NMMS QUIZ 05/01/2021 તમારું નામ તમારો મોબાઇલ નંબર સયુંકત રાષ્ટ્રોનું નવું સભ્યપદ આપવાની સતા કોણ ધરાવે છે ? સામાન્ય સમિતિ સલામતી સમિતિ સયુંકત રાષ્ટ્રોના મહામંત્રી સચિવાલય સલામતી સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે ? ૧૫ ૨૧ ૧૨ ૧૦ સયુંકત રાષ્ટ્રોનાં સભ્ય દેશોમાં કેટલા દેશો વીટો પાવર ધરાવે છે. ચાર ત્રણ પાંચ બે સલામતી સમિતિના કોઇપણ નિર્ણયને સામે કયું રાષ્ટ્ર વીટો પાવર વાપરી શકશે. ભારત ફ્રાંસ પાકિસ્તાન શ્રીલંકા ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા ? ગાંધીજી જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ રાધાકૃષ્ણન વિશ્વબેંકનું વડું મથક ક્યાં આવેલું છે ? મોસ્કોમાં વોશિંગ્ટનમાં બેઇજીંગમાં લંડનમાં ભારતે ક્યાં યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ડોકટરની તીકમ મોકલી હતી ? વિયેતનામના કમ્બોડીયાનાં કોરિયાના સોમાલિયાના ભાગલા સમયે પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન એમ પાકિસ્તાનનાં બે ભાગ હતા પૂર્વ પાકિસ્તાન ક્યાં નામે ઓળખાય છે ? પશ્ચિમ બંગાળ પૂર્વ પાકીસ્તાન બાંગ્લાદેશ સરહદી પ્રાંત દેશી રાજ્યોનાં વિલીનીકરણમાં કયું રાજ્ય વિકટ સમસ્યા રૂપ બન્યું ન હતું ? જમ્મુ કાશ્મિર હૈદરાબાદ ભાવનગર જૂનાગઢ નીચેનામાંથી ક્યાં દેશભક્ત નેતાની નાથુરામ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી ? સરદાર પટેલ જવાહરલાલ નહેરુ ગાંધીજી ચંદ્રશેખર આઝાદ નિરાશ્રીતોનાં પુનઃ વસવાટની સમસ્યા મુખ્ય ક્યાં દેશના ભારત સાથેના વિભાજનથી ઉભી થઇ હતી ? પાકીસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂતન ભારત દેશના છેલ્લા અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા ? ચક્રવર્તી રાજ્યગોપલાચારી ગાંધીજી માંઉન્ટ બેટન જનરલ ડાયર ૧૫ મી ઓગસ્ટે ક્યાં નેતાએ ઈંગ્લેંડનો યુનીયન જેક લાલ કિલા પરથી ઉતાર્યો હતો ? સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ માંઉન્ટ બેટન સર.સી.પી. રામસ્વામી ઐયરે ક્યાં રાજ્યને સ્વાતંત્ર્ય સાર્વભોમ રાજ્ય તરીકે જાહેર કર્યું ? ભોપાલ રાજ્યને હૈદરાબાદ રાજ્યને મૈસુર રાજ્યને ત્રાવણકોર રાજ્યને ક્યાં રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું ? જૂનાગઢ મૈસૂર હૈદરાબાદ ભોપાલ ભારત સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ ક્યાં રાજાએ કરી હતી ? ભાગવત સિંહજીએ જયકુમાર સિંહજીએ ભાવસિંહજીએ કૃષ્ણકુમારસિંહજીએ જૂનાગઢને ભારતસંઘ સાથે કેવી રીતે જોડી દેવામાં આવ્યું ? પોલીસે પગલું લઈને જૂનાગઢની પ્રજાને લોક્મતથી જૂનાગઢનાં નવાબની સમંતિથી હૈદરાબાદનાં નિઝામની સમજાવટથી દિલ્લીના લાલ કિલ્લા પરથી પહેલીવાર ત્રિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો ? જવાહરલાલ નહેરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધીએ મૌલાના આઝાદે બંધારણ મુસધા સમિતિના અધ્યક્ષ તરીકે કોણે નિમવામાં આવ્યા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદને ડૉ.કન્યાલાલ મુન્શીને ડૉ.બાબાસાહેબ આંબેડકરને ડૉ,રાધાકૃષ્ણનને બંધારણનાં પ્રમુખ તરીકે કોણે ચુંટવામાં આવ્યા ? પંડિત જવાહરલાલ નહેરુને બાબાસાહેબ આંબેડકર ડૉ.રાધાકૃષ્ણનને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને Time's up