ધોરણ 9 ગણિત – 6. રેખાઓ અને ખૂણાઓ તમારું નામ તમારો મોબાઇલ નંબર બે પુરકકોણ માપનો તફાવત 42 છે તો તેમાંના લઘુકોણનું માપ ________ હોય છે. 69 70 111 75 જ્યારે સામાન્ય અંત્યબિંદુ વાળા બે કિરણો ઉદભવ થાય ત્યારે ______બને છે. રેખા ખુણો રેખાખંડ કિરણો ∆abc માં ખુણો a:b:c હોય તો માપ ખુણો c= ________ 40 80 90 60 60 ના માપના ખૂણાના પૂરક કોણનું માપ હોય છે. 120 60 110 130 એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ થી આઠ ગણું છે તો તે ખૂણા નું માપ _______ છે. 20 10 160 80 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો _____ હોય છે. 150 180 210 130 પુરકકોણ બે ખૂણાના માપ નો સરવાળો કેટલો હોય છે. 90 180 160 150 જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય છે તે ખૂણાઓને એકબીજા ના ________ કહે છે. કટકોણ કોટિકોણ પુરકકોણ લઘુકોણ 75 ના માપના ખૂણાના પુરકકોણનું માપ ______ છે. 15 75 150 105 30 ના માપના ખૂણાના પુરકકોણનું માપ ______ છે. 50 60 70 180 બે સમાંતર રેખાઓની છેદીકા દ્વારા બનતા છેદીકા ની એક તરફ ના અંત:કોણ જોડ પૈકી એક ખૂણાના માપ 38 હોય તો બીજા ખૂણાનું માપ _________ થાય. 60 120 180 160 વિપરીત કોણ ખૂણા નું માપ _______ હોય છે. 180 થી 120 વચ્ચે 180 થી 360 વચ્ચે 150 થી 180 વચ્ચે 60 થી 129 વચ્ચે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ _______ હોય છે. સમાન અસમાન પરસ્પર સમાંતર એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગ ને ________ કહે છે. કિરણ રેખા ખૂણા રેખાખંડ 62 ના માપના ખૂણાના કોટિકોણ નું માપ ________ છે. 18 28 118 128 છેદીકા ની વિરુદ્ધ બાજુએ આવેલા બે બાહ્યકોણ જો રૈખિક જોડ રચતાં ન હોય તો ટેવા ખૂણાઓને __________ ની જોદ કરે છે. અનુકોણ અંત:યુગ્મ કોણ અંત:કોણ બહિયુગ્મકોણ જો એક છેદીકા બે સમાંતર રેખાઓને છેદે તો ________ પ્રત્યેક જોદ સમાન હોય છે. અનુકોણ અંત:યુગ્મ કોણ અંત:કોણ બહિયુગ્મકોણ જે ખૂણાનું માપ 0 અને 90 ની વચ્ચે હોય તે ખૂણા ને _______ ખુણો કહે છે. ગુરુકોણ લઘુકોણ કટકોણ સમકોણ બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને ______ કહે છે. રેખા કિરણ ખૂણા રેખાખંડ એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતાં ચાર ગણું છે તો તે ખૂણાનું માપ ______ છે. 180 105 40 72 ખુણો a અને b પુરકકોણ છે જો ખુણો a = 2x + 32 અને b = 2x + 20 હોય તો a = _______ 96 84 64 32 એક ખૂણાનું માપ તેના પુરકકોણ ના માપ કરતાં બે ગણું છે તે ખૂણાનું માપ _______ છે. 60 120 50 100 ગુરુકોણ નું માપ _______ હોય છે. 90 અને 180 ની વચ્ચે 60 અને 120 ની વચ્ચે 180 થી 120 ની વચ્ચે 90 થી 150 ની વચ્ચે ∆abc માં ખુણો a=54 અને b=68 તો ખુણો c= _________ 58 60 18 110 ∆abc માં ખુણો a=50 અને c=65 હોય તો ∆abc ના બહિષટ્કોણ નું માપ ______ ન હોય શકે. 125 120 115 110 જો બે કોટિકોણના માપ x અને 4x હોય તો x= _______ 18 36 54 20 જે ખૂણાનું માપ 180 હોય તે ખૂણા ને _______ કહે છે. સરળકોણ લઘુકોણ ગુરુકોણ કાટકોણ કાટકોણ ખૂણાનું માપ ______ હોય છે. 60 180 90 120 ત્રિકોણના કુલ _____ બહિષ્કોણ મળે. 2 4 6 8 બે પુરકકોણના માપનો તફાવત 20 છે તો તેના લઘુકોણનું માપ ________ છે. 50 80 100 70 Time is Up! Time's up