ધોરણ 9 ગણિત – 5. યુક્લિડની ભૂમિતિનો પરિચય તમારું નામ તમારો મોબાઇલ નંબર સરખા માંથી સરખુ બાદ કરતાં પરિણામ _______ મળે છે. શૂન્ય સમાન અસમાન એક આપેલા બે ભિન્ન બિન્દુઓમાંથી પસાર થતી ________ રેખા હોય છે. અન્નય બે ઓછામાં ઓછી બે એક પ્રાચીન ભારતમાં વર્ચસ્વ કર્મ માટે __________ જોડીઓ ઉપયોગ થયો હતો. ચોરસ અને વર્તુળાકાર ત્રિકોણ અને લબચોરસ સમાંતર બાજુ ત્રિકોણ ત્રિકોણ અને ચોરસ પૃષ્ઠ ને માત્ર ________ હોય છે. લંબાઈ લંબાઈ અને પહોળાઈ પહોળાઈ જડાઈ 3 બિંદુને ____________ પરિણામ હોય છે. 0 1 2 3 પ્રાચીન ભારતમાં ભૌગોલિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ ___________ હતો. સુલ્લા સૂત્ર પાયથાગોરસ ગ્રંથ બંને એકપણ નહીં જે વિધાન સાબિત કરવામાં આવે તેને _____ કહે છે સંખ્યા પૂર્વધારણા પરિણામ પ્રમેય પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ અને સંતલના સંયોજન થી બનતી વેદીઓનો ઉપયોગ ________ માટે થતો હતો. ગૃહસ્ત ક્રમકાળ જાહેર પૂજા સ્થળે વૈદિક ક્રમકાળ શૈક્ષણિક કાર્યક્રમ શ્રીપંત માં __________ ઉપત્રિકોણ બને છે. 9 43 52 53 બે ભિન્ન બિંદુઓ માંથી _________ રેખા/ રેખાઓ પસાર થાય. 1 2 શૂન્ય અનેક સરવાળો અને બાદબાકી _________ પ્રકારના માપ થી કરી શકાય. એક બે ત્રણ ચાર શ્રીપંત એ અંદરો અંદર ગૂચાયેલ નવ ________ ત્રિકોણ બને. સમબાજુ સમદ્વિબાજુ સમાંતર બાજુ સમતલ ત્રિકોણ બે ભિન્ન રેખાઓમાં __________ થી વધુ સામાન્ય રેખા ન મળે. એક બે ત્રણ ચાર યુક્લિડે તેના પ્રસિધ્ધ ગ્રંથ Element... પ્રકરણમાં વિભાજીત કર્યું હતું. 2 21 15 13 નીચેના પૈકી ભૂમિતિના _________ પદ છે. બિંદુ સમતલ રેખા આપેલ તમામ ત્રણ સમરેખ બિંદુઓમાંથી __________ રેખા/ રેખાઓ પસાર થાય. 1 2 0 આપેલ તમામ યુક્લિડ ________ માટે શાંત રેખા શબ્દ પ્રયોજતા હતા. રેખા રેખાખંડ કિરણ બિંદુ સમતલ ને _________ પરિણામ હોય છે. 1 2 3 0 સૌપ્રથમ જ્ઞાન સાબિતી ________ ગણિતશાસ્ત્રીએ આપી. પાયથાગોરસ યુક્લિડ આર્યભટ્ટ થોલ્સે થેલ્સ _______ દેશનો વતની હતો. ભારત ઈજિપ્ત ગ્રીસ થાઈલેન્ડ 2 ધનને _______ પરિણામ હોય છે. 1 2 3 4 સમતલને ___________ પરિણામ હોય છે. 1 2 3 4 યુક્લિડ __________ દેશનો વતની હતો. ભારત ગ્રીસ ઈજિપ્ત થાઈલેન્ડ ધન પદાર્થને __________ હોય છે. આકાર, માપ અને સ્થાન આકાર અને સ્થાન આકાર અને માપ માપ અને સ્થાન રેખા એ ______ વગર ની લંબાઈ છે. જાડાઈ પહોળાઈ લંબાઈ લંબાઈ અને પહોળાઈ ધનની સીમાઓને ________ કહે છે. રેખા બિંદુ પૃષ્ઠ રેખાખંડ પૃષ્ઠની ધાર _____________ હોય છે. રેખાઓ બિંદુઓ ધન સમતલો સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઇંટોની લંબાઈ, પહોળાઈ અને જદાઈનો ગુણાકાર ___________ હતો. 3:4:1 4:2:1 2:1:4 1:2:3 Time is Up! Time's up