NMMS QUIZ 05/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર બંગાળમાં સિરાજ-ઉદ્-દૌલાના સમયમાં અંગ્રેજ સેનાપતિ કોણ હતો ? રોબર્ટ ક્લાઈવ રોબર્ટ રાઇસ રોબર્ટ પ્રિન્સ રોબર્ટ એલ્વિસ સિરાજ-ઉદ્-દૌલાના અને અંગ્રેજો વચ્ચે કયું યુદ્ધ લડાયું હતું ? બક્સરનું અવધનું પ્લાસીનું ઝાંસીનું ઈ.સ.૧૭૬૪ માં મીરકાસીમ અને અંગ્રેજો વચ્ચે કયું યુદ્ધ થયું ? બક્સરનું અવધનું પ્લાસીનું ઝાંસીનું ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સમયે કોનું શાસન હતું ? રાણી વિક્ટોરિયા રાણી એલિઝાબેથ રાણી એલીસા રાણી હેલન ભારતમાં કઈ બે યુરોપિયન પ્રજાની કંપનીઓ વચ્ચે હરીફાઈ અને સંઘર્ષ થયો ? અંગ્રેજો અને ફેંચો અંગ્રેજો અને ડચો અંગ્રેજો અને વલંદાઓ ફેંચો અને વલંદાઓ અંગ્રેજોએ બંગાળમાં વેપાર કરવાની પરવાનગી ક્યાં મુઘલ બાદશાહ પાસેથી મેળવી ? બાબર જહાંગીર ઔરંગઝેબ અકબર અંગ્રેજ અધિકારીઓ વેપાર કરતા પણ કરવેરા ભરતા નહી તેનો વિરોધ બંગાળના ક્યાં નવાબે કર્યો? મૂર્શીદઅલીઅલી ખાને સિરાજ-ઉદ્-દૌલાના મુરાદઅલી ખાને મીરજાફરે અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઈવે કોને નવાબ બનાવવાની લાલચ આપી હતી ? મીરજાફરને મીર કાસીમને મીર હાસીમને મીર હાફીઝને રોબર્ટ ક્લાઈવે સિરાજ-ઉદ્-દૌલાનાને ક્યાં યુદ્ધમાં હરાવીને ખુન કરાવ્યું ? બંગાળના બક્સરના પ્લાસીના અવધના સજીવોને જીવવા માટેની અનુકુળતાઓ નીચેનામાંથી કોની પાસે છે ? પૃથ્વી ચંદ્ર સુર્ય નિહારિકા પૃથ્વી પર કેટલા આવરણો અસ્તિત્વમાં આવ્યા ? 2 3 4 5 આપણું ઘર ક્યાં આવરણમાં આવેલ છે ? જલાવરણ જીવાવરણ વાતાવરણ મૃદાવરણ ધનાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલો ટકા ભાગ રોકે છે ? ૨૧ ટકા ૨૬ ટકા ૨૯ ટકા ૩૫ ટકા પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે ? સિગ્મા મેગ્મા ઝીગ્માં તિલ્સમાં જંગલો, પ્રાણીઓ, પક્ષીઓનો સમાવેશ ક્યાં આવરણમાં થાય છે ? વાતાવરણ મૃદાવારણ જીવાવરણ જલાવરણ સમુદ્રો સિવાયનો બાકી પાણીનો પોણો ભાગ ધ્રુવો અને પર્વતો પર ક્યાં સ્વરૂપે રહેલો છે? ભેજ બરફ હવા સરોવરો સજીવોના જીવનના મુખ્ય આધારરૂપ મીઠું પાણી જલાવરણમાં ક્યાંથી આવે છે ? વરસાદ દ્વ્રારા વ્રુક્ષો દ્વારા ભેજ દ્વારા ગરમી દ્વારા મહાસાગરોના મોજા, ભરતી અને ઓટ દ્વારા શું મેળવી શકાય છે ? સૌર શક્તિ વિદ્યુત શક્તિ જન શક્તિ પ્રચંડ શક્તિ પૃથ્વી પરનું કયું આવરણ નરી આંખે જોઈ શકતું નથી ? જીવાવરણ જલાવરણ મૃદાવરણ વાતાવરણ વાતાવરણના અનુસંધાનને નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? ૫૧,ટકા ઓક્સિજન, ૨૧ ટકા નાઇટ્રોજન, ૧ ટકા અન્ય વાયુઓ, ૭૮ ટકા નાઇટ્રોજન, ૨૧ ટકા ઓક્સિજન, ૧ ટકા અન્ય વાયુઓ, ૭૫, ટકા ઓક્સિજન, ૧૫ ટકા કાર્બન ડાયોકસાઈડ, ૧૦ ટકા અન્ય વાયુઓ, ૭૧ ટકા નાઇટ્રોજન, ૨૧ ટકા ઓક્સિજન, ૧૦ ટકા અન્ય વાયુઓ, Time's up