ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 16. આબોહવા તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે? શિશિર ઉનાળો શિયાળો ચોમાસું મેઘાલય ના ચેરપુંજી માં વાર્ષિક વરસાદ કેટલો પડે છે? 200 સેમી 300 સેમી 400 સેમી 1200 સેમી ઋતુ પ્રમાણે કઈ દિશા બદલાતા પવનો ને શું કહેવાય છે ? પાછા ફરતા મોસમી પવનો પ્રતિ વ્યાપારી પવનો વ્યાપારી પવનો મોસમી પવનો પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશ નો ખુણો બનાવે છે ? 23.5 90 45.5 66.5 ભારત કયા પ્રકાર ના પવનો નો દેશ છે ? મોસમી નેઋત્ય પશ્ચિમી વ્યાપારી પાછા ફરતા મોસમી પવનો ની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ? માર્ચ - મે ઓકટોબર - નવેમ્બર જાન્યુઆરી - ફેબ્રુઆરી જુલાઇ - ઓગષ્ટ 22 ડિસેમ્બરે સુર્ય ના કિરણો કયા વૃત પર લંબ છે ? કર્કવૃત વિષુવૃત મકારવૃત દક્ષિણ ધ્રુવવૃત સામાન્ય રીતે ભારતમાં વર્ષાઋતુ નો આરંભ કયા મહિનામાં થાય છે ? માર્ચ જૂન ઓગષ્ટ ઓકટોબર ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેર માં આવેલી છે ? દહેરાદૂન મુંબઈ દિલ્લી પૂણે કર્કવૃત પર સુર્ય ના કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે ? વર્ષાઋતુ નિવર્તન ઋતુ ઉષ્ણઋતુ શીત ઋતુ દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો કયો છે? માર્ચ એપ્રિલ મે જૂન સામાન્ય પરિસ્થિતિ માં પૃથ્વી ની સપાટી થી કેટલા મીટર ઊંચે જતાં 1 સે તાપમાન ઘટે છે ? 165 210 195 145 વાતાવરણ ની ટૂંકા સમયગાળા ની સરેરાશ પરિસ્થિતિ ને શું કહેવાય ? આબોહવા હવામાન મોસમ ઘનીભવન ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે? ધ્રુવવૃત કર્કવૃત મકરવૃત વિષુવવૃત વાતાવરણ ની લાંબા સમય ની સરેરાશ પરિસ્થિતિ શું કહેવાય છે? હવામાન ભાદરવી તાપ વ્યાપારી પવનો આબોહવા ચેરપુંજી ની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે ? ઇમ્ફાલ મૌસીનમ ગુવાહાટી શિલોંગ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? શિયાળામાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે ઉનાળામાં દિવસો ટૂંક અને રાત્રિ ટૂંકી હોય છે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે ઉનાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સુર્ય ના કિરણો કયા ગોળાર્ધ માં લંબ પડે છે ? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સરેરાસ 1000 મીટરે કેટલું તાપમાન ઘટે છે ? 6.5 સે 8.5 સે 12 સે 15 સે મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે ? ક્રમભંગતા અસમાનતા અનિયમિતતા વિલંબિતતા 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત પર લંબ પડે છે ? કર્કવૃત મકરવૃત ઉત્તર ધ્રુવવૃત વિષુવૃત નીચેના પૈકી કયો દેશ મોસમી આબોહવા ધરાવતા દેશ છે ? ભારત ઇઝરાયલ રશિયા ઓસ્ટ્રેલીયા ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે ? ડિસેમ્બર થી માર્ચ નવેમ્બર થી ફેબ્રુઆરી માર્ચ થી મે ડિસેમ્બર થી ફેબ્રુઆરી શ્રી ગંગાનગર અને અલવીરનું ઉનાળાનું તાપમાન કેટલું ઊંચું નોંધાયેલ છે ? 45 સે 48 સે 42 સે 51 સે મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે ? અનાર વર્ષા બનાના વર્ષા આમ્ર વર્ષા હિમ વર્ષા મુંબઈ ની આબોહવા સમ છે, કારણ કે ___________ તે કર્કવૃત પર આવેલું છે તે વિષુવૃત પર આવેલું છે તે દરિયા થી દૂર છે તે દરિયા કિનારે છે ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે ? ચાર પાંચ છ આઠ ભારતમાં કઈ દિશામાં વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે ? ઇશાન નૈઋત્વ વાયવ્ય અગ્નિ પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશ નો ખુણો બનાવે છે ? 45.5 નો 66.5 નો 23.5 નો 90 નો ભારતમાં વર્ષાઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે ? માર્ચ થી મે માર્ચ થી સપ્ટેમ્બર એપ્રિલ થી જુલાઇ જૂન થી સપ્ટેમ્બર શિયાળા ની રાત્રીઓમાં લેહ અને દ્રસ નું તાપમાન કેટલું નીચે ઉતરી જાય છે ? -51 સે -18.6 સે -45 સે -22.8 સે ભારતમાં કયા પવનો ને લીધે વરસાદ પડે છે ? ચક્રવાતી પ્રતિવ્યાપરી વ્યાપારી મોસમી શિયાળા માં ગુજરાત અને રાજસ્થાન માં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાન ની કઈ ઘટના વધુ અસર કરે છે ? હિમ વર્ષા ધૂળ ડમરી જળવર્ષા ભેખડ પડવી ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે ? આર્કેટીક મહાસાગર પેસિફિક મહાસાગર એટલેન્ટીક મહાસાગર હિંદ મહાસાગર સામાન્ય રીતે ભારતમાં વર્ષાઋતુ નો આરંભ કયા રાજ્ય થી થાય છે ? કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત કેરળ ભારત ના પશ્ચિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે ? દ્વીપકલ્પીય આકાર પશ્ચિમ ઘાટ ની વતભિમુખ બાજુ એ સ્થાન સમુદ્ર ની નિકટતા ઓછા અક્ષાંશોમાં સ્થાન બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટર નું અંતર હોય છે ? 141 કિલો મીટર 170 કિલો મીટર 111 કિલો મીટર 78 કિલો મીટર મલબાર કિનારે થતી આમ્રવૃષ્ટિ થી કયા પાકને લાભ થાય છે ? કપાસ ને કેરી ને કેળાં ને ડાંગર ને દિલ્લીની આબોહવા વિષમ છે, કારણ કે _________ તે દરિયા થી દૂર છે તે યમુના નદીના કિનારે આવેલું છે તે પહાડી પ્રદેશમાં આવેલું છે તે દરિયા ની નજીક છે કર્કવૃત પર સુર્ય ના કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય વર્ષાઋતુ નિવર્તન ઋતુ ઉષ્ણ ઋતુ શીત ઋતુ ભારતમાં વર્ષાઋતુ કયા મહિનાઓ દરમિયા હોય છે ? જુલાઇ થી સપ્ટેમ્બર જૂન થી ઓગષ્ટ જૂન થી સપ્ટેમ્બર મે થી સપ્ટેમ્બર પશ્ચિમ રાજસ્થાન માં કેટલા રણ પ્રદેશોમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ? 10 થી 12 સે મી 30 થી 40 સે મી 50 થી 60 સે મી 60 થી 70 સે મી Time is Up! Time's up