NMMS QUIZ 04/01/2021 તમારું નામ તમારો મોબાઇલ નંબર દાંડીકૂચ માર્ગમાં આવતા જીલ્લાઓને ક્રમમાં ગોઠવો. આણંદ, અમદાવાદ, ખેડા, વડોદરા વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ અમદાવાદ,ખેડા,આણંદ, વડોદરા અમદાવાદ,ખેડા, વડોદરા, ભરૂચ સાબરમતી આશ્રમથી દાંડી પહોચ્યા ત્યાં સુધી કેટલા દિવસની સમય લાગ્યો ? ૨૪ દિવસ ૨૬ દિવસ ૨૫ દિવસ ૨૩ દિવસ દાંડીકૂચની શરૂઆત કોણે કરી ? સરોજીની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલે પંડિત જવાહરલાલ નહેરુએ ગાંધીજીએ દાંડીકૂચમાં કુલ કેટલા સત્યાગર્હીઓ હતા ? ૮૨ ૬૨ ૯૨ ૭૮ દાંડીકૂચ ક્યારે આરંભાઈ ? ૧૨ માર્ચ ૧૯૩૨નાં રોજ ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ ૧૨ માર્ચ ૧૯૩૦ નાં રોજ ૧૨ માર્ચ ૧૯૯૩નાં રોજ ગોળમેજી પરિષદો ક્યાં સ્થળે યોજાઈ હતી ? દિલ્લી મુંબઈ લંડન લાહોર મુસ્લિમ લીગે ક્યાં અધિવેશનમાં સ્વતંત્ર પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કાર્યો ? પટના અધિવેશન લાહોર અધિવેશન કટક અધિવેશન કલકતા અધિવેશન ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ? પંડિત જવાહરલાલ નહેરુ વિનોબા ભાવેની સરદાર પટેલની કાકાસાહેબ કાલેલકર વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી ? મહુવા નજીક કતપર ગામથી વર્ધા નજીક પવનાર ગામથી વલસાડ નજીક ખેતડી ગામથી સુરત નજીક રાંદેર ગામથી કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? અસહકાર દાંડીકૂચ ચંપારણ હિંદ છોડો બ્રિટનમાં ક્યાં વડા પ્રધાને હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી ? રામશે મેક્ડાલ્ડે એટલીએ લોર્ડલિનલિયાગોએ ચાર્ચીલે વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ બન્યા ? ગાંધીજી મહમદઅલી ઝીણા વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ નીચેનના માંથી કયું વિધાન ખોટું છે જણાવો ? દાંડીકૂચ – ગાંધીજી વ્યક્તિગત સત્યાગ્રહી – વિનોબા ભાવે ઇંગ્લેન્ડનાં નવા વડાપ્રધાન – ચર્ચિલ વચગાળાની સરકારના વડાપ્રધાન – જવાહરલાલ નહેરુ વિશ્વ સંસ્થા રચવાનો વિચાર સૌ પ્રથમ કોણે રજુ કર્યો ? જ્યોર્જ વોશિંગ્ટન અબ્રાહમ લિંકન એફ.ડી.રુઝવેલ્ટે વુંડો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઇ ? ઈ.સ.૧૯૨૦માં ઈ.સ.૧૯૪૧માં ઈ.સ.૧૯૨૪માં ઈ.સ.૧૯૪૫માં સયુંકત રાષ્ટ્રોની સ્થાપના થઇ એ સમયે કેટલા રાષ્ટ્રો તેનાં સભ્ય હતા ? ૫૧ ૨૧ ૪૧ ૧૦૮ દર વર્ષે ક્યાં વર્ષને યુ.એન.ડે. તરીકે ઉજવવામાં આવે છે ? ૧૫ જાન્યુઆરી ૨૬ જાન્યુઆરી ૨૪ ઓક્ટોબર ૨૦ ડિસેમ્બર સયુંકત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે ? સચિવાલય સલામતી સમિતિ વાલીપણા સમિતિ સામાન્ય સભા ઈ.સ.૧૯૫૩-૫૪ માં સયુંકત રાષ્ટ્રોની સામાન્ય સભાનાં પ્રમુખ તરીકે કોની વરણી થઇ હતી ? પંડિત જવાહારલાલ નહેરુ ડૉ.નાગેન્દ્ર્સિંહની સરદાર વલ્લભભાઈ પટેલ શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતની સયુંકત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવઅધિકારોના અંગેનું વૈશ્વિક જાહેરનામું કયારે મંજુર કર્યું હતું ૨૪ ઓક્ટોબર ૧૯૪૫ નાં રોજ ૧ જાન્યુઆરી ૧૯૫૧નાં રોજ ૧૦ ડિસેમ્બર ૧૯૪૮નાં રોજ ૩૧ ડિસેમ્બર ૧૯૬૦ નાં રોજ Time's up