ધોરણ 9 સામાજિક વિજ્ઞાન – 9. મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તમારું નામ તમારો મોબાઇલ નંબર રાજ્ય ની સત્તા કોણ કોણ અમર્યાદિત કરે છે ? રાજ્ય ની નીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો માનવ હકો મૂળભૂત ફરજો મૂળભૂત હકો ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હક ને બંધારણ નો આત્મા કહ્યો છે ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બંધારણીય ઇલાજો નો હક સમાનતાનો હક સ્વતંત્રતા નો હક સયુક્ત રાષ્ટ્રોની મહાસભા એ માનવ હકો ક્યારે જાહેર કર્યા ? 10 ડિસેમ્બર 1948 12 જાન્યુઆરી 1950 1 ઓગષ્ટ 1951 10 ઓકટોબર 1955 14 કે તેથી ઓછી ઉમરના બાળક ને જોખમ કારક જગ્યાએ મજૂરીએ રાખવામાં આવે તો તે કયા કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો બને છે ? નાગરિક વિરોધી કાનૂન શિક્ષણ વિરોધી કાનૂન બાળમજૂરી કાનૂન માનવતા વિરોધી કાનૂન બંધારણીય ઇલાજો ના હક ને કોણે બંધારણ ના આત્મા સમાન કહ્યો છે ? ડૉ. બાબાસાહેબ આંબેડકર શ્રી જવાહરલાલ નહેરુ શ્રી કનૈયાલાલ મુનશી શ્રી વલ્લભભાઈ પટેલ માનવહકોની વૈશ્વિક ઘોષણા કોણે સ્વીકૃતિ આપી ? સયુક્ત રાષ્ટ્રો એ યુ. એસ. એ. એ રશિયા એ ભારતે ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હક ને બંધારણ નો આત્મા કહ્યો છે ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક વાણી સ્વાતંત્ર્ય નો હક માહિતી મેળવવા નો હક બંધારણીય ઇલાજો નો હક પંજાબ ના એક ધનિક નાગરિકને ગુજરાતમાં ઉદ્યોગ શરૂ કર્યો. બંધારણીય ઇલાજોનો હક સ્વતંત્રતા નો હક શોષણ વિરોધી હક સમાનતાનો હક કઈ ઉમરના બાળકોને મફત અને નિ:શુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવા નો અધિકાર છે ? 14 વર્ષ થી ઉપરના 18 વર્ષના 3 વર્ષના 6 થી 14 વર્ષ ના ભારતમાં લશ્કરી સેવાઓમાં કયો એવોર્ડ આપવામાં આવે છે ? ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ પદ્મ વિભૂષણ પરમવીર ચક્ર એક હરીજન બહેનને ગામના કૂવા ના ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા મૂળભૂત હક નું ઉલ્લંઘન થયું ગણાય ? શોષણ વિરોધી હક સ્વતંત્રતા નો હક બંધારણીય ઈલાજો નો હક સમાનતાનો હક એક લઘુમતી ધાર્મિક સમૂહને સખાવતી સંસ્થા સ્થાપવાની સરકારે પરવાનગી આપી નહીં, આમાં કયા મૂળભૂત હક નું ઉલંઘન થયું ગણાય ? શોષણ વિરોધી હક સ્વતંત્રતા નો હક બંધારણીય ઈલાજો નો હક ધાર્મિક સ્વતંત્રતા નો હક કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય ? અસ્પુષ્યતા બાળમજૂરી દહેજ પ્રથા વહેમ અંધશ્રદ્ધા આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકો નો સમાવેશ કરવામાં આવ્યો છે ? 4 5 6 7 કોના મતે રાજ્યનીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયા રૂપ સિદ્ધાંતો છે ? જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. બાબા સાહેબ આંબેડકરે બંધારણે ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સવતંત્રતાઓ આપવામાં આવી છે ? 4 6 8 10 રાજ્યની સત્તાને કોણ વિસ્તરે છે ? મૂળભૂત હકો મૂળભૂત ફરજો રાજ્યનીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો માનવ હકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ને બંધારણ ના કયા ભાગમાં દર્શાવ્યા છે ? પહેલા બીજા ચોથા છઠા દર વર્ષે 10 ડિસેમ્બર ના દિવસને કયા દિન તરીકે ઉજવીએ છીએ ? સાક્ષરતા દિન માનવ ફરજ દિન માનવ હક દિન મહિલા વિકાસ દિન સામાજિક અને આર્થિક લોકશાહી ની સ્થાપના વિના કઈ લોકશાહી અધૂરી મનાય છે ? વાસ્તવિક રાજકીય પ્રજાકીય ન્યાયકીય પ્રતિબંધિત અટકાયત હેઠળ ના આરોપી ને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે ? 3 માસ આજીવન 24 કલાક 6 માસ કોર્પોરેશન ને નાખેલા કરવેરા નો વિરોધ કરવા પોલીસ કચેરીની પરવાનગી લઈને શાંતિપૂર્વક કાઢેલા સરઘસ ને પોલીસો એ અધવચ્ચે થી જ વિખેરી નાખ્યું. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય ? ધાર્મિક સ્વતંત્રતા નો હક સ્વતંત્રતા નો હક શોષણ વિરોધી હક સમાનતા નો હક એક અનુસૂચિત જાતિ ના ઉમેદવારે સરકારી નોકરી માટે અનામત બેઠક નું અરજી પત્રક ભર્યું. આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે ? શોષણ વિરોધી હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક સ્વતંત્રતા નો હક સમાનતા નો હક પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય ? શોષણ વિરોધી હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક સ્વતંત્રતા નો હક બંધારણીય ઇલાજો નો હક દર વર્ષે કયા દિવસ ને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે ? 10 ઓકટોબર 10 ડિસેમ્બર 1 ઓગષ્ટ 12 જાન્યુઆરી દર વર્ષે કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ? 12 માર્ચ 18 ફેબ્રુઆરી 10 ડિસેમ્બર 6 જાન્યુઆરી એક ફેક્ટરી ના માલિકે 12 વર્ષની ઉમરના એક બાળકને નોકરીમાં રાખ્યો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક શોષણ વિરોધી હક સ્વતંત્રતા નો હક બંધારણીય ઇલાજો નો હક લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ? માનવવાદ મૂળભૂત હક રાજ્યનીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો કઈ ઉમરના બાળકોને જોખમી વ્યવસાય માં રોકી શકાય નહીં ? 14 વર્ષ થી નીચેના 18 વર્ષથી નીચેના 6 થી 14 વર્ષ 14 વર્ષ થી ઉપરના ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા બંધારણ માં શી જોગવાઈ છે ? લોકશાહી શાસન પ્રથા રાજ્યનીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો મૂળભૂત અધિકારો ધરપકડ કે અટકાયત કરાયેલ વ્યક્તિ ને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે ? 24 12 48 36 Time is Up! Time's up