ધોરણ 9 ગણિત – 10. વર્તુળ તમારું નામ તમારો મોબાઇલ નંબર 13 સેમી ત્રિજયવાળા p કેન્દ્રિત વર્તુળની જીવા ab નું કેન્દ્ર થી અંતર 5 સેમી હોય તો ab = _______ સેમી 5 12 24 8 વર્તુળની જીવાનો લંબદ્વિભાજક વર્તુળ ના _______ માંથી પસાર થાય. વ્યાસ ત્રિજ્યા વૃત ખંડ કેદ્ર ચક્રીય ચતુષ્કોણ pqrs માં ખુણો p:r=5:7 હોય તો ખુણો r= ______ 75 105 115 120 p કેન્દ્રિત વર્તુળ માં x એ લઘુચાપ ab પરનું બિંદુ છે જો ખુણો apb = 120 હોય તો ખુણો axb = ________ 60 90 120 110 સમતલ માં આવેલું વર્તુળ, તે સમતલના _______ ભાગ કરે છે. એક બે ત્રણ ચાર વર્તુળની પૂર્ણ લંબાઈ ને વર્તુળ નો ______ કહે છે. વ્યાસ પરિધ વૃત ખંડ વર્તુળ નો ચાપ ab અને cd એ p કેન્દ્રિત વર્તુળ ની સમાન જીવાઓ છે જો ખુણો apb = 70 હોય તો ખુણો cpd = _______ 55 140 70 120 ચક્રીય ચતુષ્કોણ abcd માં ખુણો a:b:c:d = ______ શક્ય છે. 2:3:2:3 3:4:6:5 4:5:6:7 4:6:3:7 વર્તુળ નું કેન્દ્ર વર્તુળના _____ ના ભાગમાં હોય છે. બહાર અંદર સમતલમાં અંદર અને બહાર બંનેમાં ab વ્યાસ વાળા વર્તુળ પર બિંદુ c છે જો ∆abc માં ખુણો a=35 હોય તો ખુણો b= _______ 35 70 55 90 એક ચક્રીય ચતુષ્કોણ ના બે ખૂણાઓના માપ 40 અને 110 છે તો બાકીના બે ખૂણાઓના માપ અનુક્રમે _____ હોય. 140 અને 70 50 અને 100 20 અને 120 40 અને 110 ચક્રીય ચતુષ્કોણ abcd માં ખુણો a=70 અને ખુણો b+c = 160 હોય તો ખુણો b= _______ 35 50 25 120 વર્તુળના કેન્દ્ર માંથી પસાર થતી જીવાને વર્તુળ નો ________ કહે છે. વ્યાસ પરિધ રેખાખંડ વર્તુળ નો ચાપ p કેન્દ્રિત વર્તુળમાં સમબાજુ ∆abc અંતર્ગત છે તો ખુણો bpc = _____ 90 120 75 60 p કેન્દ્રિત વર્તુળમાં માં ab જીવા છે અને c એ ગુરુચાપ નું બિંદુ છે જો ખુણો acb = 35 હોય તો ખુણો apb = ______ 35 70 17.5 17 p કેન્દ્રિત વર્તુળમાં માં ab અને cd એકરૂપ જીવાઓ છે. જો ખુણો pab = 40 હોય તો ખુણો cpd = _______ 80 90 100 40 ચાપ અને વર્તુળ ના કેન્દ્ર થી ચાપ ના બંને અંત્યબિન્દુઓને જોડતી બે ત્રિજયાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશ્રા ભાગ ને _______ કહે છે. વૃતાંશ વૃતખંડ પરિધ ચાપ જો વર્તુળ ની _______ જીવ સમાન છે તો તેમને અનુરૂપ ચાપ એકરૂપ થાય છે. એક બે ત્રણ ચાર વર્તુળ ની મોટા માં મોટી જીવાએ વર્તુળનો _____ છે. ત્રિજ્યા વ્યાસ રેખાખંડ વૃતખંડ ચક્રીય ચતુષ્કોણ abcd માટે ખુણો a-c = 20 હોય તો ખુણો a = ________ 80 20 50 100 અર્ધવર્તુળ માં અંતર્ગત ખૂણાનું માપ ____ 30 60 45 90 13 સેમી ત્રિજયવાળા વર્તુળમાં 24 સેમી લંબાઈ ની જીવા વર્તુળ ના કેન્દ્ર થી ______ સેમી અંતરે છે. 5 10 12 6.5 વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખુણો તે ચાપે વર્તુળ ના બાકી ના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતાં ________ હોય છે. અર્ધો બમણો ચાર ગણો સમાન p કેન્દ્રિત વર્તુળમાં ab જીવા છે જો ખુણો apb = 60 હોય તો ∆pab સમદ્વિભુજ સમભુજ કાટકોણ વિષમભુજ વર્તુળમાં અંતર્ગત સમબાજુ ચતુષ્કોણ _____ છે. ચોરસ લંબચોરસ પતંગાકાર સમલંબ ચતુષ્કોણ ત્રણ ભિન્ન અસમરેખ બિન્દુઓનીમાંથી _______ વર્તુળ પસાર થાય. એક અને માત્ર એક જ બે ત્રણ ચાર વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલા લંબ, જીવાને ___________ છે. લંબ સમાંતર દુભાગે પરસ્પર p કેન્દ્રિત વર્તુળની જીવાઓ ab અને cd વર્તુળ ના અંદરના ભાગમાં k બિંદુમાં છેદે જો ખુણો akc = 80 અને ખુણો kac = 40 હોય તો ખુણો kbd = _______ 40 60 80 120 p કેન્દ્રિત વર્તુળ માં ab જીવા છે જો ખુણો pab = 45 હોય તો ∆pab = ____ લંબકોણ કાટકોણ ગુરુકોણ સમભુજ 7 સેમી ત્રિજ્યા વાળા વર્તુળમાં લઘુચાપ ની લંબાઈ _____ સેમી કરતાં ઓછી હોય. 22 15 16 20 Time is Up! Time's up