ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 18. વન્યજીવન તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારત માં સુરખાબ પક્ષી કયા જોવા મળે છે? ઘાસ ભૂમિ ના વિસ્તારમાં નિકોબાર ટાપુઓમાં કચ્છના મોટા રનમાં જળપ્લાવિત ક્ષેત્રમાં કચ્છ ના નાના રણ ના જળપ્લાવિત ક્ષેત્રમાં ઈ. સ. 2015 ની ગણતરી મુજબ ગીર ના જંગલોમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી છે ? 523 778 625 465 ભારતને કુલ કેટલા પ્રાણી - ભૌગોલિક પ્રદેશોમાં વહેચવામાં આવ્યો છે ? નવ પંદર છ બાર બાદિપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અસમ ભારત સરકારે વાઘ પરિયોજના કઈ સાલમાં અમલમાં મૂકી ? 1978 1973 1971 1981 ભારતના કયા રાજ્યો ના જંગલોમાં વાઘ જોવા મળે છે ? કર્ણાટક અને જમ્મુ કાશ્મીર મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઝારખંડ વાઘ પરિયોજના કેટલા આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઇ હતી ? 38 48 58 68 ઘોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? વેટલેન્ડ પર્વતીય ક્ષેત્રો દલદલ ના ક્ષેત્રો ઘાસ ભૂમિના વિસ્તારો ભારતની કુલ વાણી જીવ સૃષ્ટિ માં સસ્તન પ્રાણીઓ કેટલી જાતના છે ? 152 398 421 257 ભારતની કુલ વન્ય જીવ સૃષ્ટિમાં ઉભય જીવી પ્રાણીઓ કેટલી જાતના છે ? 210 180 521 438 ભારતના જંગલોમાં એશિયાઈ સિંહ કયા જોવા મળે છે ? હિમાલય ની તળેટી માં ગીરના જંગલો માં કેરળના જંગલોમાં કર્ણાટકના જંગલોમાં ગુજરતનું રાજ્ય પક્ષી કયું છે ? મોર ગરુડ પોપટ સુરખાબ ઈ. સ. 2001 ની મોજણી મુજબ ગુજરાતમાં સારસ પક્ષીની સંખ્યા કેટલી છે ? 1605 1402 2012 1872 ભારતમાં હિમ દીપડા કયા જોવા મળે છે? દક્ષિણ ભારતમાં જંગલ વિસ્તારમાં દક્ષિણ ના દ્વીપકલ્પીય વર્ષોવનો માં બ્રહ્મ પુત્ર નદીના દલદલ ક્ષેત્રો હિમાલયની ઊંચાઈ વાળા ક્ષેત્રો દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? પંજાબ હિમાચલ pradeshપ્રદેશ જમ્મુ - કાશ્મીર ઉત્તરાખંડ ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ? સિંહ વાઘ ગેંડો હાથી ભારતમાં શ્યામ ગરુડ કયા વિસ્તારનું મૂળ રહેવાસી છે ? હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તાર વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તાર પશ્ચિમ ઘટના ગીચ વન વિસ્તાર ગુજરાત ના પર્વતીય વન વિસ્તાર ભારતની કુલ વન્ય જીવસૃષ્ટિ માં પક્ષીઓ કેટલી જાતના છે? 1080 1108 1230 1350 ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરવતું અભયારણ કયું છે? બરડી પાડા પીરોટન અભયારણ પોરબંદર પક્ષી અભયારણ દેડિયાપાડ અભયારણ ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ કયું છે? વેળાવદર અભયારણ કચ્છ રણ અભયારણ નળ સરોવર અભયારણ સાસણગીર અભયારણ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ ભારતમાં ઘૂડખર કયા જોવા મળે છે ? કચ્છના નાના રણ માં કચ્છના મોટા રણ માં રાજસ્થાનના મરૂસ્થલ જળપ્લાવિત ક્ષેત્રો સમુદ્ર બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા વિશ્વના આઠ દેશો માં ભારત કેટલામું સ્થાન ધરાવે છે ? 5 6 7 4 ભારતની વન્ય જીવ સૃષ્ટિ ની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ? 78455 80380 81251 93835 ભારતમાં એકશિંગી ગેંડા કયા જોવા મળે છે? દક્ષિણ ભારતના જંગલમાં દક્ષિણ ના દ્વીપકલ્પીય વર્ષાવન માં હિમાલય ની ઊંચાઈ વાળા ક્ષેત્રે બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રે ભારતના પર્યાવરણીય મંત્રાલય ના ઈ. સ. 2014 ના અંદાજ મુજબ ભારતમાં વાઘ ની સંખ્યા કેટલી છે ? 2510 2015 2226 2474 સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિ ની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે ? 72 લાખ 15 લાખ 18 લાખ 19 લાખ ગુજરાતમાં કુલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો રચવામાં આવ્યા છે ? 1 2 3 4 ગુજરાત માં કુલ અભયારણો કેટલા છે ? 12 22 32 42 વાઘ પરિયોજના કેટલા આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ છે ? 9 12 16 14 કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? અસમ મધ્ય પ્રદેશ કર્ણાટક રાજસ્થાન ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેચવામાં આવ્યો છે ? નવ ચાર છ આઠ ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો રચવામાં આવ્યા છે ? 4 6 8 9 એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે કઈ સાલ માં ગીરમાં યોજના શરૂ કરવામાં આવી હતી ? 1980 1978 1972 1967 વીસમી સદી ની શરૂઆત માં ભારતના જંગલો માં જોવા મળતું કયું પ્રાણી આજે સમગ્ર ભારતમાંથી લુપ્ત થયું છે ? કાળિયાર ચિત્તો દીપડો ઝીબ્રા ભારતમાં કસ્તુરી મૃગ કયા જોવા મળે છે? જમ્મુ કાશ્મીર પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ ઘાટ ના ગીચ વનોમાં નિકોબાર ટાપુ માં દુર્લભ પરવાળા ની પ્રજાતિ ઓ _______ વેળાવદર નળસરોવર લક્ષ્યદ્વીપ ટાપુ સમૂહ ગીર અભયારણ ભારતમાં એશિયાઈ હાથી કયા જોવા મળે છે? કચ્છના મોટા રણ માં દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવન માં બ્રહ્મપુત્ર નદી ના દલદલિય ક્ષેત્રોમાં હિમાલય ની ઊંચાઈ વાળા ક્ષેત્રોમાં વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? સુરખાબ ચીલોત્રો ઘોરાડ પોપટ મૌર્ય યુગના કયા રાજા એ વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા ? વિક્રમદિત્ય સમુદ્ર ગુપ્ત અશોક ચંદ્ર ગુપ્ત પહેલો ઊડતી ખિસકોલી કયા જોવા મળે છે? કચ્છના મોટા રણ માં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં દલદલ ના વિસ્તારોમાં પશ્ચિમ ઘટના ગીચ વનોમાં Time is Up! Time's up