NMMS QUIZ 02/01/2021 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારત સાથે વેપાર કરવા વિદેશી વેપારીઓ કઈ સરહદેથી આવ્યા હતા ? વાયવ્ય ઈશાન નૈઋત્ય અગ્નિ ભારત સાથે જમીન માર્ગે ક્યાં વેપારીઓ વેપાર ખેડતા હતા ? આરબ પારસી ચીની પોર્ટુગીઝ ભારતના રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા તેજાનાની માંગ ક્યાં દેશોમાં ખુબ વધારે હતી ? યુરોપિયન અરેબિયન અમેરિકન આફ્રિકન ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર સાહસિક કોલંબસ કતા દેશનો રહેવાસી હતો ? ઇટલી ઇગ્લેન્ડ ફ્રાંસ હોલેન્ડ ક્યાં દેશના મૂળ વતનીએ રેડઇન્ડિયન તરીકે ઓળખાય છે. ઈસ્ટ ઇન્ડિયા મોઝાંબીક ઝાંઝીબાર અમેરિકા અમેરિકાના કિનારાના ટાપુઓ ક્યાં નામે ઓળખાય છે.? બેસ્ટ ઇન્ડીઝ રેડ ઇન્ડીઝ વેસ્ટ ઇન્ડીઝ ઈસ્ટ ઇન્ડીઝ ભારત આવવાનો જળમાર્ગે શોધવામાં સફળતા મેળવનાર સહ્સીકનું નામ શું હતું ? અમેરિગો વેસ્પુચી બાર્થોલમ્યું ડાયઝ લોર્ડ ક્લાઈવ વાસ્કો-દ-ગામા વાસ્કો-દ-ગામા ભારતના ક્યાં બંદરે આવ્યો? કોચીન કાલીકટ કંડલા મુંબઈ પોર્ટુગીઝએ કાલીકટની કોઠીઓના રક્ષાણ માટે કોને રક્ષક તરીકે નીમ્યો ? ઝામોરિનને વાસ્કો-દ-ગામાને લોર્ડ ક્લાઈવને અલ્બુકર્ક કોના ફરમાનથી પોર્ટુગીઝની હુગલી કોઠી અને વહાણોનો નાશ કરવામાં આવ્યો ? જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ ૧૬મી સદીના અંત ભાગમાં ક્યાં દેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા આવ્યા ? પોલીન્ડ ઈગ્લેન્ડ સ્વીડન હોલેન્ડ હોલેન્ડના રહેવાસીઓ ક્યાં નામે ઓળખાતા હતા ? હુણ ડચ હોલેસ્ટીક વાલંદા ભારતમાં પોર્ટુગીઝ સતાનો અંત કોના શાસન દરમિયાન આવ્યો ? બાબર જહાગીર અકબર શાહજહાં હોલેન્ડનું હાલનું નામ શું છે ? કવીસ્લેન્ડ વેધારલેન્ડ નેધરલેન્ડ ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડમાં બ્રિટીશ ઈસ્ટ કંપનીની સ્થાપના ક્યારે થઇ ? ઈ.સ.૧૬૦૦ ઈ.સ.૧૫૫૩ ઈ.સ.૧૮૪૭ ઇસ.૧૬૬૩ અંગ્રેજોનું સૌપ્રથમ વહાણ ભારતના ક્યાં બંદરે પહોચ્યું ? સુરત મુંબઈ કોચીન કાલીકટ હિન્દુસ્તાનની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કપ્તાનનું નામ જણાવો ? રોબીન ક્લાઈવ હોકિન્સ થોમસ ભારતમાં ફેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વડાનું નામ શું હતું ? ફાન્સિસ ડેવિડ કેપ્ટન જેમ્સ દુપ્લે ભારતમાં અંગ્રેજો અને ફેંચોના સંઘર્ષમાં અંતે સફળતા કોને મળી ? ફેંચોને અંગ્રેજોને ડચોને હુણોને અંગ્રેજોએ સુરતમાં વેપાર કરવાની પરવાનગી કોની પાસેથી મેળવી ? શાહજહાં જહાગીર હુમાયું ઔરંગઝેબ Time's up