ધોરણ 9 ગણિત – 1. સંખ્યા પદ્ધતિ તમારું નામ તમારો મોબાઇલ નંબર પૂર્ણ સંખ્યાને સેના વડે દર્શાવવામાં આવે છે ? Z N W S જો a અને b બંને ઋણ હોય અને 0 થી મોટા હોય તો ab ________ b + a < > = * જો p તથા q પૂર્ણાંક હોય તથા q શૂન્યોતર હોય તથા r = p / q હોય તો r ને ______ સંખ્યા કહે છે. સંમેય અસંમેય પૂર્ણ અપૂર્ણાંક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ? 11 2 3 4 _______ સંખ્યાનું દશાંસ સ્વરૂપ અનંત અનાવૃત હોય છે. અસંમેય પૂર્ણાંક સંમેય વાસ્તવિક પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા 0 જથ્થા ને _________ સંખ્યાઓનો જથ્થો કહે છે. અસંમેય પૂર્ણાંક સંમેય વાસ્તવિક ______ સંખ્યાઓ અસંખ્ય છે. અસંમેય પૂર્ણાંક સંમેય વાસ્તવિક દશાંશ પધ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંસ સ્વરૂપ સાન્ત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહે છે. અસંમેય પૂર્ણાંક સંમેય વાસ્તવિક જો x + 6 = 641/32 તો x = _________- 8 9 4 16 6 √5 નો 2 √5 સાથેનો ગુણાકાર શું આવે છે ? 30 40 60 90 ______ સંખ્યાનું સંખ્યારેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. સંમેય વાસ્તવિક અસંમેય અપૂર્ણાંક 1,2,3,4,5____ ને ______ સંખ્યા કહે છે. સંમેય પ્રાકૃતિક અસંમેય પૂર્ણ -2 અને 2 ની વચ્ચેની એક સંમેય સંખ્યા ______ છે. -25 2.5 1.5 -5 (√7) અને (-√7) એ ______ સંખ્યા છે. પૂર્ણ પ્રાકૃતિક અસંમેય સંમેય √2, √3, √10 જેવી સંખ્યાએ _______ સંખ્યાઓ છે. પૂર્ણ પ્રાકૃતિક અસંમેય સંમેય √x 2 = ________ થાય. x2 x √x √x2 π એ __________ સંખ્યા છે. સંમેય પૂર્ણ પૂર્ણાંક અસંમેય _______ સંખ્યા એ સંવૃતતાનો ગુણધર્મ ધરાવતી નથી. સંમેય અસંમેય પૂર્ણાંક પૂર્ણ 7/16 ની દશાંશ અભિવ્યક્તિ _________ પ્રકારની છે. અંનત સાન્ત બે પ્રકારની એકપણ નહીં શૂન્યેતર સંમેય સંખ્યાને અસંમેય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અથવા ગુણાકાર _________ સંખ્યા છે. અસંમેય સંમેય પૂર્ણ પૂર્ણાંક સૌથી મોટી _______ સંખ્યાનું અસ્તિત્વ નથી. અસંમેય સંમેય પૂર્ણ પ્રાકૃતિક બધી સંમેય અને અસંમેય સંખ્યાઓને એકત્રિત કરવાની _________ સંખ્યાઓનો સમૂહ બને છે. અસંમેય સંમેય વાસ્તવિક પ્રાકૃતિક જો xm-2=1 હોય તો m=_____ થાય. 3 4 1 0 1/17 ની અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ ________ હોય. 15 16 17 18 કોઈ અસંમેય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસંમેય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સંમેય મેળવવાની રીતને _________ કહે છે. ક્રમિક વિપુલદર્શિતા સંમેયીકરણ 1 અને 2 બંને એકપણ નહીં Time is Up! Time's up