ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર લોકસભાના સભ્યપદ માટે નાગરિક ની ઉંમર કેટલી હોવી જોઈએ ? 25 વર્ષ કે તેનાથી વધુ 25 વર્ષથી ઓછી 18 વર્ષ 25 વર્ષ લોકસભાની મુદત ખાસ સંજોગોમાં પાંચ વર્ષ પહેલા કોણ બરખાસ્ત કરી શકે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપત મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન સંસદના નીચલા ગૃહને શું કહે છે ? લોકસભા ધારાસભા રાજ્યસભા સામાન્ય સભા લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે ? 26 32 52 41 ભારતમાં રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામુ કોને સોંપે છે ? ઉપરાષ્ટ્રપતિ ને સેનાના વડાને મુખ્ય ન્યાયાધીશને વડાપ્રધાનને રાજ્ય સભાના કુલ સભ્યો માંથી 12 સભ્યોની નિમણુક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ જ્યારે જવાલાલ નેહરૂ સ્વતંત્ર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે સરદાર પટેલ સરકાર માં કયા હોદ્દા પર હતા ? નાયક પ્રધાનમંત્રી સંરક્ષણ મંત્રી ગૃહ મંત્રી શિક્ષણ મંત્રી આપણા દેશનું સંસદભવન ક્યાં આવેલું છે ? દિલ્હી મુંબઈ ચેન્નઈ કોલકતા રાજ્યસભામાં સભ્યો પોતાના પ્રશ્નો કોને ઉદ્દેશીને પૂછે છે ? સભાપતિ ને મુખ્યમંત્રીને સ્પીકરને વડાપ્રધાનને રાજ્ય સભા માં કેટલા સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિ હોય છે ? 238 292 245 250 કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે કોને ઓળખવામાં આવે છે ? રાજ્યસભાની સામાન્ય સભાને ધારાસભાને લોકસભાને ભારતમાં મંત્રીમંડળ ના વડા કોણ છે ? પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની મુદત કેટલા વર્ષની હોય છે ? પાંચ ચાર ત્રણ બે આપણા દેશમાં લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? ગણેશ વાસુદેવ માવલંકર સરદાર પટેલ વૈકૈયા નાયડુ ઓમ બિરલા બજેટ સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે ? લોકસભામાં નગરપાલિકામાં રાજ્યસભામાં ધારાસભામાં આમાંથી કોનું સંપૂર્ણ વિસર્જન થતું નથી ? રાજ્યસભા લોકસભા સામાન્ય સભા ધારાસભા બંધારણીય રીતે પ્રધાનમંત્રી કોને આધીન રહીને કાર્ય કરે છે ? સંસદ સુપ્રીમકોર્ટ હાઈકોર્ટ રાષ્ટ્રપતિ ભવન કયા સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે ? રાજ્યસભાના ધારાસભાના નગરપાલિકાના લોકસભાના દેશના પ્રથમ નાગરિક કોણ છે ? રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ મુખ્યમંત્રી વડાપ્રધાન લોકસભામાં સભ્યો પોતાના પ્રશ્નો કોને ઉદ્દેશીને પૂછે છે ? સ્પીકરને વડાપ્રધાનને સભાપતિને મુખ્યમંત્રીને સંસદની બેઠકો શેના આધારે નક્કી કરવામાં આવે છે ? રાજ્યની વસ્તીના આધારે રાજ્યની આવકના આધારે રાજ્યના વિસ્તારના આધારે લોકોના ધર્મના આધારે ભારતમાં સર્વોચ્ચ સંસ્થા કઇ છે ? સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટ સંસદ કોર્ટ સંસદના ઉપલા ગૃહ ને શું કહે છે ? રાજ્યસભા લોકસભા ધારાસભા સામાન્ય સભા હાઉસ ઓફ પીપલ' તરીકે શુ ઓળખાય છે ? લોકસભા રાજ્યસભા ધારાસભા સામાન્યસભા સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે ?. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્ય સભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ? 30 વર્ષ કે તેથી વધુ 25 વર્ષ કે તેનાથી વધુ 30 વર્ષ 18 વર્ષ આપણા દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર પટેલ ઇન્દિરા ગાંધી ભારતમાં રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ વહીવટ ચલાવે છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્ય ન્યાયાધીશ સેનાના વડા ભારતમાં સંસદના બંને ગૃહોની બેઠક બોલાવી અને મુલતવી રાખવાની સત્તા કોને છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સેનાના વડાને વડાપ્રધાનને દેશના સંચાલન માટે શેની વ્યવસ્થા કરવામાં આવે છે ? સંસદ ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આપણા દેશની રાજ્યસભાના કુલ કેટલા સભ્યો છે ? 250 52 545 454 નવા કાયદા ઘડવાનું જૂના કાયદામાં ફેરફાર કરવાનું અને રદ કરવાનું કામ કોણ કરે છે ? લોકસભા ધારાસભા રાજ્યસભા સામાન્યસભા રાજ્યસભા અને લોકસભા ના સભ્યો ને શું કહે છે ? એમ. પી પી. એમ સી.એમ ડી.એમ ભારતમાં કોની સહીથી ખરડો કાયદો બને છે ? રાષ્ટ્રપતિની વડાપ્રધાનની ઉપરાષ્ટ્રપતિની સેનાનાવડાની રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે ? 11 12 10 15 ભારતમાં અન્ય રાષ્ટ્ર સામે યુદ્ધ જાહેર કરવાની કે યુદ્ધ વિરામ કરવાની સત્તા કોની પાસે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપ રાષ્ટ્રપતિ સેનાના વડા કેન્દ્ર સરકારે કોઈપણ નાણાકીય બાબત માટે કોની મંજૂરી લેવી પડે છે ? લોકસભાની હાઇકોર્ટની રાજ્યસભાની સુપ્રીમ કોર્ટની રાજ્યસભામાં નિમણૂક પામેલા સાહિત્ય ,વિજ્ઞાન, કલા,રમતગમત જેવા ક્ષેત્રોમાં જોડાયેલા કેટલા સભ્યો હોય છે ? 12 10 15 21 ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ? પ્રતિભા પાટીલ આનંદીબેન પટેલ સરોજિની નાયડુ ઇન્દિરા ગાંધી આપણા દેશમાં રાજ્ય સભાના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વૈકૈયા નાયડુ ગણેશ વાસુદેવ માવલંકર ઓમ બિરલા લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલી હોય છે ? 5 વર્ષ 2.5વર્ષ 7 વર્ષ 3 વર્ષ રાજ્ય સભા ની મુદત કેટલી હોય છે ? 6 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 2.5 વર્ષ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ આપણા દેશની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે ? 545 454 555 445 ખરડાના બીજા વાંચન વખતે કઈ પ્રક્રિયા થાય છે ? ખરડાની ઝીણવટ અને ગંભીરતાથી ચર્ચા થાય ખરડો પસાર થાય ખરડાના સિદ્ધાંતોની ચર્ચા થાય ખરડાની કલમ વાર ચર્ચા થાય ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 35 વર્ષ કે તેથી વધુ 35 વર્ષ 35 વર્ષ કે તેથી ઓછી 18 વર્ષ કોઈપણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખો એ નિર્ણય કોણ કરે છે ? પ્રધાનમંત્ર મુખ્યમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ Time's up