ધોરણ 9 ગણિત – 8. ચતુષ્કોણ તમારું નામ તમારો મોબાઇલ નંબર ___________ ના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે. ચોરસ લંબચોરસ સમબાજુ સમાંતર બાજુ ∆abc માં ab, bc અને ac ના મધ્યબિંદુઓ અનુક્રમે p, q અને r છે જો ∆abc ની પરીમીતી 32.6 સેમી હોય તો ∆pqr ની પરીમીતી ___________ 16.3 18.3 17.3 19.3 ∆abc ની બાજુઓ ab, bc અને ca ના મધ્યબિંદુઓ અનુક્રમે x, y અને z છે તો ચતુષ્કોણ xbcz ______ સમાંતરબાજુ સમલંબ ચોરસ સમબાજુ સમલંબ ચતુષ્કોણ abcd ના વિકર્ણ ac અને bd એ m માં છેદે છે તો ખુણો amb = ______ 45 60 90 120 સમાંતર બાજુ ચતુષ્કોણ abcd માં ખુણો a:b:c:d નું પ્રમાણ ______ હોય શકે. 3:4:5:6 2:3:5:8 2:3:3:2 2:3:2:3 સમાંતર બાજુ ચતુષ્કોણ abcd માં 3 x ખુણો a =3 x ખુણો b હોય તો ખુણો d = _____ 108 72 60 120 સમાંતર બાજુ ચતુષ્કોણ abcd ની પરીમીતી 22 સેમી છે જો ab =4 સેમી હોય તો bc = _____ સેમી 7 5 6 9 __________ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. ચોરસ સમબાજુ લંબચોરસ સમાંતરબાજુ જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખુણો કાટકોણ હોય અને બધી બાજુઓ સમાન હોય તેને _______ કહે છે. લંબચોરસ સમલંબ ચોરસ પતંગાકાર જે ચતુષ્કોણ માં સામસામે ની બાજુઓની એક જોડ સમાંતર હોય તને _________ ચતુષ્કોણ કહે છે. લંબચોરસ સમલંબ ચોરસ સમાંતરબાજુ સમબાજુ ચતુષ્કોણ pqrs માં 5 p = 12.5 સેમી હોય તો તેની પરીમીતી _______ સેમી થાય. 24 25 48 50 ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય. 320 360 180 150 _______ ચતુષ્કોણ ના વિકીર્ણો પરસ્પર દુભાગે છે. ચોરસ samba લંબચોરસ સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામે ના ખૂણાની _______ જોડ હોય. એક બે ત્રણ ચાર સમાંતરબાજુ ચતુષ્કોણ abcd માં ab=7 સેમી અને bc=5 સેમી હોય તો તેની પરીમીતી _______ સેમી થાય. 24 14 20 18 abcd લંબચોરસ છે જો ab=5 સેમી અને bc=12 સેમી હોય તો વિકર્ણ bd=______ સેમી 17 13 5 1 જે ચતુષ્કોણમાં પાસપાસે ની બાજુઓની બંને જોડ સમાન હોય તેને ______ કહે છે. ચોરસ લંબચોરસ પતંગાકાર સમબાજુ _________ ચતુષ્કોણ નો કોઈ પણ વિકીર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણ માં વિભાજન કરે છે. ચોરસ લંબચોરસ સમાંતરબાજુ સમબાજુ સમાંતરબાજુ ચતુષ્કોણ pqrs માં pq=8 સેમી અને qr=12 સેમી હોય તો તેની પરીમીતી _______ સેમી થાય. 20 40 50 80 સમબાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર હોય છે. લંબ દુભાગે સમાંતર સમાન સમાંતર બાજુ ચતુષ્કોણ pqrs માં ખુણો p:q = 7:8 હોય તો ખુણો q= ______ 96 105 120 84 સમાનબાજુ ચતુષ્કોણ ની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ ________ છે. લંબચોરસ ચોરસ સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ abcd માં ખુણો a=50, b=100 અને ખુણો c=130 હોય તો ખુણો d= _______ 70 80 100 150 જે ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે છેદે પરંતુ દુભાગે નહીં તે _______ સમાંતરબાજુ સમલંબ પતંગાકાર સમબાજુ એક ચતુષ્કોણના ખૂણાઓના માપનું પ્રમાણ 2:4:5:4 છે તો ચતુષ્કોણના સૌથી નાના ખૂણાનું માપ ________ છે. 96 120 48 60 સમબાજુ ચતુષ્કોણ abcd માં ab=7 સેમી હોય તો તેની પરીમીતી ________ સેમી થાય. 14 28 21 26 લંબચોરસ abcd માં ac=15 સેમી હોય તો bd= ______ સેમી 7.5 15 30 10 સમાંતર બાજુ ચતુષ્કોણ abcd માં ખુણો a=100 હોય તો ખુણો b= ______ 100 50 80 40 ચતુષ્કોણ abcd માં ખુણો a+b=150 છે તો ખુણો c+d = _______ 210 105 150 120 Time is Up! Time's up