ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતની આર્થિક સમૃદ્ધિ છેક કઈ સદી સુધી યથાવત રહી હતી ? 16મી સદી 17મી સદી 18મી સદી 15મી સદી ભારત દેશ કેટલા વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો ? 50 વર્ષ 100 વર્ષ 400 વર્ષ 80 વર્ષ નીચેનામાંથી કયા કયા દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું ? બંગાળ બિહાર ઓરિસ્સા ઉપરના તમામ બંગાળમાં દારુણ દુષ્કાળ ક્યારે પડ્યો ? ઇ.સ.1870 ઇ.સ.1800 ઇ.સ. 1700 ઇ.સ. 1770 ક્યાં ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પધ્ધતિ અમલમાં મૂકી ? જનરલ ડાયર ડેલહાઉસી વેલ્સલી કોર્નવોલિસ વોરન હેસ્ટિંગ્ઝ સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને શું કહેવામાં આવતા ? કલેકટર મામલતદાર કમિશ્નર તલાટી ગામડાનો બધો વહીવટ કોણ સંભાળતી હતી ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામપંચાયત એક પણ નહીં કંપની સરકાર ઈરાદાપૂર્વક કયો ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે ? ફારસી ખ્રિસ્તી ઇસ્લામ હિંદુ નીચેનામાંથી ક્યાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે હિંદીએ અંગ્રેજને સલામ ભરવી ? આગ્રા ઉજજેન હૈદરાબાદ ઉપરના તમામ નીચેનામાંથી હિંદમાં બનતી કઈ વસ્તુની વિદેશમાં માંગ રહેતી ન હતી ? શણ અને ઊન પ્રિન્ટર રેશમ સુતરાઉ કાપડ ઈંગ્લેન્ડમાં બનતો માલ ક્યાં જકાત વગર આવતો હતો ? ભારત ફ્રાન્સ ઇટાલી ચીન હિંદના કાપડ પર કેટલા ટકા સુધીની જકાત નાખી હતી ? 70 % 80 % 90 % 100 % નીચેનામાંથી અંગ્રેજ નીતિના કારણે કયા કયા આપણા અનેક હુન્નરઉદ્યોગો નાશ પામ્યા ? કાપડ બનાવવાના ,કાગળના ધાતુઓના, કાચના, વહાણો બાંધવાના ઉપરના તમામ કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન કોણે આપ્યું ? વિલિયમ બેન્ટિક વોરેન હેસ્ટિંગઝ મેકોલે ડેલહાઉસી સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો ક્યારે અમલમાં મુક્યો ? ઇ.સ.1822માં ઇ.સ. 1827માં ઇ.સ. 1829માં ઇ.સ.1820માં બેન્ટિકના સમયમાં કઈ સમિતિની રચના થઈ ? પાણી સમિતિ આરોગ્ય સમિતિ નાણાં સમિતિ શિક્ષણસમિતિ ઇ.સ. 1834માં મેકોલે નામનાં એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને કઈ કેળવણીનો વિચાર આવ્યો ? ગુજરાતી હિન્દી અંગ્રેજી ઉર્દૂ મહાત્મા ગાંધીજી કઈ કેળવણીને ગુલામીની કેળવણી કહેતા ? ગુજરાતી કેળવણીને અંગ્રેજી કેળવણીને ફારસી કેળવણીને હિન્દી કેળવણીને યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ ? ઇ.સ. 1857માં ઇ.સ. 1860માં ઇ.સ. 1850માં ઇ.સ. 1844માં ટપાલ અને તાર-સંદેશાની આધુનિક પદ્ધતિ ક્યારે અપનાવવામાં આવી ? ઇ.સ. 1855માં ઇ.સ. 1854માં ઇ.સ. 1853માં ઇ.સ. 1850માં બ્રિટિશ શાસનના સુધારાઓ કોના હિત માટે ન હતા ? ઇંગ્લેન્ડના અંગ્રેજના ભારતના ઉપરના તમામ Time's up