ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર માલિકીના આધારે ઉદ્યોગો ના કેટલા પ્રકાર પાડી શકાય ? 4 3 2 5 આઝાદી પૂર્વે ભારતમાં ક્યાંનું સુતરાઉ કાપડ પ્રસિદ્ધ હતું ? કાલિકટ કોલકત્તા ઢાકા મછલીપટ્ટમ 18 મી સદીમાં પાવરલુમને સૌપ્રથમ ક્યાં કાપડ ઉદ્યોગોને વિકાસ અપાવ્યો ? બ્રિટન ભારત ચીન અમેરિકા કાગળ ઉદ્યોગ, ફર્નિચર અને મકાન નિર્માણ વગેરે કયા પ્રકારના ઉદ્યોગ માં આવે છે ? વન આધારિત ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ ટિસ્કો માં સ્ટીલનું ઉત્પાદન ક્યારથી શરૂ થયું ? ઇસ.1912 થી ઇસ.1910 થી ઇસ 1812 થી ઇસ.1922 થી કયા ઉદ્યોગો સૌથી જૂના ઉદ્યોગોમાં આવે છે ? કાપડ ઉદ્યોગ કોમ્પ્યુટર ઉદ્યોગ માહિતી તકનીકી ઉદ્યોગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભારતમાં છીંટ નું કાપડ ક્યાં નું પ્રખ્યાત હતું ? મછલીપટ્ટમ મુંબઈ કોલકતા ઢાકા લોહ અયસ્ક ની ખાડો અને પિટ્સબર્ગ વચ્ચે કયો જળમાર્ગ આવે છે ? ગ્રેટ લેક્સ નેવાર્ક મીનીસોટા ગ્રેટ બ્રિટન જાપાન ની કઈ નદી કાપડ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવે છે ? યોડો થેમ્સ કોલોરાડો એમેઝોન બેંગાલુરુ તેની આબોહવા ને લઈને કંઈ વિશેષતા માટે પ્રસિદ્ધ છે ? સમઘાત આબોહવા અત્યંત ઠંડી આબોહવા અત્યંત ગરમ આબોહવા અત્યંત ભેજવાળી આબોહવા પહેલી સફળ યાંત્રિક કાપડ-મિલ ક્યાં સ્થાપવામાં આવી હતી ? મુંબઈમાં અમદાવાદમાં દિલ્હીમાં કોલકતામાં ખાદ્ય ઉદ્યોગ,સુતરાઉ અને શણ ના કાપડ વગેરે ઉદ્યોગો શેના ઉદાહરણ છે ? કૃષિ આધારિત ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ માંસ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, વગેરે શેના ઉદાહરણો છે ? પશુ આધારિત ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ કયો ઉદ્યોગ એ પોષક ઉદ્યોગ છે? લોખંડ-પોલાદ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ઓટો મોબાઇલ કાપડ કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય ? પાંચ બે ત્રણ ચાર પિટ્સબર્ગ લોખંડ પોલાદ ઉદ્યોગ ને લોહ આયસ્ક ક્યાંથી મળે છે ? મીનીસોટાની લોખંડની ખાણોમાંથી ગ્રેટ બ્રિટનથી ગ્રેટ લેક્સની ખાણોમાંથી પિટ્સબર્ગની ખાણોમાંથી આમાંથી કયા માનવનિર્મિત રેસા છે ? એક્રેલિક અને રેયોન કપાસ અને લીનન ઊન અને રેશમ કપાસ અને શણ સિમેન્ટ ઉદ્યોગ,રસાયણ ઉદ્યોગ,પોલાદ ઉદ્યોગ વગેરે કયા પ્રકારના ઉદ્યોગો માં આવે છે ? ખનીજ આધારિત ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ કયા પ્રકારના ઉધોગોમાં કાચા માલના ઉત્પાદકો કામદારો બંનેના અધિકારમાં હોય છે? સહકારી ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્ર સાર્વજનિક ક્ષેત્ર સામાજિક આર્થિક પ્રવૃતિ સાથે શું સંકળાયેલું છે ? ઉદ્યોગો ખેતી પશુપાલન વિજ્ઞાન અને ટેકનોલોજી સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ નું ઉદાહરણ કયું છે ? મારુતિ લિમિટેડ રિલાયન્સ મધર ડેરી અમુલ ડેરી ટાટા આર્યન અને સ્ટીલ કંપની ક્યાં આવેલી છે ? જમશેદપુર કાનપુર નાગપુર રામપુર મત્સ્ય ઉદ્યોગ દરિયામાંથી પ્રાપ્ય ખનિજોનો ઉપયોગ એ શેના ઉદાહરણો છે ? સમુદ્ર આધારિત ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ જાપાન માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે ? ઓસાકા થાઇલેંડ સિંગાપુર મલેશિયા ભારતના માન્ચેસ્ટર તરીકે કયું શહેર જાણીતું છે ? અમદાવાદ મુંબઇ કોલકત્તા ચેન્નઈ ભારતમાં કયા વિસ્તાર ના સોનેરી કામવાળા સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે પ્રસિદ્ધ હતા ? સુરત અને વડોદરા અમદાવાદ જામનગર અને રાજકોટ કચ્છ અને સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્ય અમેરિકા નું મહત્વનું લોખંડ-પોલાદનું નગર કયું છે ? પિટ્સબર્ગ એડીન બર્ગ ન્યૂયોર્ક નેવાર્ક ટીસ્કોની શરૂઆત ક્યારથી કરવામાં આવી ? ઇસ.1907 માં ઇસ.1927 માં ઇસ 1947 માં ઇસ 1977 માં આઝાદી પૂર્વે ભારતમાં ક્યાંનું મલમલ પ્રખ્યાત હતું ? ઢાકા કાલિક્ત બુરહાનપુર કોલકત્તા સરકારની માલિકીના ઉદ્યોગો કયા પ્રકારના ક્ષેત્રોમાં આવે છે ? સાર્વજનિક ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર સહકારી ક્ષેત્ર અમદાવાદમાં પહેલી કાપડની મિલ કયારે સ્થપાઇ હતી ? ઇસ.1861 માં ઇસ.1961 માં ઇસ.1871 માં ઇસ.1851 માં જે ઉદ્યોગો ની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય તે ક્ષેત્ર કહેવાય ? સંયુક્ત ક્ષેત્ર સાર્વજનિક ક્ષેત્ર સહકારી ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર આમાંથી કયું ખાનગી ક્ષેત્રનું ઔદ્યોગિક ક્ષેત્ર છે ? રિલાયન્સ મારુતિ લિમિટેડ સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા મધર ડેરી આણંદની અમુલડેરી એ કયા ક્ષેત્રના ઉદ્યોગોનું ઉદાહરણ છે ? સહકારી ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર સાર્વજનિક ક્ષેત્ર હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ કયા પ્રકારનું ઔદ્યોગિક ક્ષેત્ર છે ? સાર્વજનિક ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્ર વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા ચલાવાય તે કેવા ઉદ્યોગો કહેવાય ? ખાનગી ક્ષેત્ર સાર્વજનિક ક્ષેત્ર સહકારી ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્ર ટીસ્કો ને કયા ક્ષેત્ર માંથી કોલસો પ્રાપ્ત થાય છે ? ઝરીયા મુંબઈ ઓડિશા કોલકત્તા ભારતના કયા શહેરનું નામ 'સિલિકોન ઉચ્ચપ્રદેશ' છે બેંગલુરુ અમદાવાદ હૈદરાબાદ ચેન્નઈ આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કોને કહેવાય છે ? પોલાદ પિત્તળ કોપર સ્ટીલ ભારતનું બેંગ્લોર અને કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં કયા ઉદ્યોગો ના મુખ્ય કેન્દ્રો સ્થપાયેલા છે ? ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ઓટો મોબાઇલ લોખંડ - પોલાદ કાપડ Time's up