બંધારણ દિવસ તમારું નામ તમારો મોબાઇલ નંબર બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? ૯ ડિસેમ્બર ૧૯૪૬ ૯ ડિસેમ્બર ૧૯૪૫ ૧૦ ડિસેમ્બર ૧૯૪૬ ૧૦ ડિસેમ્બર ૧૯૪૫ ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? બાબાસાહેબ આંબેડકર ગાંધીજીએ જવાહરલાલ નહેરુએ એન.એન.રોયે ભારતના બંધારણસભાની રચના કઈ યોજના હેઠળ થઇ હતી? કેબીનેટ મિશન પ્લાન ક્રિપ્સ મિશન અખિલ હિન્દ યોજના હિન્દુસ્થાન સમિતિ ભારતનું બંધારણ ઘડવાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો? સર એમ એન રોયને જવાહરલાલ નહેરુ ને ગાંધીજીને સરદાર પટેલને ભારતના બંધારણ ઘડવાનું કાર્ય કઈ સભાએ કર્યું હતું? હિન્દી મહાસભાએ મુસ્લિમ લીગે બંધારણ સભાએ આ પૈકી કોઈએ નહિ ભારતના બંધારણસભાના પ્રમુખ કોણ હતા? બાબાસાહેબ આંબેડકર ગાંધીજીએ જવાહરલાલ નહેરુએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભા કુકુલ કેટલા સભ્યોની બનેલી હતી? ૩૦૦ ૨૮૯ ૩૮૯ ૨૫૬ ભારતના બંધારણમાં કટોકટીની વ્યવસ્થાનો વિચાર ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો? યુ.એસ.એ. જાપાન જર્મની આર્યનલેન્ડ બધારણ ઘડનારી ડ્રાફ્ટીંગ કમિટીના ચેરમેન કોણ હતા? બાબાસાહેબ આંબેડકર ગાંધીજીએ જવાહરલાલ નહેરુએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનું બંધારણ ઘડતા કુલ કેટલો સમય લાગ્યો હતો ? ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ ૩ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ ૨ વર્ષ ૦૭ માસ ૧૮ દિવસ ૨ વર્ષ ૧૧ માસ ૨૫ દિવસ બંધારણના આમુખનો વિચાર ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? અમેરિકા રશિયા યુકે આર્યનલેન્ડ ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે? ૧૧ ૧૩ ૧૨ ૧૪ ભારતના બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂરું થયું હતું? ૨૬ નવેમ્બર ૧૯૪૬ ૨૬ નવેમ્બર ૧૯૪૭ ૨૬ નવેમ્બર ૧૯૪૯ ૨૬ નવેમ્બર ૧૯૫૦ ભારતનું બંધારણ ઘડવામાં કુલ કેટલો ખર્ચ થયો હતો? ૨૨ લાખ રૂપિયા ૪૬ લાખ રૂપિયા ૬૪ લાખ રૂપિયા ૩૪ લાખ રૂપિયા ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ છે? ૪૪૭ ૪૪૩ ૪૪૬ ૫૦૪ બંધારણમાં રાજનીતિક માર્ગદર્શક સિંધ્ધાંતોનો વિચાર ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? અમેરિકા રશિયા યુકે આર્યનલેન્ડ બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? યુ.એસ.એ. રશિયા યુકે આર્યનલેન્ડ બંધારણમાં સમવાયી તંત્રનો વિચાર ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? યુ.એસ.એ. યુ.કે. યુકે કેનેડા બંધારણમાં મૂળભૂત અધિકારોનો વિચાર ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? યુ.એસ.એ. રશિયા યુકે આર્યનલેન્ડ બંધારણમાં સંસદીય પ્રકારની લોકશાહીનો વિચાર ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? યુ.એસ.એ. યુ.કે. યુકે આર્યનલેન્ડ Time's up