ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર પ્રાકૃતિક પ્રકોપોના કેટલા પ્રકાર હોય છે ? પાંચ ચાર ત્રણ બે પૃથ્વીના આંતરિક ફેરફારને કારણે શું સર્જાય છે ? ભૂકંપ જ્વાળામુખી ત્સુનામી ઉપરના તમામ પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે શું થતું નથી ? પુર ભૂકંપ વાવાઝોડું દાવાનળ પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચાલન અને દબાણને કારણે ભૂસપાટીનોઅમૂક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે,આ આકસ્મિક ધ્રુજારીને શું કહે છે ? દાવાનળ પુર ભૂકંપ અનાવૃષ્ટિ ભૂકંપ ક્રિયાના ઉદ્દભવસ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, જેને શું કહે છે ? ભૂકંપકેન્દ્ર ત્સુનામીકેન્દ્ર દાવાનળકેન્દ્ર પુરકેન્દ્ર ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના ક્યાં ભાગમાં હોય છે ? ઉપરના બાજુના સામેના નીચેના ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળે કે કેન્દ્રને શું કહે છે ? પૂર નિર્ગમન કેન્દ્ર દાવાનળ નિર્ગમન કેન્દ્ર ભૂકંપ નિર્ગમન કેન્દ્ર દુષ્કાળ નિર્ગમન કેન્દ્ર ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનું ઉદ્દગમસ્થાન અને ...........જાણી શકાય છે ? વેગ (તીવ્રતા) મંદતા સાંદ્રતા ઉપરના તમામ ભૂકંપ થવાના મુખ્ય કેટલા કારણો છે ? બે ત્રણ ચાર પાંચ નીચેનામાંથી કયું ભૂકંપ થવાના કારણોમાં સમાવેશ થતો નથી ? ગૌમુખીજન્ય ભૂકંપ જ્વાળામુખીજન્ય ભૂકંપ વિભંગજન્ય ભૂકંપ ભૂસંતુલનજન્ય ભૂકંપ પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિમી જેટલું દુર છે ? ૬૩૭૮ ૮૭૬૩ ૬૭૮૩ ૮૩૭૮ ભૂ-સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ એટલે શું ..... દાવાનળ જ્વાળામુખી અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ જ્વાળામુખીમાં વિવિધ કદ અને આકારના ખડક સિવાય બીજું શું-શું ભૂ-સપાટી ઉપર ઘસી આવે છે ? રાખ વરાળ અન્ય વાયુઓ ઉપરના તમામ જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો કેટલા છે ? એક બે ત્રણ ચાર મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ક્યાં ધકેલે છે ? ઉપર નીચે જમીનમાં ઉપરના તમામ દબાયેલી વરાળનો જથ્થો પુરતી જગ્યા ન મળતા તે વેગથી ક્યાં નીકળવા પ્રયત્ન કરે છે ? અંદર બહાર પાણીમાં ખડકમાં બધા જ્વાળામુખી પદાર્થો નીચે પડે છે અને તેના કેવા આકારનો ઢગ રચાય છે ? ત્રિકોણ શંકુ ચોરસ લંબચોરસ જ્વાળામુખીના મુખ્ય કેટલા પ્રકાર છે ? ૧ ૨ 3 ૪ નીચેનામાંથી કયો જ્વાળામુખીના પ્રકારમાં સમાવેશ થતો નથી ? લટ જ્વાળામુખી ( ટોર્નેડો જ્વાળામુખી( ચીન ) ) સક્રિય જ્વાળામુખી ( ઓટના જ્વાળામુખી ( ઇટાલી ) ) સુષુપ્ત જ્વાળામુખી ( ફ્યુજીયામાં જ્વાળા ( જાપાન ) ) મૃત જ્વાળામુખી ( માઉન્ટ પોપ જ્વાળા ( મ્યાનમાર ) ) ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમુહમાં માત્ર એક જ જગ્યાએ શું આવેલ છે ? વંટોળ ભૂકંપ જ્વાળામુખી દાવાનળ શું પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે ? પથ્થર લાવા પાણી એક પણ નહી જ્વાળામુખીના ઢોળાવો ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલખ શું મેળવે છે ? પાક પાણી પવન કાગળ જ્વાળામુખી વિસ્તારના ગરમપાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી કેવા દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે ? હાડકાના તાવના ચામડીના અસ્થમાના જ્વાળામુખીના કારણે ક્યાં-ક્યાં ધાતુંમય ખનીજો ભૂ-સપાટીથી થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે ? પારો અને એન્ટિમની ટંગસ્ટન અને કલાઈ સીસું અને જસત ઉપરના તમામ જ્વાળામુખી નળીમાં લાવારસ કરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતા તેમાંથી શું બને છે ? સોનું હીરા ચાંદી અદરખ જ્વાળામુખીમાંથી ફેકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો ક્યાં નામ તરીકે ઓળખાય છે ? લાપિલી તપેલી જલેબી અલબેલી સમુદ્રના તળીયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળીયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્તપન્ન થાય છે તેને શું કહે છે ? ત્સુનામી દાવનળ દુષ્કાળ પૂર ત્સુનામીના મોજાની લંબાઈ આશરે કેટલા કિમી જેટલી હોય છે ? ૧૬૦૦ થી ૨૦૦૦ ૩૦૦૦ થી ૩૬૦૦ ૭૦૦ થી ૧૬૦૦ ૮૦૦ થી ૧૦૦૦ ત્સુનામી મોટી હોનારત ૧૧ માર્ચ ૨૦૧૧માં ક્યાં દેશમાં જોવા મળી હતી ? આફ્રિકા જાપાન ભારત ઇટાલી નદીમાં એકાએક ઘસમસતા પાણીના પ્રવાહને શું કહે છે ? ત્સુનામી પૂર દાવાનળ ઉપરના તમામ પૂર આવવાના મુખ્ય કારણો કેટલા છે ? બે ત્રણ ચાર પાંચ " મચ્છુ " નદી ક્યાં આવેલી છે ? જામનગર કચ્છ ડાંગ મોરબી " તાપી "નદી ક્યાં આવેલી છે ? વડોદરા સુરત નવસારી ભરૂચ " કોશી " નદી ક્યાં રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્રમાં અસમ બિહાર ગુજરાત ગંગા યમુના નદીનો પૂર પ્રભાવિત વિસ્તાર કયો છે ? ઉત્તર ભારત દક્ષીણ ભારત પૂર્વ ભારત પશ્ચિમ ભારત વરસાદ ન આવવાથી ખોરાક-પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની ક્રિયાને શું કહે છે ? પરું દુષ્કાળ દાવાનળ ઉપરના તમામ વાવાજોડુને બીજા ક્યાં-કયા નામે પણ ઓળખવામાં આવે છે ? તોફાન ચક્રવાત વંટોળ ઉપરના તમામ વાવાજોડા બીજા ક્યા નામે પણ ઓળખાતા નથી ? હરિકેન ટોર્નેડો ટોરંટો વંટોળ જંગલમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ/આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણસર આગ લાગે તેને શું કહે છે ? લાવારસ દાવાનળ દુષ્કાળ ત્સુનામી ભારે વરસાદના કારણે/ભૂકંપના કારણે કેટલીકવાર જમીન કે ભૂમીપ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે તેણે શું કહે છે ? અતિવૃષ્ટિ દાવાનળ ભૂસ્ખલન લાવારસ Time's up