ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 3. નૂતન વિશ્વ તરફ પ્રયાણ તમારું નામ તમારો મોબાઇલ નંબર સયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય કયા આવેલું છે ? વિયેનામા જિનિવામાં ન્યુયોર્ક માં પેરિસમાં સયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ હતી ? 25 જાન્યુઆરી 1945 10 ડિસેમ્બર 1945 24 ઓકટોબર 1945 12 માર્ચ 1945 વિશ્વના મજદૂરના હકો અને ન્યાય અંગેનું કાર્ય કોણ કરે છે ? IMF WHO FAO ILO વિશ્વભર માં દર વર્ષે કયા દિવસે 'યુ. એન. દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ? 20 ડિસેમ્બર 24 ઓકટોબર 25 ઓકટોબર 15 જાન્યુઆરી મુસોલીનીએ ભૂમધ્ય સમુદ્રના રાહોડઝ અને ડોડિકાનીઝ ટાપુઓ કોની પાસે થી પડાવી લીધા ? સ્પેન પાસે થી જર્મની પાસે થી તુર્કી પાસે થી ગ્રીસ પાસેથી હાલ સયુક્ત રાષ્ટ્રમાં કેટલા રાષ્ટ્રો સભ્ય છે ? 192 193 196 150 જર્મની માં નાઝીવાદ નો સ્થાપક કોણ હતો ? હિટલર મુસોલીની લેનિન એકપણ નહીં હિટલરે ક્યારે જર્મન સૈન્ય સાથે ઑસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો ? 12 માર્ચ 1938 10 જાન્યુઆરી 1939 1 સપ્ટેમ્બર 1938 1 સપ્ટેમ્બર 1939 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ચીનમાં કોના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકારની સ્થાપન થઈ ? બાન-કી-મૂન ડૉ. સિયા-યાત-સુન સુમો-યાત-સેન માઓ - ત્સે- તુંગ દ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ ક્યારે સ્વીકારી ? 1 સપ્ટેમ્બર 1944 10 ફેબ્રુઆરી 1945 31 ડિસેમ્બર 1945 11 ઓગસ્ટ 1945 વિશ્વમાં નાણાકીય સ્થિરતા જળવવાનું કરી કોણ કરે છે ? IMF ILO FAO WHO દરેક સભ્ય રાષ્ટ્ર ને સયુક્ત રાષ્ટ્રો ની સામાન્ય સભામાં પોતાના વધુમાં વધુ કેટલા પ્રતિનિધિ મોકલવાનો અધિકાર છે ? 2 5 4 8 રાષ્ટ્ર સંઘની સૌથી મોટી નિર્બળતા કઈ હતી ? તે જર્મનીને ન્યાય આપવી શક્યો નહીં તે જૂથબંધી અટકાવી શક્યો નહીં તે શાસ્ત્રોની હરીફાઈ અટકાવી શક્યો નહીં તે આરોગ્ય ક્ષેત્રે કોઈ કામ કરી શક્યો નહીં કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી ? લેનિન ની બિસ્માર્ક ની મુસોલીની હિટલર ની દ્વિતીય વિશ્વયુદ્ધમાં નીચેનામાંથી કયું રાષ્ટ્ર 'મિત્ર રાષ્ટ્રો' ના જુથ સાથે જોડાયેલું હતું ? ઈટાલી જાપાન જર્મની ઈંગ્લેન્ડ વિશ્વયુદ્ધ ના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે ? WHO ILO FAO IMF પ્રથમ વિશ્વયુદ્ધ માં કયા દેશનો પરાજય થયો ? જર્મની અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ પ્રથમ વિશ્વયુદ્ધ પછી નીચેનામાંથી કયા દેશે ફરજિયાત લશ્કરી ભરતી શરૂ કરી ? જાપાન પૉલેન્ડ રશિયા જર્મની દ્વિતીય વિશ્વયુદ્ધમાં કયું રાષ્ટ્ર 'ધોરિરાષ્ટ્રો' ના જુથ સાથે જોડાયેલું હતું ? જાપાન અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ જર્મન પ્રજા હિટલર ને શું માનતી હતી ? ફ્રેકશશ ફેકયુહર ફેક્ટર ફ્યુહરર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે કઈ સંસ્થા ની સ્થાપન થઈ ? શાસ્ત્રીકરણ રાષ્ટ્ર સંઘ સયુક્ત રાષ્ટ્રો વર્સેલ્સ ની સંધિ ફાસીસ્ટ પક્ષનું પ્રતિક કયું હતું ? દાતરડું અને કુહાડી દાતરડું અને હથોડો હાલ અને દરતડું લાકડાની ભરી અને કુહાડી હિટલર ના સામ્રાજ્યવાદ નો સૌ પ્રથમ શિકાર કયું રાષ્ટ્ર બન્યું ? જાપાન સ્પેન પૉલેન્ડ ઑસ્ટ્રિયા નઝી પકસનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહ્ન ધારણ કરતો ? મશાલ નું સ્વસ્તિકનું ખોપરીનું સુર્ય નું સયુક્ત રાષ્ટ્ર નું સૌથી મોટું અંગ કયું છે ? વલીપણા સમિતિ સલામતી સમિતિ સામાન્ય સભા સચિવાલય સયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કેટલા છે ? 15 6 8 7 નીચેનામાંથી કયું રાષ્ટ્ર સયુક્ત રાષ્ટ્રો ની સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી ? યુ. એસ. એ. ફ્રાન્સ ચીન જર્મની નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. નાઝી પક્ષ નું પ્રતિક 'લાકડાની ભરી અને કુહાડી' હતું. મુસોલીનીએ ઈટાલીમાં સામ્યવાદની સ્થાપના કરી નાઝી પક્ષનું પ્રતિક 'લાકડાની ભરી અને દાતરડું હતું. મુસોલીનીએ ઈટાલીમાં ફાંસીવાદની સ્થાપન કરી વિશાળ જર્મન રાષ્ટ્ર સર્જન કોણે કર્યું ? બિસ્માર્ક ની મુસોલીની હિટલરે લેનિને આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે ? હંગેરી ના બુડાપેસ્ટ શહેર માં નેધરલેન્ડ ના હેગ શહેરમાં ફ્રાન્સ ના પેરિસ શહેર માં જર્મની ના બર્લિન શહેરમાં દ્વિતીય વિશ્વયુદ્ધ કઈ બે મહાસત્તાઓ વચ્ચે વહેચાઈ ગયું ? રશિયા અને બ્રિટન રશિયા અને અમેરિકા અમેરિકા અને બ્રિટેન અમેરિકા અને ચીન જર્મનીમાં નાઝીવાદ નો સ્થાપક કોણ હતો ? મુસોલીની લેનિન હિટલર એકપણ નહીં ઈ. સ. 1932 માં જાપાને કયો પ્રદેશ જીતી લીધો ? શાટુંગ કોરિયા મંગોલિયા મંચુરીયા દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ ? 31 ડિસેમ્બર 1938 21 માર્ચ 1939 10 સપ્ટેમ્બર 1939 1 સપ્ટેમ્બર 1939 1 સપ્ટેમ્બર 1939 ના દિવસે જર્મની એ કયા દેશ પર આક્રમણ કર્યું ? ફ્રાન્સ બ્રિટન ઓસ્ટ્રેલીયા પૉલેન્ડ દ્વિતીય વિશ્વયુદ્ધ નો અંત ક્યારે આવ્યો ? 20 નવેમ્બર 1945 15 ડિસેમ્બર 1946 1 સપ્ટેમ્બર 1944 11 ઓગસ્ટ 1945 સયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક કેટલા વર્ષ માટે કરે છે ? 4 6 5 8 આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ કેટલા ન્યાયમૂર્તિઓ હોય છે ? 10 15 18 12 જાપાને હવાઈ ટાપુઓ પર આવેલા અમેરિકાના કયા બંદર પર આક્રમણ કર્યું ? લીમોન કિંગ્સ્ટન પર્લહર્બર અકાપુલ્કો દ્વિતીય વિશ્વયુદ્ધ માં અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું તે માટે કયો બનાવ જવાબદાર હતો ? 1 સપ્ટેમ્બર 1939 ના રોજ હિટલર નું પૉલેન્ડ પર આક્રમણ 3 મી 1945 ના રોજ રશિયન દળોનો ચીન પ્રવેશ બ્રિટન અને ફ્રાન્સે પૉલેન્ડ ના રક્ષન માટે જર્મની વિરુદ્ધ જાહેર કરેલું યુદ્ધ અમેરિકાના હવાઈ ટાપુઓના લશ્કરી મથક પર્લહર્બર પર જાપાન નું આક્રમણ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી રશિયા એ નીચેનામાંથી કયા દેશ સાથે કરાર કર્યો ન હતો ? ઈરાક ઈરાન જર્મની તુર્કી સયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજીક સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે ? 66 54 51 25 પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે નીચેનામાંથી કયા દેશ સાથે મૈત્રી કરારો કર્યા ન હતા ? ઑસ્ટ્રિયા રૂમાનિયા બેલ્ઝિયમ પૉલેન્ડ નાઝી પક્ષના સૈનિકો કયા રંગના લશ્કરી પોશાક પહેરતા ? કાળા લીલા ભૂરા લાલ જાપાનના હીરોશીમા અને નાગાશાકી શહેરો પર કયા દેશે અણુ બોમ્બ ફેકયા ? અમેરિકા ઈંગ્લેન્ડ જર્મની ભારત ફાસીસ્ત પકસના સ્વયં સેવકોનો ગણવેશ કયા રંગનો હતો ? ભૂરા લાલ કળા પીળો વર્સેલ્સની સંધિ થી મિત્ર રાષ્ટ્રો ના કયા દેશને ઘણો અસંતોષ થયો ? ફ્રાન્સ ને જાપાનને ઈંગ્લેન્ડ રશિયા ને પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઈટાલીએ નીચેનામાંથી કયા દેશ સાથે કરારો કર્યા ન હતા ? તુર્કી યુગોસ્લાવીયા જર્મની હંગેરી સયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ કયું છે ? સચિવાલય સલામતી સમિતિ વલીપણા સમિતિ સામાન્ય સભા નીચેનામાંથી કયા રાષ્ટ્રે 'વિટો' નિષેધિકાર નો વધુ વખત ઉપયોગ કર્યો છે ? યુ. એસ. એ. ચીન રશિયા બ્રિટન વિશ્વ ના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણા કાર્ય કોણ કરે છે ? FAO WHO IMF ILO જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી મૂકી હતી, તે 'વોલ સ્ટ્રીટ' સંકટ ક્યારે આવ્યું હતું ? 14 સપ્ટેમ્બર 1929 12 માર્ચ 1938 24 ઓકટોબર 1929 1 સપ્ટેમ્બર 1939 ઈટાલી માં ફાસીસ્ટ પક્ષની સ્થાપન કોણે કરી ? લેનિન હિટલરે મુસોલીની બિસ્માર્ક સયુક્ત રાષ્ટ્રો નું આંતરાષ્ટ્રીય કાર્યાલય કયા શહેરમાં છે ? ટોકિયો ન્યુયોર્ક પેરિસ લંડન મુસોલીનીનો મુદ્રા લેખ શું હતો ? 'એક પક્ષ અને એક નેતા' અનેક પક્ષ અને અનેક નેતા 'બે પક્ષ અને બે નેતા' 'એક પક્ષ અને દસ નેતા' આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓના હોદ્દાઓની મુદ્દત કેટલા વર્ષની હોય છે ? 5 9 6 12 Time is Up! Time's up