ધોરણ 9 ગણિત – 4. દ્વિચલ સુરેખ સમીકરણો તમારું નામ તમારો મોબાઇલ નંબર દ્વિચાલ સુરેખ સમીકરણ 3x=8 નો આલેખ _______ રેખા છે. x- અક્ષ ને સમાંતર y- અક્ષ ને સમાંતર ઉગમબિંદુ માંથી પસાર થતી y- અક્ષ ને લંબ ______ એ દ્વિચાલ સુરેખ સમીકરણ છે. x2+y2=100 2x+3=5x-6 3x+5y=15 3x-2y=1-x સમીકરણ 4/x+3/y=5 માટે જો x=1 હોય તો y = _______ 1 1/3 3 -3 2x+3y=18 ને દ્વિચાલ સુરેખ સમીકરણ ના પ્રમાણિત સ્વરૂપ માં _______ લખાય. 2x+3y+18=0 2x+3y-18=0 x+9y=54 8x+9y=78 દ્વિચાલ સુરેખ સમીકરણ માં ____ ચલ હોય છે. 1 3 2 4 x- અક્ષ નું સમીકરણ y = ______ છે. x=0 y=0 x=1 y=1 જો (5,2)એ સમીકરણ 3x - 2y = k નો એક ઉકેલ હોય તો k= ______ -19 19 -11 11 ______ એ સમીકરણ 2x -3y = 7 નો એક ઉકેલ છે. (5,1) (0,5) (5,0) (1,0) જો સમીકરણમાં એક જ ચલ હોય અને ચલ નો ઘાતાંક હોય તો તે સમીકરણ ને __________ સમીકરણ કહે છે. દ્વિચાલ સુરેખ સમીકરણ એકચલ સુરેખ સમીકરણ બહુપદી સુરેખ સમીકરણ આપેલ તમામ કોઈ પણ વાસ્તવિક સંખ્યા a માટે (4/2,4) એ સમીકરણ ________ નો ઉકેલ છે. y= 2x x + y = z x=2 y x-y=z એકચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ ______ છે. a+b = c ax + b = c a+bx = c ax +by = c y = 3/2x અને y=2/3x ના આલેખ પરસ્પર _____ રેખા મળે છે. સમાંતર લંબ સમાંતર અને લંબ બંને એકપણ નહીં યામ સમતલમાં y=0 ના આલેખને _____ કહે છે. x - અક્ષ y- અક્ષ ઉગમબિંદુ z - અક્ષ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ _____ છે. ax+by+c ax+b=ક ay+bx+cz=0 a+b=c સમીકરણ 3x + 4y = -12 ના _____ ઉકેલ મળે. ફક્ત એક જ ફક્ત બે ફક્ત ત્રણ અસંખ્ય (1,1) એ સમીકરણ 3x +ky = 8 નો એક ઉકેલ છે. k = ______ 6 5 -4 4 ____ સમીકરણનો ઉકેલ અનંત છે. દ્વિચલ એકચલ બહુચલ આપેલ તમામ _______ એ સમીકરણ 3x -4 =8 નો ઉકેલ નથી. (10,0) (0,10) (0,-12) (-10,1) (-3,-5) અને (3,8) ને જોડતી રેખા _____ ને (3,0) માં છેદે. x અક્ષ ને y અક્ષને xy અક્ષ ને z અક્ષ ને નીચેના પૈકી ______ એ સમીકરણ 3x +2y = 12 નો એક ઉકેલ છે. (2,2) (3,3) (3,2) (2,3) 3x - 2y = 12 નો એક ઉકેલ _____ છે. (4,0) (-6,0) (0,4) (-2,0) f=(9/5)c +3 z માં c= હોય તો f અને c ની કિંમત સમાન હોય. 40 80 -40 -80 સમીકરણ 5x -3y = 90 માટે x=24 હોય તો y= _____ -10 0 10 30 3x -5y = 30 નો આલેખ x- અક્ષ ને ______ બિંદુ માં છેદે (0,6) (0,-6) (10,0) (-10,0) _____ એ સમીકરણ 3x + 4y = 31 નો ઉકેલ છે. (-4,5) (5,4) (-5,4) (4,0) 2x-5y=20 માટે જો x=3 હોય તો y= _____ 26/5 -26/5 14/5 -14/5 જો 3x -4y = k નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k = ______ 1 0 3 4 સમીકરણ 5x + 3y = 30 ને પ્રમાણિત સ્વરૂપ માં ______ લખાય. 5x-3y-30=0 3y+5x=30=0 x+y=30 5y+3x=30=0 જો y = 25x -5 અને y=7 હોય તો x= ______ 1 6 2 12 Time is Up! Time's up