COMPUTER QUIZ તમારું નામ તમારો મોબાઇલ નંબર કોમ્પ્યુટરમાં કોઇપણ શબ્દની લંબાઇ શેમાં મપાય છે ? સે.મિ બીટ મિ.મિ. આપેલ એક પણ નહી. ROM નું પૂરું નામ આપો. Read Our Memory Rat Only Memory Read Only Monopoly Read Only Memory MODEMનું પૂરું નામ જણાવો ? None Mom Dex Modulator Demodulator Model Demo કોમ્પ્યુટરને રીફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ? F12 F5 F6 F3 PDF નું પૂરું નામ આપો. Personal Document File Public Document File Portable Document Folder Portable Document Format MS-Excel માં કુલ કેટલી (ROW)હોય છે.? 65536 65532 65531 65533 CPU નું પૂરું નામ આપો. Central Processing Unit None Corner Processing Unit Central Processing Utility કોમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ? પોઈન્ટ ડ્રેગીંગ આપેલ એક પણ નહી. ડ્રોપીગ RAM નું પૂરું નામ આપો. Read Access Memory Random Access Memory None Random Access Money કોમ્પ્યુટર પર બ્લિંગ થનાર ચિહ્નને શું કહે છે ? આપેલ એક પણ નહી. લોગો માઉસ કર્સર HTML નું પૂરું નામ જણાવો ? Hyper Text Markup Language Hyper Toy Markup Language High Text Markup Language Hyper Text Mackup Language કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બીલ ગેસ્ટ લેરી પેજ ચાલ્સ બેબેજ પીટર સેન્ટ્રલ પ્રીસેસિંગ યુનિટ(CPU)ની ઝડપ કેમાં મપાય છે? બીટ હર્ડઝ ગીગા બાઈટ કિલો બીટ JPEG નું પૂરું નામ જણાવો? None Joint Photographic Experts Group Join Picture Expert Group Joint Public Expert Group કમ્પ્યુટરની ઇન્ટીગ્રેટેડ સર્કીટ ચીપ (IC)શેની બનેલી હોય છે. ? જસત લોખંડ સોનું સીલીકોન ઈંટરનેટ પર થતી ખરીદ-વેચાણ બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? ઈ-ટ્રેડ ઈ-બીઝનેસ ઈ-કોમર્સ ઈ-સેવર એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઈલના રૂપે સ્ટોર કરવામાં આવે છે ? વર્કબુક મેકબુક વર્કશીટ આપેલ એક પણ નહી. માઈક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો ? બીલ ગેટ્સ પીટર આપેલ એક પણ નહી. લેરી પેજ W.W.W નું પૂરું નામ જણાવો ? World Wide Work World Wide Web આપેલ એક પણ નહી. World Wage Web W.W.W નાં શોધક નું નામ જણાવો ? પીટર લેરી પેજ બીલ ગેસ્ટ ટીમ બર્ન્સલી Time's up