ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 7. સ્વાતંત્ર્યોત્તર ભારત તમારું નામ તમારો મોબાઇલ નંબર ઇ. સ. 2000 માં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી ? ઝારખંડ વિદર્ભખંડ ઉત્તરખંડ છતીસગઢ ભારતના ઉત્તર - પૂર્વ દિશામાં રચાયેલ રાજ્યો ને કયા નામે ઓળખવામાં આવે છે ? ગીરીવૃંદો સાત બહેનો ગિરિ બહેનો સપ્તક રાજ્યો ઇ. સ. 1956 માં હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરલ ગોવા, દીવ, દમણ અને દાદરાનગર હવેલી ને ભારતીય સંઘમાં ક્યારે જોડી દેવામાં આવ્યા ? 30 મે 1962 15 ઑગષ્ટ 1961 12 માર્ચ 1962 10 નવેમ્બર 1965 ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે ? 1 મે 1961 1 મે 1960 1 મે 1962 1 મે 1970 ભારતમાં મેટ્રો રેલવે ના પ્રોજેક્ટ ને કોણે સફળ બનાવ્યો છે ? ઈ. શ્રીધર ને ડી. શ્રીધર ને બી. શ્રીધરને સી. શ્રીધરને બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો ? જાન્યુઆરી 1947 માર્ચ 1947 જૂન 1946 જુલાઈ 1947 'આરઝી હકૂમત' ની સ્થાપના કોણે કરી ? રતુભાઈ અદાણી જુનાગઢ ના નાગરિકો ભારત સરકારે શામળદાસ ગાંધી દાદરા - નગર હવેલી નું મુખ્ય મથક કયું છે ? પણજી દમણ સેલવાસ પિંપરિ નીચેનમાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ નથી ? ચંડીગઢ દીવ દમણ જમ્મુ કાશ્મીર રાજકીય પક્ષો અને સત્યાગ્રહીઓએ ગોવાને પોર્ટુગીઝોથી મુક્ત કરવા શું કર્યું ? હિન્દ છોડો આંદોલન પોલિસ પગલું ઓપરેશન વિજય ગોવા મુક્તિ આંદોલન હાલ ભારતીય સંઘમાં કેટલાક રાજ્યો અસ્તિત્વમાં છે ? 29 26 27 31 નીચેનમાંથી કયું રાજ્ય સેવન સિસ્ટર્સ માનું એક નથી ? મણિપુર, આસામ ત્રિપુરા, અરુણાચલ મિઝોરમ, નાગાલેંડ ઉત્તરખંડ, ઝારખંડ ભારત સ્વતંત્ર થયો એ સમયે દેશમાં દેશી રાજ્યો - રિયાસતોની સંખ્યા કેટલી હોય છે ? 562 621 555 652 ભારતના કયા દેશી રાજ્ય ના શાસકે પોતાના રાજ્ય ને 15 ઑગષ્ટ 1947 ના રોજ સ્વતંત્ર જાહેર કયું ? માણાવદર હૈદરાબાદ જુનાગઢ રાજસ્થાન ભારતની ઉત્તર - પૂર્વ દિશામાં કેટલા નવા રાજ્યોની રચના કરવામાં આવી ? 6 7 9 5 છેલ્લા પાંચ દાયકામાં ભારતે કયા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે ? ખનીજ સંશોધન ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે ઔધોગિક ક્ષેત્રે ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરી ના નેતૃત્વ નીચે શું કર્યું ? ગોવા વિજય ઓપરેશન વિજય પોલિસ પગલું ગોવા છોડો આંદોલન ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી ? કૃષિપંચ શિક્ષણપંચ આયોજનપંચ કોઠારી પંચ મહારાષ્ટ્ર નો કયો વિસ્તાર આર્થિક દ્રષ્ટિ એ પછાત છે ? સંગલી લાતૂર વિદર્ભ રાજાપુર ઝારખંડ કયા રાજ્ય માંથી અલગ થયું ? છત્તીસગઢ બિહાર તેલંગાણા ઉત્તરાંચલ રાજ્ય પુનરચના પંચ ના અધ્યક્ષ કોણ હતા ? કે. એમ. પનિકર ફઝલઅલી અબુલ ફઝલ હ્રદયનાથ કું ઝરૂ જૂનાગઢના નવાબે કોણે જોડાણખત લખી આપ્યું ? ભારતસંઘ ને પાકિસ્તાનને હૈદરાબાદ ને કાશ્મીર ને ભારતે બાહ્ય અવકાશમાં રોહિણી ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો ? ઇ. સ. 1971 ઇ. સ. 1973 ઇ. સ. 1979 ઇ. સ. 1986 ભારતે બાહ્ય અવકાશમાં ભાસ્કર ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો ? 1972 1975 1979 1981 પોંડિચેરી લોકોએ ફ્રેંચ સરકારને શેનું એલાન આપ્યું ? યેનામ છોડો શરણાગતિ સ્વીકારો ભારત છોડો પોંડિચેરી છોડો સ્વતંત્રતા મળી ત્યાર બાદ ભારતમાં તાત્કાલિક ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ? સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ વડોદરાના ગાયકવાડ મોતીલાલ નહેરુ આંધ્ર પ્રદેશ નો કયો વિસ્તાર આર્થિક દ્રષ્ટિ એ પછાત છે ? મર્કાપૂર આદોની રાયલસીમા પેનુંકોંડા દમણ અને દિવનું મુખ્ય મથક કયું છે ? સેલવાસ દમણ દીવ પણજી ભારતે રાજસ્થાનમાં કયા સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા છે ? કોલાયત પોખરણ જેસલમેર ઉદયપુર ઈ. સ. 2014 માં આંધ્ર પ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું ? ઉત્તરાખંડ તેલંગાણા છત્તીસગઢ બિહાર ગોવા, દીવ અને દમણ માંથી પોર્ટુગીઝ શાસન નો અંત ક્યારે આવ્યો ? 19 ડિસેમ્બર 1961 5 નવેમ્બર 1962 26 ડિસેમ્બર 1954 13 ઓકટોબર 1959 જુનાગઢ ના નાગરિકોએ કયા શહેર માં આરઝી હકૂમત ની સ્થાપના કરી ? વડોદરા મુંબઈ અમદાવાદ રાજકોટ પાકિસ્તાને ભારતના કયા દેશી રાજ્યને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી ? હૈદરાબાદ ગુજરાત જુનાગઢ જમ્મુ કાશ્મીર ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીર ના રાજા કોણ હતા ? હરિસિંહ જયસિંહ માધોસિંહ માણેકરાવ પાકિસ્તાને કબઝો કરેલો કાશ્મીર નો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી ? અમેરિકા સરકાર સમક્ષ સયુક્ત રાષ્ટ્રો ની સલામતી સમિતિ સમક્ષ સયુક્ત રાષ્ટ્રો ની સામાન્ય સભા સમક્ષ સવીયત સરકાર સમક્ષ ભારતના રાજ્ય બંધારણ નો અમલ કઈ સાલમાં થયો ? 1947 1950 1949 1951 ગોવાનું મુખ્ય મથક કયું છે ? દમણ પણજી સેલવાસ પીંપરી ભારતે બાહ્ય અવકાશમાં આર્ય ભટ્ટ ઉપગ્રહ ક્યારે છોડ્યો હતો ? 1975 1972 1978 1980 સરદાર વલ્લભભાઈએ પોતાના કયા સચિવની મદદ થી જોડાણખત અને જૈસેથે કરાર નો મુસદો તૈયાર કર્યો હતો ? અરુણા અસફઅલી વી. પી. મેનન કનૈયાલાલ મુન્શી રતુભાઈ અદાણી હૈદરાબાદ ને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્વ ની ભૂમિકા ભજવી હતી ? જયપ્રકાશજી લાલબહાદુર શાસ્ત્રી કનૈયાલાલ મુન્શી વી. પી. મેનન નીચેના પૈકી કયું એક પરિબળ પ્રદેશવાદ ના ઉદ્ભવ અને વિકાસ માટે જવાબદાર નથી ? શિક્ષણ જાતિ ધર્મ ભાષા ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ? 1 મે 1960 1 માર્ચ 1960 31 ઑગષ્ટ 1960 10 જાન્યુઆરી 1961 સ્વતંત્રતા મળી ત્યાર બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ? સુભાષચંદ્ર બોઝ વડોદરાના ગાયકવાડ સરદાર વલ્લભભાઈ પટેલ મોતીલાલ નહેરુ હૈદરાબાદ ને ભારતીય સંઘ સાથે ક્યારે જોડ્યુ ? 9 નવેમ્બર 1947 18 સપ્ટેમ્બર 1948 13 સપ્ટેમ્બર 1948 1 મે 1950 ભારત સરકારે જુનાગઢ ને ભરતસંઘ સાથે કેવી રીતે જોડી દીધું? સમજાવટ થી લાલચ આપીને લોકમત લઈને પોલિસ પગલું ભરીને ઈ. સ. 1975 માં ભારતે બાહ્ય આવકાશમાં કયો ઉપગ્રહ છોડ્યો હતો ? આર્યભટ્ટ ભાસ્કર રોહિણી પૃથ્વી નીચેનમાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યમાંનું એક નથી ? આંધ્ર પ્રદેશ ગોવા દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર માંથી કયા અલગ રાજ્યની માગણી ચાલુ છે ? સાતારા ની નાગપુર ની વિદર્ભ ની સોલાપુર ની ઈ. સ. 2000 માં ઉત્તર પ્રદેશ માંથી કયા નવા રાજ્ય ની રચના કરવામાં આવી ? વિદર્ભખંડ ની ઉત્તરાખંડ ની ઝારખંડ ની છતીસગઢ ની ઈ. સ. 2000 માં મધ્ય પ્રદેશ માંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી ? ઉત્તરખંડ ની આંધ્ર પ્રદેશ ની ઝારખંડ ની છત્તીસગઢ ની Time is Up! Time's up