ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર નવું બંધારણ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું હતું ? 26 જાન્યુઆરી 1950 9 જાન્યુઆરી 1946 9 ડિસેમ્બર 1950 26 નવેમ્બર 1949 વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ? ભારત ચીન બ્રિટન અમેરિકા બંધારણમાં 1989 માં કેટલા મો સુધારો કરવામાં આવ્યો ? 61 મો 32 મો 50 મો 52 મો કયો દિવસ 'માનવહક દિન' તરીકે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર 10 જાન્યુઆરી. 15 ડિસેમ્બર 5 જૂન કેટલા વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસેથી મજૂરી કરાવવી એ ગુનો છે ? 14 12 18 15 ભારતમાં કયો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે ? 6 જાન્યુઆરી 21 જૂન 10 ડિસેમ્બર 10 જાન્યુઆરી ભારતમાં સામાન્ય રીતે દર કેટલા વર્ષે ચૂંટણી યોજાય છે ? પાંચ બે ત્રણ ચાર બંધારણ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે ? 26 નવેમ્બર 9 ડિસેમ્બર 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એટલે શું ? લોકશાહી સામંતશાહી રાજાશાહી સરમુખત્યારશાહી જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર કેવું કહેવાય ? પ્રજાસત્તાક સાંપ્રદાયિક બિનસાંપ્રદાયિક સ્વતંત્ર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. આંબેડકર સરદાર પટેલ શ્યામ પ્રસાદ મુખર્જી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બંધારણમાં સુધારા પછી મતાધિકાર માટે ની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી છે ? 18 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 21 વર્ષ લોકશાહીનું મહત્વનું પાસું શું છે ? સ્વતંત્રતા સ્વાસ્થ્ય શિક્ષણ આર્થિક સદ્ધરતા દેશમાં કોઈ સાથે પણ ધર્મ,જાતિ લિંગ અને રંગના આધારે કોઈ સાથે પણ પક્ષપાત કે ભેદભાવ ન કરવા એ નાગરિકોના કયાં હકમાં આવે છે ? સમાનતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિકહક શોષણ સામે વિરોધનોહક બંધારણ ની શરૂઆત શેનાથી થાય છે ? આમુખથી બંધારણના ઘડવૈયાના નામથી બંધારણની કલમોથી રાષ્ટ્રગીતથી બંધારણમાં મૂળભૂત ફરજો નો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો ? ઇસ. 1976 માં ઇસ. 1876 માં ઇસ. 1950 માં ઇસ. 1947 માં ડૉ. આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે ? બંધારણીય ઈલાજોનો હક સ્વતંત્રતાનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સમાનતાનો હક બંધારણ સભામાં કેટલા સભ્યો હતા ? 389 350 380 432 ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે ? લોકશાહી રાજાશાહી સરમુખત્યારશાહી સામંતશાહી બંધારણ દિવસના અવસર પર ખાસ કોને યાદ કરવામાં આવે છે ? ડૉ. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જવાલાલ નેહરૂ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી ? 23 15 54 12 નવું બંધારણ ક્યારે તૈયાર થયું હતું ? 26 નવેમ્બર 1949 9 ડીસેમ્બર 1946 9 જાન્યુઆરી 1946 કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ, મૂલ્યો વગેરે જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા કયા હક મુજબ મળે છે ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સ્વતંત્રતાનો હક સમાનતાનો હક બંધારણ બન્યાના કેટલા વર્ષ પછી બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો ? 39 50 42 51 ઇસ.1946 ના 42માં બંધારણીય સુધારાથી આમુખ માં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ? બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક હિન્દુ સ્વતંત્ર સઘીય શાસન-વ્યવસ્થામાં કેટલા પ્રકારની રચના કરવામાં આવે છે ? બે ત્રણ ચાર પાંચ ધર્મ અને સંપ્રદાય ની દ્રષ્ટિ એ ભારત કેવો દેશ છે ? બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક હિન્દુ સંસ્કૃતિક બંધારણ ઘડતર માટે કેટલી બેઠકો મળી હતી ? 166 150 123 243 બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ? ડૉ. આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લોકસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ? 9 ડીસેમ્બર,1946 30 ડિસેમ્બર,1946 9 ડિસેમ્બર,1950 9 જાન્યુઆરી,1946 Time's up