ધોરણ 9 ગણિત – 7. ત્રિકોણ તમારું નામ તમારો મોબાઇલ નંબર ∆abc ના ખૂણા b અને c ના દ્વિભાજકો i બિંદુ માં છેદે છે જો a = 70 હોય તો ખુણો bic = ______ 50 75 100 125 ∆abc માં ab > bc અને bc > ac હોય તો ∆abc નો સૌથી નાનો ખુણો ______ છે. a b c a અથવા c _____ ત્રિકોણ માં બે સમાન બાજુઓ સિવાયની ત્રીજી બાજુને સામાન્ય રીતે પાયો કહેવામાં આવે છે. સમબાજુ સમદ્વિબાજુ કાટકોણ સમકોણ ∆abc માં ab = 5 સેમી અને bc = 7 સેમી હોય તો ac ની લંબાઈ _____ સેમી થી ઓછી જ હોય. 2 5 7 12 ∆abc માં ખુણો b = 30 છે bc અને d સુધી લંબાવેલ છે જો ખુણો acd = 110 હોય તો ∆abc ની સૌથી મોટી બાજુ ______ છે. ab bc ca ab, ac જો ∆abc એકરૂપ ∆pqr તો ab ને એકરૂપ બાજુ _____ છે. pr pq qr rq ∆xyz માં ખુણો x = 50 અને y = 80 હોય તો ત્રિકોણ સૌથી મોટી બાજુ _____ છે. xy yx xz yz જો ∆abc માં બાજુઓના માપ નીચેનામાંથી ______ ના જ હોય. 10,12,14 2,4,10 8,9,10 2,3,4 ∆pqr માં pq = 3.5 સેમી qr = 5 સેમી અને rp = 6 સેમી હોય તો ત્રિકોણ નો સૌથી મોટો ખુણો _____ થાય lp lg lr lr, lp ______ ત્રિકોણ ના ત્રણેય ખૂણા સમાન હોય છે. સમબાજુ સમદ્વિબાજુ કાટકોણ સમકોણ ______ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. સમબાજુ સમદ્વિબાજુ કાટકોણ સમકોણ ∆abc એકરૂપ ∆xyz તો ખુણો abc = _______ xyz xzy yzx zyx ∆abc માં ab = bc = ca હોય તો તેના દરેક ખૂણાનું માપ ______ થાય. 30 45 60 90 ∆abc માં ab<ac તો ______ ખુણો a<b ખુણો b<c ખુણો c<a ખુણો c<b ∆abc માં ab = 5.2 સેમી અને bc = 8.3 સેમી હોય તો ac = _____ સેમી શક્ય નથી. 11.8 10.5 4.6 2.8 બે ત્રિકોણ વચ્ચે ફૂલ _____ એક એક સંગતતા થઈ શકે. 5 3 6 1 ∆pqr અને ∆xyz માં ખુણો p = y, pq=yz ખુણો q=z છે તો ∆pqr એકરૂપ ∆_______ xyz yzx xzy zyx ∆abc માં ab = ac અને ખુણો b = 50 હોય તો ખુણો a = _____ 50 100 80 40 ∆xyz માં xy = 6 સેમ અને yz = 9 સેમી હોય તો ∆xyz ની પરીમીતી ______ સેમી થી વધારે જ હોય. 18 20 22 24 સમબાજુ ત્રિકોણ માં દરેક ખુણો ______ માપ નો હોય છે. 60 70 120 130 ∆abc માં ખુણો a કાટકોણ હોય, તો સૌથી મોટીબાજુ ______ હોય. ab ac bc ab, ac કાટકોણ ત્રિકોણ માં કાટખૂણા સિવાય બને ખૂણા ______ હોય છે. લઘુકોણ ગુરુકોણ કાટકોણ સમકોણ ∆abc માં ab = 9.3 સેમી અને bc = 8.5 સેમી હોય તો ac ની લંબાઈ ______ સેમી ન હોય શકે. 15 16 17 18 ∆abc સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે જેમાં bc કર્ણ છે તો ખુણો b = _______ 30 45 60 70 ∆xyz માં ખુણો x = 45 અને z = 60 છે તો ∆xyz ની સૌથી મોટી બાજુ ______ છે. xy yz xz xy અથવા yz ∆abc અને ∆pqr માં ab = qp, bc = pr અને ac=qr હોય તો ∆abc એકરૂપ ∆ _______ qpr pqr rqp qrp ∆abc માં ab = 5 સેમી, ab = 8 સેમી હોય તો ∆abc ની પરીમીતી ______ સેમી થી ઓછી જ હોય. 26 22 24 20 ∆pqr માં ખુણો r<q તો , ___________ pq>pr pq>qr qr>pq pr>pq ∆xyz માં ખુણો x = 50, ખુણો y = 30, અને ખુણો z = 100 હોય તો ______ સાચું છે. yz > xz xz>xy yજ>xy xy<yz ∆abc અને ∆pqr માં ab = pr અને ખુણો a=p છે જો _____ હોય તો તે ત્રિકોણ બાખુણા મુજબ એકરૂપ થાય. ac=pq ac=qr bc=pr bc=qr Time is Up! Time's up