NMMS QUIZ 06/01/2021 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા ? ગાંધીજી જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ રાધાકૃષ્ણન આઝાદી સમયે કઈ સમસ્યા મુખ્ય સમસ્યા નાં હતી ? નવું બંધારણ રચવું દેશી રાજ્યોનું વિલીનીકરણ નિરાશ્રિતોનો પુનઃ વસવાટ વસતી વધારો બંધારણનો અમલ કઈ સાલમાં શરૂ થયો ? ઈ.સ.૧૯૫૦ ઈ.સ.૧૯૬૦ ઈ.સ.૧૯૬૨ ઈ.સ.૧૯૪૫ આંધ્રપ્રદેશની અલગ રાજ્ય તરીકે રચના ક્યારે કરવામાં આવી ? ત્રીજી નવેમ્બર, ૧૯૫૩ છઠ્ઠી ઓક્ટોબર, ૧૯૫૩ પહેલી ઓક્ટોબર, ૧૯૫૩ પહેલી ડિસેમ્બર, ૧૯૫૪ કેન્દ્ર સરકારે રાજ્યોની પુનરચનાનો અભ્યાસ કરી ક્યાં પંચની નિમણુંક કરી ? રાજ્ય પુનર્રચના પંચ સામુહિક પંચ એકતા પંચ રાજ્ય પંચ રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ કોણ હતા ? ફઝલઅલી અબુલ ફઝલ હૃદયનાથ કુંજરુ કે.એમ.પનીકર સંસદમાં રાજ્યોની પુનર્રચના કરતો ખરડો ક્યારે પસાર કરવામાં આવ્યો ? ૧ જાન્યુઆરી ૧૯૫૫માં ૧૦ નવેમ્બર ૧૯૫૬ માં ૧ નવેમ્બર ૧૯૫૬માં ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં મહાગુજરાત ચળવળનાં નેતા કોણ હતા ? રતુભાઈ અદાણી ઇન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ મહાગુજરાતની ચળવળ વખતે જનતાના ચાચા કોણ બન્યા ? ઇન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ભારતની સંસદે મુંબઈનાં દ્રીભાષી રાજ્યનું વિભાજન ક્યારે કર્યું ? ઈ.સ.૧૯૫૮માં ઈ.સ.૧૯૬૧માં ઈ.સ.૧૯૬૦માં ઈ.સ.૧૯૫૬માં ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું ? બ્રહ્મકુમાર ભટ્ટનાં રવિશંકર મહારાજનાં ઇન્દુલાલ યાજ્ઞીક રતુભાઈ અદાણી ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? મહેંદી નવાઝજંગ ડૉ.શ્રીમાંન્નારાયણ નિત્યાનંદ કાનુનગો કે,કે,વિશ્વનાથન ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ? હિતેન્દ્ર દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ડૉ.જીવરાજ મહેતા ફ્રેંચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે આપી ? ૨૬ જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ ૩૧ ઓકટોબર ૧૯૫૦નાં રોજ ૧મે ૧૯૫૦ નાં રોજ ૩૧ ઓક્ટોબર ૧૯૫૪નાં રોજ પોર્ટુગીઝો ભરતના ક્યાં શહેરને પોર્ટુગીઝ સામ્રાજયનું પ્રતિક માનતા હતા ? દીવને ગોવાને દમણને પોંડીચેરીને ભારત સરકારે ગોવાને પોર્ટુગીગોની સતા થી મુક્ત કરવા શું કરવાનો નિર્ણય કર્યો હતો ? પોલીસ પગલું ભરવાનો ઓપરેશન વિજય કરવાનો હિંદ છોડો આંદોલન કરવાનો સર્ચ ઓપરેશન કરવાનો ભારતે કઈ સાલમાં પરમાણુ પરિક્ષણો કર્યા ? ઈ.સ.૨૦૦૧માં ઈ.સ.૧૯૯૮માં ઈ.સ.૧૯૯૨માં ઈ.સ.૧૯૯૬માં મીરાબહેન (મિસ સ્લેડ) કોના અનુયાયી હતા ? ડૉ.આંબેડકર ખાન અબ્દુલ ગફારખાનનાં લોર્ડ માંઉન્ટ બેટનનાં મહાત્મા ગાંધીનાં આફ્રિકાની લગભાગ મધ્યમાંથી કયું અક્ષાંશવૃત પસાર થાય છે ? વિષુવવૃત્ત કબર્કવૃત્ત દક્ષિણ ધ્રુવવૃત મકરવૃત વાસ્કો-દ-ગામાએ કઈ સાલમાં યુરોપથી ભારત આવવાણો જળમાર્ગ શોધ્યો હતો? ઈ.સ.૧૫૦૨ ઈ.સ.૧૪૯૩ ઈ.સ.૧૯૯૮ ઈ.સ.૧૪૯૦ Time's up