ધોરણ 9 ગણિત – 9. સમાંતરબાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનાં ક્ષેત્રફળ તમારું નામ તમારો મોબાઇલ નંબર સમાંતરબાજુ ચતુષ્કોણ abcd માટે ar (abcd) = 48 સેમી 2 છે તો = __________ સેમી 2 96 48 12 24 ∆abc માં ab અને ac ના મધ્યબિંદુઓ અનુક્રમે p અને q છે ∆abc નું ક્ષેત્રફળ 120 હોય તો ∆apq નું ક્ષેત્રફળ ________ હોય. 40 30 24 60 abcd લંબચોરસ છે ab = 10 સેમી અને 4π (abcd) = 150 (સેમી)2 હોય તો bc = ______ સેમી 7.5 15 12 30 ∆abc માં ad મધ્યગા છે તથા m એ ad નું મધ્યબિંદુ છે જો ∆abc નું ક્ષેત્રફળ 60 હોય તો ∆mbc નું ક્ષેત્રફળ ______ 15 20 40 30 ∆pqr માં ખુણો q=90, pq=5 સેમી અને pr=13 સેમી હોય તો ar(pqr)= ______ સેમી2 15 45 60 30 abcd સમબાજુ ચતુષ્કોણ છે જો વિકર્ણ ac=6 સેમી અને વિકર્ણ bd=9 સેમી હોય તો ar(abcd)=____ સેમી2 15 7.5 27 54 ∆abc માં ad મધ્યગા છે જો ∆abc નું ક્ષેત્રફળ 36 હોય તો ∆abc નું ક્ષેત્રફળ ______ હોય. 18 72 24 15 ∆abc માં ab, bc અને ca ના મધ્યબિંદુ અનુક્રમે x,y અને z છે જો ∆abc નું ક્ષેત્રફળ 80 હોય તો ∆xyz નું ક્ષેત્રફળ _______ થાય. 20 10 30 40 ∆abc માં bc=10 સેમી અને ar(abc)=40 સેમી2 હોય તો વેધ ad ની લંબાઈ _______ સેમી છે. 10 5 15 20 ચોરસ abcd ના વિકર્ણ ac ની લંબાઈ 10 હોય તો તેનું ક્ષેત્રફળ _________ હોય. 40 50 60 70 એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને એક ત્રિકોણ સમાન પાયા પર છે તથા તેઓના ક્ષેત્રફળ સરખા છે સમાન પાયા ને અનુરૂપ વેધની લંબાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ માં 4 સેમી હોય તો ત્રિકોણમાં _________ સેમી હોય. 2 4 6 8 એક કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ 17 સેમી, 15 સેમી અને 8 સેમી છે તો તેનું ક્ષેત્રફળ _______ સેમી હોય. 88 196 136 60 સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ = __________ બાજુ² 1/2 x વિકર્ણ નો ગુણાકાર લંબાઈ x પહોળાઈ 3/4 બાજુ ∆abc અને સમાંતર બાજુ ચતુષ્કોણ pbcq એક જ પાયા bc પર અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા છે જો સમાંતર બાજુ ચતુષ્કોણ pbcq નું ક્ષેત્રફળ 120 હોય તો ∆abc નું ક્ષેત્રફળ ______ હોય. 60 50 180 240 ∆abc ની બાજુએ ab, bc અને ac ના મધ્યબિંદુઓ અનુક્રમે p,q અને r છે જો ar (pbqr) = 36 સેમી2 હોય તો ar(abc)= _______ સેમી2 36 54 72 18 ∆abc માં ad મધ્યગા છે તથા e એ ad નું મધ્યબિંદુ છે જો ∆abc નું ક્ષેત્રફળ 22 હોય તો ∆abc નું ક્ષેત્રફળ _______ થાય. 88 11 66 44 ત્રિકોણનું ક્ષેત્રફળ = ________ બાજુ² લંબાઈ x પહોળાઈ 1/2 પાયો x વેધ 1/2 વિકર્ણો નો ગુણાકાર ચોરસ નું ક્ષેત્રફળ = ____________ બાજુ લંબાઈ x પહોળાઈ પહોળાઈ વિકર્ણ² સમાંતર બાજુ ચતુષ્કોણ pqrs માં qr =10 સેમી અને ar (pqrs)=120 સેમી 2 હોય તો qr ને અનુરૂપ વેધ pm ની લંબાઈ = _______ સેમી 12 6 24 18 સમાંતર બાજુ ચતુષ્કોણ abcd નું ક્ષેત્રફળ ______ હોય તો વિકર્ણ ac દ્વારા બનતા ∆abc નું ક્ષેત્રફળ ______ થાય. 42 123 32 56 સમાંતર બાજુ ચતુષ્કોણ abcd માં ab ને અનુરૂપ વેધ dm તથા bc ને અનુરૂપ વેધ dn છે જો cd =15 સેમી da = 12 સેમી dn = 10 સેમી હોય તો dm = ________ 12.5 8 7 4 abcd સમાંતર બાજુ ચતુષ્કોણ છે જો ∆cad નું ક્ષેત્રફળ 24 સેમી 2 હોય તો abcd નું ક્ષેત્રફળ _______ સેમી હોય. 12 48 32 36 ચોરસ abcd નું ક્ષેત્રફળ 256 હોય તો ab = _______ 16 32 23 25 ∆xyz માં xz કર્ણ છે જો xy = 8 સેમી અને yz = 12 સેમી છે તો ar (xyz) = ______ સેમી2 96 48 40 20 ∆abc માં ad અને be વેધ છે જો bc = 10 સેમી ad =9 સેમી be= 6 સેમી હોય તો ac = _____ સેમી 5.4 15 6.5 7.5 એક ચોરસ ના વિકર્ણની લંબાઈ 8 સેમી છે તો તેનું ક્ષેત્રફળ = ______ સેમી2 થાય. 32 16 64 42 એક જા પાયા પર આવેલા અને બે સામંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા ચતુષ્કોણ ના ક્ષેત્રફળ સમાન હોય. સમલંબ ચોરસ સમાંતર બાજુ લંબચોરસ ∆abc માં bc = 10 સેમી અને વેધ ad ની લંબાઈ 5 સેમી છે તો આર(abc) = ______ સેમી2 50 100 15 25 ∆xyz માં xm મધ્યગા છે જો ∆xmy નું ક્ષેત્રફળ 30 હોય તો ∆xyz નું ક્ષેત્રયફળ ______ હોય. 30 40 50 60 સમાંતર બાજુ ચતુષ્કોણ abcd માં bc ને અનુરૂપ વેધ am છે જો bc = 8 સેમી અને am = 6 સેમી હોય તો ar (abcd) = ______ સેમી2 48 24 96 12 Time is Up! Time's up