ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 6. 1945 પછીનું વિશ્વ તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લું યુધ્ધ કઈ સાલ માં થયું હતું ? ઇ. સ. 2000 ઇ. સ. 2002 ઇ. સ. 1991 ઇ. સ. 1999 રશિયાએ સૌપ્રથમ અણુ અખતરો કઈ સાલ માં કર્યો ? 1949 1951 1961 1945 પંડિત જવાહરલાલ નહેરુ ના નેતૃત્વ હેઠળ ભારતે કઈ વિદેશી નીતિ અપનાવી ? બિન જોડાણ ની લશ્કરી જૂથોમાં જોડાવા ની સંસ્થાનવાદ ની રંગભેદ ની દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું ? 1935 1938 1939 1940 કયું રાષ્ટ્ર આર્થિક દ્રષ્ટિ એ યુરોપનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું ? ગ્રેટ બ્રિટન સયુક્ત જર્મની ફ્રાંસ ઈટાલી કયા દેશના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો છે ? ઈરાક અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈરાન નીચેના દેશોમાંથી કયા દેશ સાથે ભારત પ્રાચીન સમય થી સબંધો ધરાવે છે ? શ્રીલંકા નેપાળ અફઘાનિસ્તાન મ્યાનમાર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કયા દેશે મહાસત્તા તરીકે દરજ્જો ગુમાવ્યો ? ભારતે રશિયા એ અમેરિકાએ ફ્રાન્સે ઇ. સ. 1951 થી ઇ. સ. 1966 ના સમય ગાળા દરમિયાન આફ્રિકા ના કેટલા દેશો એ સ્વતંત્રતા પ્રાપ્ત કરી ? 15 22 40 38 એપ્રિલ 1949 માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ ? વૉર્સો કરાર્ સેન્ટો નાટો સિઓટો કઈ કટોકટી ઠંડા યુદ્ધ ના અંતમાં આરંભ તરીકે ઓળખવામાં આવે છે ? ક્યુબાની બર્લિનની પૉલેન્ડ ની મોસ્કો ની બિન જોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના ક્યારે થઈ ? 1955 1958 1961 1965 મધ્ય પૂર્વ ના દેશોમાં ઈંગ્લેન્ડ ની પ્રેરણા અને નેતાગીરી હેઠળ કયા લશ્કરી જુથ ની રચના થઈ ? સિઓટો સેન્ટો નાટો સીઆટો ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધ ની શરૂઆત માને છે ? જર્મન ચમત્કાર જર્મની નું એકીકરણ જર્મની ના ભાગલા બર્લિન ની નાકાબંદી યુ. એસ. એ. ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો કયારે થયો હતો ? 11 જાન્યુઆરી 2002 11 સપ્ટેમ્બર 2001 10 નવેમ્બર 2000 1 ઑગષ્ટ 2001 ભારતના બિન જોડાણ ની વિદેશનીતિ ના પ્રવર્તક કોણ હતા ? લાલ બહાદુર શાસ્ત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી ડો. રાધાકૃષ્ણ પંડિત જવાહરલાલ નહેરુ ભારતે રાજસ્થાન માં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો ? 1992 1996 1998 2000 સોવિયેત યુનિયન ના વિભાજન ની પ્રક્રિયા ક્યારે પૂરી થઈ ? ડિસેમ્બર 1991 ડિસેમ્બર 1993 ડિસેમ્બર 1988 ડિસેમ્બર 1990 સોવિયેત યુનિયન નું સૌથી મોટું રાજ્ય કયું છે ? તાજિકિસ્તાન જોર્જિયા કઝીખિસ્તાન રશિયા ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુ. એસ. એ. ની મુલાકાતે ક્યારે ગયા હતા ? જૂન 2014 ડિસેમ્બર 2014 ઑગષ્ટ 2014 સપ્ટેમ્બર 2014 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પરાજિત જર્મની ને કેટલા વિભાગોમાં વહેચવામાં આવે છે ? 4 3 5 2 સેન્ટો (CENTO) સંગઠન નેતૃત્વ કોણે લીધું છે ? અમેરિકા એ ઈંગ્લેડ ભારત સોવિયેત યુનિયન ભારત ની વિદેશનીતિ નું મુખ્ય ધ્યેય શું છે ? સત્ય અને અહિંસા જીવો અને જીવવા દો વિશ્વ શાંતિ અને સલામતી સત્યમેવ જયતે બિનજોડાણ ની ચળવળ ને કોણે મૂલ્યવાન નેતૃત્વ પૂરું પડ્યું ? તુન્કૂઅબ્દુલ રહેમાને શ્રીમતી ઇન્દિરા ગાંધી એ પંડિત જવાહરલાલ નહેરુ સોલોમન બંડારનાયકે પાકિસ્તાન ના સૈન્યે કારગિલમાં કઈ સાલમાં ઘૂસણ ખોરી કરી હતી ? 2002 2001 2000 1999 ઈન્ડોનેશિયા એ બાન્ડુગ ખાતે યોજાયેલ તટસ્થ રાષ્ટ્રો ની પરિષદ માં એશિયાના કેટલા દેશો ના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ? 14 24 23 33 નીચેના માંથી કયો દેશ ભારત નો પાડોશી દેશ છે ? બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ઈરાક ફિજી હિમાલય થી નીકળતી કેટલી નદીઓ કયા દેશ માંથી પસાર થઈ ભારત માં આવે છે ? નેપાળ મ્યાનમાર ભુતાન બાંગ્લાદેશ વૉર્સો કરાર કયા દેશનું લશ્કરી સંગઠન છે ? વિકસિત દેશોનું લોકશાહીનું સામ્યવાદી દેશોનું મધ્ય પૂર્વ દેશોનું ભારત દેશ ક્યારે આઝાદ થયો ? 1946 1947 1950 1956 આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિ એ મહત્વનો ભાગ ભજવ્યો છે ? નિ:શસ્ત્રીકરાં નીતિ સંસ્થાનવાદ ની નીતિ ઠંડાયુદ્ધ ની નીતિ બિન જોડાણવાદ ની નીતિ સયુક્ત રાષ્ટ્રોના ખત પત્ર નો આરંભ શેનાથી થાય છે ? માનવહકો થી આમુખ થી બંધારણ થી ઘોષણા પત્ર થી ભારતે ઇ. સ. 1949 માં કયા દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતા ની સંધિ કરી ? ભૂટાન ચીન પાકિસ્તાન શ્રીલંકા ઇ. સ. 1961-62 દરમિયાન અમેરિકાએ કયા દેશની નાકાબંધી કરી ? અફઘાનિસ્તાન ક્યૂબાની ઈરાન ની પાકિસ્તાન ની સયુક્ત રાષ્ટ્રોના ખત પત્ર નો આરંભ શેના થી થાય છે ? બંધારણ થી ઘોષણા પત્ર થી આમુખ થી માનવ હકો થી 'પેરેસ્ટોઈકા' એટલે ? આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાનીતિ ખુલ્લાપણું નિ:શસ્ત્રીકરણ પર પ્રતિબંધ શસ્ત્રીકરણ ની જરૂરિયાત ઈન્ડોનેશિયા ક્યારે આઝાદ થયુ ? 1945 1949 1950 1948 સોવિયેત યુનિયન ના નેતૃત્વ હેઠળ દેશો કઈ વિચારધારામાં માનતા હતા ? સામ્રાજ્યવાદી ઉદારમતવાદી લોકશાહી સામ્યવાદી જર્મની ના વિભાજન સમયે પૂર્વ જર્મની પર કોનો અંકુશ સ્વીકારવામાં આવ્યો ? અમેરિકા સોવિયેત યુનિયન બ્રિટન ફ્રાંસ ભારત આઝાદ થાય પછી તરત જ કયા દેશ સાથેના સબંધો તનાવ પૂર્ણ રહ્યા ? અમેરિકા અફઘાનિસ્તાન પાકિસ્તાન નેપાળ સયુક્ત રાષ્ટ્રોની વિધિવત સ્થાપના ક્યારે થઈ ? 31 જાન્યુઆરી 1945 24 ઑગષ્ટ 1945 16 ડિસેમ્બર 1945 24 ઓકટોબર 1945 મ્યાનમાર ક્યારે આઝાદ થયું ? 1947 1949 1948 1952 નેપાળ માં 5.8 ની તીવ્રતા નો ભૂકંપ ક્યારે આવ્યો હતો ? 10 જાન્યુઆરી 2015 13 માર્ચ 2015 25 એપ્રિલ 2015 25 જૂન 2014 બર્લિન કયા દેશ ની રાજધાની છે ? બ્રિટન જર્મની ફ્રાંસ જાપાન ઇ. સ. 1971 માં ભારતે કયા દેશને સયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં મદદ કરી હતી ? નેપાળ ભૂતાન શ્રીલંકા બાંગ્લાદેશ ઇ. સ. 1954 માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ ? વૉર્સો કરાર સેન્ટો નાટો સીઆટો ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ શ્રીલંકા ની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત કયા વિસ્તાર ની મુલાકાત લીધી હતી ? જાફના અનુરાધાપૂરા રત્નપૂરા બદુલ્લા સોવિયેત યુનિયન ને કયા લશ્કરી સંગઠનની રચના કરી ? વૉરો કરાર સીઆટો સેન્ટો નાટો પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની નું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ? 3 ઓકટોબર 1990 15 જાન્યુઆરી 1982 13 ઓકટોબર 1992 29 જુલાઈ 1990 ઇ. સ. 1945 થી 1962 ના સમય ગાળાને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે ? વૈચારિક સંઘર્ષ એકીકરણ ઠંડા યુદ્ધ ત્રીજા વિશ્વના ઉદયના કઈ ઘટનાને 20 મી સદીની એક અદ્વિતીય શકવર્તી ઘટના ગણાય છે ? જર્મની ના ભાગલા ક્યુબાની કટોકટી સોવિયેત યુનિયનનું વિઘટન જર્મની નું એકીકરણ શ્રીલંકા ક્યારે સ્વતંત્ર થયું ? 1948 1950 1951 1955 એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશ નો ઉદ્દભવ કઈ સાલમાં થયો ? 1975 1973 1971 1977 ચીને ભારતની સરહદ પર કઈ સાલમાં આક્રમણ કર્યું હતું ? 1958 1962 1971 1967 સોવિયેત યુનિયને બર્લિન ની નાકાબંધી ક્યારે કરી ? ઓકટોબર 1950 જાન્યુઆરી 1951 એપ્રિલ 1948 માર્ચ 1949 મુખાઈલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે ક્યારે સત્તા સ્થાને આવ્યા ? 1 ડિસેમ્બર 1995 4 ઓકટોબર 1982 11 માર્ચ 1989 28 જાન્યુઆરી 1991 જર્મની ના વિભાજન સમયે જર્મની ના નૈઋત્ય ભાગ પર કોનો અંકુશ સ્વીકારવામાં આવ્યો ? અમેરિકા બ્રિટન સોવિયેત યુનિયન ફ્રાંસ એશિયા ખંડ માં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી ? ભારતે મ્યાનમાર ભારતે શ્રીલંકા ઈન્ડોનેશિયા માં બાન્ગુંડ ખાતે તટસ્થ રાષ્ટ્રો ની પરિષદ ક્યારે યોજાઈ ? 1951 1955 1958 1965 સોવિયેત યુનિયને સયુક્ત રાષ્ટ્રો ની સલામતી સમિતિ માં ભારતના કયા પ્રશ્નોમાં ભારત નો પક્ષ લીધો હતો ? જમ્મુ અને કાશ્મીર ના પ્રશ્નો બાંગ્લાદેશ ની ઘૂસણખોરી ના પ્રશ્નો ભારત અને ચીન વચ્ચે ના સરહદી પ્રશ્નો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ના પ્રશ્નો ક્યુબાની નાકાબંધી કયા દેશે કરી ? ચીને જાપાને અમેરિકા એ સોવિયેત યુનિયને સોવિયત યુનિયન ના વિભાજનની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ ? 1992 1990 1988 1985 યુ. એસ. એ. ના કયા રાષ્ટ્રપતિ એ ભારત ના 66 માં પ્રજાસત્તાક દિનના સમારોહમાં ભાગ લીધો હતો ? બરાક ઓબામા એ જ્યોર્જ બુશે બિલ ક્લિન્ટને જહોન કેનેડી એ Time is Up! Time's up