ધોરણ – 8 સામાજીક વિજ્ઞાન એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર કઈ સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા ? સોળમી સત્તરમી અઢારમી ઓગણીસમી ઈ.સ. ૧૮૫૭માં કોનો વિજય એવી વિગતવાળું ઇગ્લેન્ડનું એક પુસ્તક છે ? હિન્દુસ્તાનનો ભારતનો બ્રિટિશરોનો ઈન્ડિયાનો નીચેનામાંથી ઈ.સ.૧૮૫૭માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સીટીઓમાં કોનો સમાવેશ થતો નથી ? હેદરાબાદ મુંબઈ કોલકત્તા ચેન્નાઈ ક્યાં મહારાજા રણજિતસિહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી ? જૈન શીખ પારસી બૌદ્ધ કોના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા ? નાના ફડનવીસના નાના પાટેકરના તાત્યા ટોપેના રણજીતસિંહના ભારતમાં સર્વ પ્રથમ રેલવેલાઈન ક્યારે શરુ થઈ હતી ? ઈ.સ. ૧૮૫૩માં ઈ.સ. ૧૭૫૩માં ઈ.સ. ૧૮૦૫માં ઈ.સ. ૧૭૦૫માં વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના કેટલા રાજ્યો ભોગ બન્યા ? એક પણ નહી ૧૦૦ અનેક માત્ર ચાર વેલેસ્લીની વિસ્તાર યોજના (સહાયકારી યોજના)નો પ્રથમ શિકાર ક્યાં રાજ્યનો નિઝામ બન્યો ? મૈસુર હૈદરાબાદ અયોધ્યા તાંજોર કઈ યોજના મીઠા જેર જેવી હતી ? સહાયકારી યોજના ખાલસા યોજના વસાહત યોજના ઉપરની તમામ કોણે બાળલગ્ન પ્રતીબંધક્ધારો તથા વિધવા પુનઃ વિવાહ ધારો પસાર કર્યો ? હર્ડીજે વેલેસ્લીએ ડેલહાઉસીએ હોકિન્સે ડેલહાઉસીએ ભારતમાં મુંબઈથી ક્યાં સુધી સર્વ પ્રથમ રેલવેલાઇન શરુ કરી હતી ? દિલ્લી સુધી કલકતા સુધી થાણા સુધી ગુજરાત સુધી ભારતમાં ત્રણ યુનિવર્સીટીઓ ક્યારે શરુ થઈ ? ઈ.સ. ૧૭૫૭માં ઈ.સ. ૧૮૫૭માં ઈ.સ. ૧૭૦૦માં ઈ.સ. ૧૬૦૦માં ક્યાં સરદારોમાં અંદરો-અંદર ઝગડા કરાવી, તેમને પણ "સહાયકારી યોજના"નો ભોગ બનાવ્યા ગુજરાતીઓ મરાઠા બંગાળીઓ ઉપરના તમામ રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી કેવી સેના ઉભી કરી હતી ? નબળી મજબૂત સામાન્ય ખાસ ભારતમાં ત્રણ યુનિવર્સીટીઓ ક્યારે શરુ થઈ હતી ? ઈ.સ. ૧૯૫૭માં ઈ.સ.૧૮૫૭માં ઈ.સ. ૧૭૫૭માં ઈ.સ. ૧૮૫૦માં સહાયકારી યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજનું શું રાખવું પડતું હતું ? લશ્કર સેનાપતિ વજીર ન્યાયધીસ સૈન્યનો ખર્ચ જે-તે ક્યાં રાજ્યે ઉપાડવો પડતો હતો ? દેશી રાજ્યે વિદેશી રાજ્યે સ્વતંત્ર રાજ્યે એકપણ નહી ક્યાં ગવર્નર જનરલ તરીકે ભારત આવતા તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે આવી ગયું ? ડેલહાઉસી વેલેસ્લી હાર્ડિજ હોકિન્સ નીચેનામાંથી કયું રાજ્ય ખાલસાનીતિનો ભોગ બન્યું ન હતું ? પંજાબ સતારા ઝાંસી નાગપુર દરેક દેશી રાજ્યમાં કેટલા અંગ્રેજ પ્રતિનિધિ રહેતો ? ૧ ૨ 3 ૪ વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે કોના કોના વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી ? ઇટાલી અને ફ્રાન્સ ઇગ્લેન્ડ અને ફ્રાન્સ ઇગ્લેન્ડ અને હોલેન્ડ ભારત અને ફ્રાન્સ કેટલા વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી ? પંચ વર્ષ છ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નીચેનામાંથી કયા પ્રાંતને પણ ખાલસાના ભોગ નથી બનાવ્યા ? બ્રહ્મદેશ મ્યાનમાર પંજાબ જર્મની વિસ્તાર યોજના શરૂઆતમાં રાજવીઓને સલામતી,મદદ દેખાતી ધીરે ધીરે તે કેવો અનુભવ કરાવતી હતી ? આઝાદીનો ગુલામીનો ઝગડાનો મનમેળનો અંગ્રેજો ભારતમાં શું કરવા માટે આવ્યા હતા ? વ્યાપાર પ્રવાસ નફો ખોટ સહાયકારી યોજનાનું બીજુ નામ શું છે ? પ્રતિબંધ યોજના રોજગાર યોજના ઉપજ યોજના વિસ્તાર યોજના ભારતમાં કેવી ઉપજ આપતા પ્રદેશો હસ્તગત કરી કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો ? સામાન્ય ઉપજ નબળી ઉપજ વધુ ઉપજ નીચી ઉપજ ખાલસાનીતિ કોણે અમલમાં મૂકી હતી ? હોકિન્સ હર્ડીજ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી વેલેસ્લીએ એક કઈ યોજના બનાવી હતી ? રક્ષણ યોજના રોજગાર યોજના સહાયકારી યોજના વિધવા યોજના મરાઠાઓ સાથે લડાઈ કરીને કોને ભારે ખુવારી વેઠવી પડી હતી ? મૈસુરને અયોધ્યાને નિઝામને તાંજોરને ઇગ્લેન્ડ અને કોના વચ્ચે તાર વ્યવહાર શરુ થયો ? ભારત ફ્રાન્સ ફ્રેંચ મ્યાનમાર આધુનિક ટપાલપદ્ધતિ કોના સમયમાં શરુ થઇ ? વેલેસ્લીના ડેલહાઉસીના હાર્ડીજના હોકીન્સના જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો ..............કરવા માગે છે. વિકાસ પ્રસિદ્ધ ઉજાગર નાશ વેલેસ્લીની વિસ્તાર યોજના ક્યાં રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી ? મુસ્લિમ હિંદી પારસી એક પણ નહી અંગ્રેજો ઉત્તર ભાતરમાં આગળ વધ્યા ત્યારે ક્યાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી ? મૈસુરમાં બંગાળમાં કાબુલમાં નેપાળમાં વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ક્યાં આવ્યો હતો ? જર્મની રસિયા ચીન ભારત ભારતની પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો શું બહાર આવવા લાગ્યો ? રાજીપો અસંતોષ નફો લાવારસ ડેલહાઉસીના સુધારાઓ મૂળતો કોના શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા ? ફ્રાંસનાં ભારતના અંગ્રેજોના ઉપરના તમામ એક પછી એક મરાઠા રાજ્યો કોની 'ભાગલા પાડો રાજ કરો ' નીતિના ભોગ બન્યા ? અંગ્રેજોની ફ્રેન્ચોની ફ્રાન્સોની હોલેન્ડોની Time's up