ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 5. ભારત : આઝાદી તરફ પ્રયાણ તમારું નામ તમારો મોબાઇલ નંબર બ્રિટિશ સરકારે ભારતમાંથી ક્યારે વિદાય લીધી ? 26 જાન્યુઆરી 1950 15 ઑગષ્ટ 1947 ડિસેમ્બર 1947 ફેબ્રુઆરી 1948 ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ ક્યારે કર્યો ? 15 માર્ચ 1930 ની સવારે 5 એપ્રિલ 1930 ની સવારે 6 એપ્રિલ 1930 ની સવારે 16 એપ્રિલ 1930 ની સવારે નેહરુ અહેવાલમાં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માંગણી કરવામાં આવી હતી ? ફેરવર્ડ સ્વરાજ્ય પૂર્ણ સ્વરાજ્ય સાંસ્થાનિક સ્વરાજ્ય મર્યાદિત સ્વરાજ્ય કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર ભારતને સ્વરાજ્ય આપવાનો ઇરાદો ધરાવતી નથી ? લિટન ઇરવિંન ક્રિપ્સ લીનલિથગો ઈ. સ. 1930 કોંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્ય ની માંગણી કરી ? દ્વિમુખી સ્વરાજ્ય ની સમવાચી સ્વરાજ્ય સાંસ્થાનિક સ્વરાજ્ય પૂર્ણ સ્વરાજ્ય સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરી દિવસે કઈ રીતે અમર બનાવ્યો હતો ? સ્વરાજ્યદિન તરીકે શાહિદ દિન તરીકે પ્રજાસત્તાકદિન તરીકે સ્વતંત્ર્યદિન તરીકે સાયમન કમિશન ની નિમણૂક ક્યારે થઈ ? ઈ. સ. 1920 માં ઈ. સ. 1925 માં ઈ. સ. 1972 માં ઇ. સ. 1927 માં સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ હતા ? ગોવિંદવલ્લભ પંત ચક્રવર્તી સી. રાજગોપાલચારી પંડિત જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ? 5 6 8 7 હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી ? વાઈસરૉય એટલીએ વાઈસરૉય વેવલે વાઈસરૉય માઉન્ટ બેટને વાઈસરૉય લિટન કયું સુધારા અનુસાર સાયમન કમિશન ની નિમણૂક કરવામાં આવી ? ઇલ્બર્ટ બિલ મોર્લે - મિન્ટોના સુધારા ઈર્વિન મૉન્ટ - ફર્ડ ના સુધારા ભારતના દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી પંડિત જવાહરલાલ નહેરુ ગાંધીજી કઈ ગોળ મેજી પરિષદમાં હાજરી આપી હતી ? પહેલી બીજી ત્રીજી ચોથી હિન્દુસ્તાન ના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા ? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ વેલેસ્લી માઉન્ટ બેટન ડેલહાઉસી 'હિન્દ સ્વાતંત્ર્ય' મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને પસંદ કર્યા ? વલ્લભભાઈ પટેલ ને એટલી ને વિસ્ટન્ટ ચર્ચિલે માઉન્ટ બેટનને આપના દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 15 જાન્યુઆરી 1950 15 ઑગષ્ટ 1947 26 જાન્યુઆરી 1950 15 ઑગષ્ટ 1950 ડોમિનિયન સ્ટેટસ એટલે શું ? સંસ્થાનિક સ્વરાજ્ય સંપ્રદાયિક્ત પૂર્ણ સ્વરાજ્ય સરમુખત્યાર શાહી કોંગ્રેસ ની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો ? દ્વિતીય વિશ્વયુદ્ધ ના સંજોગો બદલાઈ ગયા હતા વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે બીમાર પડ્યા આ સત્યાગ્રહ દરમિયાન ભાંગફોડ ની પ્રવૃતિઑ વધી ગઈ હતી સત્યાગ્રહીઓની સંખ્યા ખૂટી ગઈ હતી સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરી દિવસે કઈ રીતે અમર બનાવ્યો છે ? સ્વરાજ્ય દિન તરીકે શાહિદદિન તરીકે પ્રજાસત્તાક દિન તરીકે સ્વાતંત્ર્ય દિન તરીકે ભારત દેશ ક્યારે આઝાદ થયો ? 15 ઓગષ્ટ 947 15 જૂન 1948 15 જૂન 1947 26 જાન્યુઆરી 1947 હિંદ માં બ્રિટિશ સરકારના છેલ્લા વાઈસરૉય કોણ હતા ? એટલી વેવેલ લિનલિથગો માઉન્ટ બેટન મુંબઈ માં નૌકા વિગ્રહ ક્યારે થયો ? ઈ. સ. 1945 ઈ. સ. 1943 ઈ. સ. 1944 ઈ. સ. 1946 સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરીને કયા દેશમાં પહોંચ્યા ? જાપાન જર્મની તાઇવાન રશિયા 'કરેંગે યા મરેંગે' ગાંધીજી એ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું ? અસહકારની ચળવળ વખતે હિંદ છોડો ચળવળ વખતે દાંડિયાત્રા વખતે સવિનય કાનૂન ભંગ ચળવળ વખતે 'હું બ્રિટિશ સામ્રાજ્યરૂપિ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું' આ વિધાન ગાંધીજી એ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું ? વર્ધાના પાવનાર આશ્રમે દાંડી ના દરિયા કિનારે સાબરમતી ના હરીજન આશ્રમે પાલડી ના કોચરબ આશ્રમે 'હિંદ સ્વાતંત્ર્ય ધારો' કોણે પ્રસાર કર્યો ? બ્રિટિશ પાર્લમેન્ટ બંધારણ સભા એ ભારતીય સાંસદે કામચલાઉ સરકારે કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર ભારતને સ્વરાજ્ય આપવાનો ઇરાદો ધરાવતી નથી ? લિટન ઇરવિંન ક્રિપ્સ લીનલિથગો હરિપુર કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે કોની વરણી થઈ ? પંડિત જવાહરલાલ નહેરુ ની ગાંધીજી ની ડૉ. પટ્ટાભા સીતારામભિયાની સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિંદ ફોજ' ના વડા બન્યા પછી સુભાષચંદ્ર બોઝે કયા નામે ઓળખાયા ? નેતાજી સરદાર સેનાપતિ કેપ્ટન 'હિંદ છોડો' ને ચળવળ પછી ભારતને આઝાદી કેટલા વર્ષે મળી ? છ પાંચ ચાર સાત ભારતને આઝાદી મળી એ સમયે દેશમાં લગભગ કેટલાં દેશી રાજ્યો હતો ? 578 621 590 562 મૉન્ટફર્ડ ના સુધારા ની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી ? 20 વર્ષે 10 વર્ષે 7 વર્ષે 5 વર્ષે સરહદ ના ગાંધી કોણ કહેવાયા ? અબાસ તૈયબજી મહાદેવજી દેસાઈ મૌલાના આઝાદ અબ્દુલ ગફાર ખાન સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોરબાર ટાપુઓને અનુક્રમે કયા નામ આપ્યા ? સ્વદેશ અને સ્વરાજ્ય શાહિદ બે દેવભૂમિ શિવ અને પાર્વતી શાહિદ અને સ્વરાજ્ય નેતાજીનું હુલામણું નામ કોને આપ્યું હતું ? સુભાષચંદ્ર બોઝ વલ્લભભાઈ પટેલ રાસબિહારી બોઝ જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો ? યંગ ઈન્ડિયા સ્વરાજ્ય પક્ષ ઇન્ડીપેન્ડેન્સ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી ? વાઈસરૉય એટલીએ વાઇસરેઓલ વેવલે વાઇસરૉય માઉન્ટ બેટને વાઈસરૉય લિટને સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું છે ? 9 6 7 8 દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ? 12 એપ્રિલ 1930 12 માર્ચ 1931 12 માર્ચ 1930 12 માર્ચ 1929 હિન્દ છોડો ચળવળ દરમિયાન અમદાવાદમાં કેટલા સમય સુધી બજારો બંધ રહ્યા હતા ? અઢી માસ ચાર માસ સાડા ત્રણ માસ દોઢ માસ કઈ વ્યક્તિ દાંડીકૂચ ને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ 'હિન્દ છોડો ની ચળવળ દરમિયાન ભારતના કયા શહેરની મિલોના મજૂરોએ 105 દિવસની હડતાળ પાડી હતી ? અમદાવાદ ની કોલકાતા ની ચેન્નાઈ ની મુંબઈ ની બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી ? 26 જાન્યુઆરી 1950 15 ઑગષ્ટ 1947 ડિસેમ્બર 1947 ફેબ્રુઆરી 1948 માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ ? 24 માર્ચ 1947 3 જૂન 1947 13 જાન્યુઆરી 1946 15 ઑગષ્ટ 1946 મુંબઇમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિ એ હિન્દ છોડો ને લાગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો ? 9 ઑગષ્ટ 1942 12 માર્ચ 1940 18 જુલાઈ 1942 7 ઑગષ્ટ 1942 આપણે દર વર્ષે કયા દિવસે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ ? 26 જાન્યુઆરી 2 ઓકટોબર 1 જાન્યુઆરી 15 મી ઑગષ્ટ ભારત દેશ ક્યારે આઝાદ થયો ? 15 ઑગષ્ટ 1947 15 જૂન 1948 15 જૂન 1947 26 જાન્યુઆરી 1947 સાયમન કમિશન નો વિરોધ કરતાં લાઠીચાર્જ થી કોનું મૃત્યુ થયું ? પંડિત જવાહરલાલ નહેરૂ ગોવિંદ વલ્લભ પંત લાલા લજપતરાય મોતીલાલ નહેરુ લંડન માં પ્રથમ ગોળ મેજી પરિષદ ક્યારે યોજાઈ હતી ? માર્ચ 1931 નવેમ્બર 1932 ડિસેમ્બર 1931 નવેમ્બર 1930 ગાંધીજી એ દાંડિયાત્રા શા માટે શરૂ કરી ? દેશના નેતાઓની ધર પકડનો વિરોધ કરવા માટે ભારતને પૂર્ણ સ્વરાજ્ય અપાવવા માટે મીઠાના કાયદા નો ભંગ કરવા માટે વિદેશી માલ નો બહિષ્કાર કરવા માટે 'કાગડા કૂતરાં ના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરુ' આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પંડિત જવાહરલાલ નહેરુ વિનોબા ભાવે સુભાષચંદ્ર બોઝ ગાંધીજી સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું ? કૈસરે હિન્દ જયહિન્દ આઝાદ હિન્દ ભારત માતા ક્રાંતિકારીઓ એ લાલ લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ? સાંડર્સની સ્કોનીલેકે ની સ્કોટન ની જનરલ ડાયર ની સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામ્યા હોવાનું માન્યું છે ? 20 માર્ચ 1945 1 એપ્રિલ 1944 18 ઑગષ્ટ 1945 15 નવેમ્બર 1945 સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરી દિવસ ને કઈ રીતે અમર બનાવ્યો ? સ્વરાજ્ય દિન તરીકે શાહિદદિન તરીકે પ્રજાસત્તાક દિન તરીકે સ્વાતંત્ર્ય દિન તરીકે સુભાષચંદ્ર બોઝે કામ ચલાઉ સરકાર કયા સ્થાપી ? ટૉકીયો બર્લિન માં સીંગાપુર માં રંગૂન માં ભારતના લોકો સાયમન કમિશન નો વિરોધ કર્યો, કારણ કે ................ તેના બધા જ સભ્યો મુસ્લિમ હતા તેના બધા જ સભ્યો અંગ્રેજ હતા તેમાં ગાંધીજી નો સમાવેશ કરવામાં આવ્યો હતો તેના બધા જ સભ્યો શીખ હતા કયા સુધારા અનુસાર સાયમન કમિશન ની નિમણૂક કરવામાં આવી હતી ? ઇલ્બર્ટ મૉર્લો - મિન્ટોના સુધારા ઈર્વિન બિલ મોન્ટેફર્ડ ના સુધારા ગાંધીજી એ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી ? સાબરમતી ના હરીજન આશ્રમ થી પાલડી ના કોચરબ આશ્રમ થી વર્ધા ના પવનાર આશ્રમ થી સાબરમતી ના સન્યાસ આશ્રમથી Time is Up! Time's up