી ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે શેના પર આધારિત છે ? ખેતી પશુપાલન ઉદ્યોગો વિજ્ઞાન અને ટેકનોલોજી કઈ ખેતીમાં જંગલો સાફ કરીને જમીન ખુલ્લી કરીને કરાય છે ? ઝૂમ ખેતી બાગાયતી ખેતી જીવનનિર્વાહ ખેતી આદ્રખેતી કઈ જમીન માં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે ? દલદલ કે પીટ પ્રકારની જમીન રેતાળ જમીન કાળી જમીન પર્વતીય જમીન કયો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે ? ડાંગર એરંડા ઘઉં કપાસ રાતી જમીન નો રંગ શેના કારણે રાતો દેખાય છે ? લોહ તત્વો અને અન્ય સેન્દ્રિય તત્વો ને લીધે માટીને કારણે માટીમાં રહેલા કાર્બન ને કારણે માટીમાં રહેલા ભેજને કારણે સુખી અને અર્ધસૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં કઈ જમીન જોવા મળે છે ? રણ પ્રકારની જમીન રાતી જમીન લેટેરાઈટ જમીન પડખાઉ જમીન ભારતમાં સૌથી વધુ દિવેલા ક્યાં થાય છે ? ગુજરાત પંજાબ આસામ મિઝોરમ દિવેલાના ઉત્પાદન માં કયો દેશ પ્રથમ સ્થાને છે ? ભારત પાકિસ્તાન અમેરિકા ચીન ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? રાજસ્થાન ગુજરાત પંજાબ આસામ ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય શો છે ? પાણીનું બાષ્પીભવન ઓછું કરી મૂળ સુધી પાણી પહોંચાડવું પાણીનું બાષ્પીભવન વધારવું પાણીના કુંડા બનાવવા પાણીનો વ્યય કરવો ગુજરાતમાં કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે ? ચરોતર મધ્ય ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર કઠોળ વર્ગના પાકો કઈ જમીન પર લેવામાં આવે છે ? કાળી જમીન પર રેતાળ જમીન પર રાતી જમીન પર લેટેરાઈટ જમીન પર ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તાર ના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ અમદાવાદ પાસેનો ધોળકા વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલ રાપર ખેતી પાકોમાં જીવાત નિયંત્રણ માટે બીજાનું ઉત્પન્ન કરતાં જીવાણુઓ માં કઈ જાતના જીવાણુઓ મોખરે છે ? બેસિલસ લેક્ટો બેસિલસ બેસીલ લેક્ટોઝ નાના પ્રમાણમાં થતી કુટુંબના ભરણપોષણ માટે જ ઉત્પાદન વપરાઈ જતું હોય તેવી ખેતી કેવી કહેવાય ? જીવનનિર્વાહ ખેતી સઘન ખેતી ઝૂમ ખેતી આદ્ર ખેતી પર્વતીય જમીન પર કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે ? દેવદાર,પાઈન,ચીડ ખેર,સોપારી,વડ વાંસ,લીમડો,ગુલમોહોર આસોપાલવ અને સાગ કાંપની જમીન કેવી હોય છે ? ચીકણી અને ઘેરા રંગની લાલ રેતાળ કાળી અને રેતાળ કાળી જમીનની શી વિશેષતા છે ? ભેજ સંગ્રહ શક્તિ ખૂબ વધારે હોય છે વધુ ઉપજાઉ હોતી નથી રેતાળ હોવાથી સુકી હોય બિલકુલ ભેજનો સંગ્રહ કરતી નથી ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે ? ગુજરાત બિહાર પંજાબ હરિયાણા કપાસ માટે કેવી જમીન સૌથી વધુ ઉપયોગી છે ? કાળી લાલ અને રેતાળ લાલ અને સુકી લાલ કપાસના પાકને તૈયાર થતા કેટલો સમય લાગે છે ? 6 થી 8 મહિના છ મહિના ત્રણ મહિના એક વરસ ડાંગરના પાકને કેવી આબોહવા અનુકૂળ આવે છે ? ગરમ અને ભેજવાળી ઠંડી અને સૂકી ખૂબ જ ગરમ જંગલ પ્રકારની જમીન કેવી હોય છે ? કાળી પીળી ભૂખરી લાલ જંગલ પ્રકારની જમીન નીચેની તરફ જતા કેવા રંગ માં ફેરવાય છે ? ભૂરા કે.લાલ કાળી કે લાલ કાળી કે પીળી ભૂખરી કે કાળી વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કઈ જમીન તૈયાર થાય છે ? પડખાઉ જમીન રાતી જમીન કાળી જમીન રેતાળ જમીન ગુજરાતના ભાલપ્રદેશમાં ભેજવાળી જમીન પર ઘઉં અને ચણાનો પાક કઈ પદ્ધતિથી લેવામાં આવે છે ? સૂકી ખેતી ઝૂમ ખેતી જીવનનિર્વાહ ખેતી બાગાયતી ખેતી ઓછા વરસાદ અને સિંચાઈની ઓછી સગવડવાળી અને નીચાણવાળી જમીન પર કઈ ખેતી કરવામાં આવે છે ? સૂકી ખેતી જીવનનિર્વાહ ખેતી ઝૂમ ખેતી આદ્ર ખેતી કેવા પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે ? બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં વધુ પાણીની જરૂર હોય તેવા પાકોમાં બાગાયતી પાકોમાં તેલીબિયામાં રણ પ્રકારની જમીન કેવી હોય છે ? રેતાળ અને ઓછી ફળદ્રુપ ફળદ્રુપ છિદ્રાળુ ચીકણી અને ફળદ્રુપ હિમાલયના વિસ્તારોમાં કઈ જમીન જોવા મળે છે ? પર્વતીય જમીન રેતાળ જમીન કાળી જમીન રાતી જમીન વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે ? બીજું પ્રથમ પાંચમું ત્રીજું ટપક પદ્ધતિ દ્વારા ખાતર ની કેટલી બચત કરી શકાય છે ? 25-30 % 75-80 % 40-60 % 50 % સુધી ચા, કોફી, કાજુ જેવા પાકો કઈ જમીન પર લેવાય છે ? પડખાઉ કે લેટેરાઈટ જમીન પર રેતાળ જમીન પર કાળી જમીન પર રાતી જમીન પર ગુજરાતનો કયો પ્રદેશ 'સોનેરી પર્ણ' મુલક તરીકે ઓળખાય છે ? ચરોતર સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત દિવેલા એ કયો પાક છે ? તેલીબિયા અનાજ કઠોળ બાગાયતી ખેત- તલાવડી ક્યાં બનાવવામાં આવે છે ? ધોળાવવાળી જમીનના શેઢા પર ખેતરમાં તળાવ પર કુવા કાંઠે દલદલ કે પીટ પ્રકારની જમીન પર શેની ખેતી કરવામાં આવે છે ? ડાંગર કઠોળ તેજાના ઘઉં બગીચાની પદ્ધતિથી સારસંભાળ લઇ ને થતી ખેતી કઇ ખેતી કહેવાય ? બાગાયતી ખેતી ઝૂમ ખેતી સઘન ખેતી આદ્ર ખેતી ભારતના કયા રાજ્યને ઘઉંના કોઠાર કહે છે? પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન પડખાઉ જમીન નો લાલ રંગ શેના કારણે હોય છે ? લોહ ઓક્ષાઇડ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઇટ્રોઝન રેગુર અને કપાસ ની જમીન તરીકે કઈ જમીન ઓળખાય છે ? કાળી જમીન રાતી જમીન લેટેરાઈટ જમીન ગુજરાતમાં સુરત, વલસાડ,આણંદ વગેરે જિલ્લાઓમાં કઈ ખેતી થાય છે ? જીવનનિર્વાહ ખેતી ઝૂમ ખેતી બાગાયતી ખેતી આદ્ર ખેતી રાતી જમીન કેવી હોય છે ? છિદ્રાળુ અને ઉપજાઉ લીસી અને ચીકણી સપાટ અને રેતાળ બિન ઉપજાઉ કાંપની જમીનનું નિર્માણ શેના દ્વારા થાય છે ? નદીઓ દ્વારા પર્વતો દ્વારા જ્વાળામુખી દ્વારા સમુદ્ર દ્વારા ગુજરાતમાં બાજરી સૌથી વધુ કયા જિલ્લામાં પાકે છે ? બનાસકાંઠા વડોદરા પંચમહાલ જામનગર ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા તરીકે શું કરી શકાય છે ? ખેતી પશુપાલન વિજ્ઞાન અને ટેકનોલોજી ઉદ્યોગો સિંચાઇની કઈ પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પડવાની રીત ને સમાન છે ? ફુવારા પિયત પદ્ધતિ ચેકડેમ ટપક પદ્ધતિ સિંચાઈ કઈ ખેતીને ભીની ખેતી પણ કહે છે ? આદ્ર ખેતી ઝૂમ ખેતી જીવનનિર્વાહ ખેતી બાગાયતી ખેતી આમાંથી કયો બાગાયતી પાક નથી ? ઘઉં રબર આમળા સફરજન કઈ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે ? કાળી જમીન લેટેરાઈટ જમીન રેતાળ જમીન રાતી જમીન કયા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે ? આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં સમુદ્ર કિનારે જ્વાળામુખીના ઠરેલા લાવામાં નદીના પટમાં પર્વતીય જમીન નું સ્તર કેવું હોય છે ? પાતળુ અને અપરિપક્વ જાડું જાડું અને અપરિપક્વ જાડુ અને પરિપક્વ વિશ્વનો અને ભારતનો સૌથી મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક કયો છે ? ડાંગર ઘઉં મકાઇ બાજરી ટપક પદ્ધતિ દ્વારા પાણીની કેટલી બચત કરી શકાય છે ? 40-60 % 75-80 % 50 % સુધી 100 % ડાંગરના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે ? ચીન ભારત શ્રીલંકા અફઘાનિસ્તાન લોન, કુદરતી ઢોળાઓ, ગોલ્ફકોર્સ જેવા વિસ્તારોમાં કઈ પિયત પદ્ધતિ ઉપયોગી છે ? ફુવારા પિયત પદ્ધતિ નહેરુ સિંચાઈ ટપક પદ્ધતિ રાતી જમીન ઊંડાઈએ જતા કયા રંગમાં ફેરવાય છે ? પીળા ભૂખરા કથ્થાઈ કાળા લેટેરાઈટ જમીન કેવી હોય છે ? ઓછી ફળદ્રુપ ચીકણી છિદ્રાળુ ફળદ્રુપ બાજરી માટે કેવી જમીન અનુકૂળ છે ? રેતાળ અને ગોરાડુ કાળી અને ચીકણી કાળી અને છિદ્રાળુ ઢોળાવવાળી Time's up