ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 12. ભારતીય લોકશાહી તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનમાંથી કયું માધ્યમ લોકમતના ઘડતર માં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે ? પાક્ષિકો રેડિયો વર્તમાન પત્રો અઠવાડીકો જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય પૂરતું સમિતિ હોય તેને કેવા પક્ષો કહેવાય ? પ્રાંતિય પ્રાદેશિક સ્થાનિક રાષ્ટ્રીય નીચેનમાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ નથી ? અન્ના દ્રવિડ મૂનેત્ર કઝગમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્રવિડ મૂનેત્ર કઝગમ બહુજન સમાજવાદી પાર્ટી નીચેના માંથી કયું માધ્યમ લોકમત ના ઘડતર માં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે ? ટેલિવિઝન અઠવાડીકો પાક્ષિકો વર્તમાન પત્રો નીચેનમાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ છે ? કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી નીચેનમાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી ? રાષ્ટ્રીય જનતા દળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય સામ્યવાદી પક્ષ ભારતીય જનતા પક્ષ નીચેનમાંથી કોની ચૂંટણી ની કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થાય છે? મુખ્યમંત્રી રાજ્યપાલ મ્યુનિસિપાલિટી રાષ્ટ્રપ્રમુખ નીચેનમાંથી કયા દેશમાં સંસદીય લોકશાહી છે ? રશિયા ભારત યુ. એસ. એ. ચીન સંસદ સભ્ય કે ધારાસભ્ય ના અવસાન કે રાજીનામા થી ખાલી પડેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણી કેવી ચૂંટણી કહેવાય છે? પ્રતિક ચૂંટણી મધ્યસત્ર ચૂંટણી પક્ષીય ચૂંટણી પેટા ચૂંટણી ભારતમાં નાગરિક ને કેટલી ઉમરે મતાધિકાર મળે છે ? 15 16 18 21 નીચેનમાંથી કયું માધ્યમ લોકમતના ઘડતર માં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે ? સિનેમા ટેલિવિઝન દૈનિક વર્તમાનપત્ર રેડિયો વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિ એ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે ? ફ્રાંસ ભારત યુ. એસ. એ. ગ્રેટ બ્રિટન નીચેનમાંથી કોની ચૂંટણીને એકાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થતી નથી ? ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલ રાજ્યના ધારાગૃહો સંસદ નીચેનમાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે ? અકાલી દળ શિવસેના બહુજન સમાજવાદી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા નીચેનામાંથી કયું માધ્યમ લોકમત ના ઘડતર માં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે ? સિનેમા સામયિક રેડિયો ટેલિવિઝન કયા પ્રકારનો લોકમત લોકશાહી માં વિશેષ મહત્વ ધરાવે છે? પ્રજાકીય પ્રતિનિધિક પ્રબળ અને સંગઠિત બહુપક્ષીય ચૂંટણીઓ લોકશાહી ની શું ગણાય છે ? શાસન વ્યવસ્થા પારાશીશી ઉદ્ભવ રેખા ક્રાંતિકારી પદ્ધતિ જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને કેવા પક્ષો કહેવાય ? પ્રાદેશિક આંતરદેશીય રાષ્ટ્રીય બિન રાષ્ટ્રીય વિશ્વ ના બધા લોકશાહી દેશોમાં સૌથી વધારે મતદારો કયા દેશમાં છે ? રશિયામાં યુ. એસ. એ. માં જાપાનમાં ભારતમાં ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે ? ચૂંટણીપંચ સંસદ આયોજન પંચ નાણાંપંચ નીચેનમાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે ? જાપાન ભારત ગ્રેટ બ્રિટન યુ. એસ. એ. લોકશાહીને જીવંત કોણ રાખે છે? વડાપ્રધાન લોકમત રાજકીય પક્ષ ચૂંટણી ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે ? 2 3 4 5 Time is Up! Time's up