NMMS QUIZ 07/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર કયો વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તેનું પ્રમાણ વધારે હોય છે ? ઓક્સિજન નાઇટ્રોજન હાઇડ્રોજન કાર્બન ડાયોકસાઇડ નીચેનામથી કયો વાયુ માણસ ઉચ્છવાસ સ્વરૂપે બહાર કાઢે છે? ઓક્સિજન નાઇટ્રોજન હાઇડ્રોજન કાર્બન ડાયોકસાઇડ પૃથ્વી પરની જીવસૃષ્ટીને જીવંત રાખવાનું કાર્ય ક્યાં વાયુઓ કરે છે ? ઓઝોન અને ઓક્સીજન ઓક્સીજન અને નાઇટ્રોજન ઉપરમાંથી એકપણ નહી મોબાઈલ ક્યાં માધ્યમના કારણે ચાલે છે ? વાતાવરણ જલાવરણ મૃદાવરણ જીવાવરણ હું સવારે માંડવીના દરિયા કિનારે મોર્નિગ વોક કરું છુ. મને કયો વાયુ સૌથી વધુ પ્રમાણમાં મળશે ? ઓક્સીજન ઓઝોન નાઇટ્રોજન કાર્બન ડાયોકસાઈડ કોઇપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે ? કાયદો નિયમાવલી બંધારણ આમુખ તમે બાળકો જે શિક્ષણ મેળવી રહ્યા છો. તે બંધારણના ક્યાં અધિકારના આધારે મેળવી રહ્યા છો ? સ્વતંત્રતાનો અધિકાર શિક્ષણનો અધિકાર સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વત્રંત્રનો અધિકાર નીચેના માંથી કઈ સંસ્થા ન્યાયતંત્ર હેઠળ કામ કરતી નથી ? વડી અદાલત સર્વોચ્ચ અદાલત ગ્રામ પંચાયત ફોજદારી અદાલત બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચુંટવામાં આવ્યા હતા ? ડૉ. રાધાકૃષ્ણન ડૉ. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું ? ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ થી ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૮ થી ૨૬ મી નવેમ્બર ૧૯૪૯ થી ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ થી નીચેનામાંથી કોણ બંધારણસભાના મહિલા વિશેષજ્ઞ હતા ? લક્ષ્મીબાઈ વિજયાલક્ષ્મીબાઈ ઇન્દીરા ગાંધી સુલક્ષણા પંડિત નીચેનામાંથી કઈ વ્યક્તિ ભારત્તમાં મત આપવાનો અધિકાર ધરાવે છે ? જૈમીન- ૧૬ વર્ષ માન્યતા – ૧૭ વર્ષ હર્ષ – ૧૦ વર્ષ પ્રશાંત– ૧૯ વર્ષ નવાપુરા ગામમાં વર્ષ – ૨૦૧૮માં ગ્રામ પંચાયતની ચુંટણી થઇ તો હવે પછી ક્યા વર્ષે આ ગામમાં ગ્રામ પંચયાત ની ચૂંટણી થશે ? ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૧ આપણા દેશનું બંધારણ નીચેના માંથી કેવા પ્રકારનું છે ? વિશ્વમાં સૌથી મોટું બંધારણ વિશ્વમાં સૌથી મોટું અલિખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ એ અને બી બંને સહાયકારી યોજના વિશે નીચેના માંથી કયું વિધાન સાચું છે. ? દેશી રાજ્યોએ પોતાના રાજ્યમાં અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો દેશી રાજ્યમાં અંગ્રેજ સૈન્ય રાખવું પડતું નહી સૈન્યનો ખર્ચ અંગ્રેજ સરકાર ભોગવતી ઉપરમાંથી એકપણ નહી નીચેનામાંથી ક્યાં રાજ્યો સહાયકારી યોજનાનો ભોગ બન્યા ? હૈદરાબાદ કર્ણાટક તાંજોર ઉપરના તમામ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? ડેલહાઉસીને ખાલસાનીતિનો જનક માનવામાં આવે છે. સૌ પ્રથમ સહાયકારી યોજના હૈદરાબાદ રાજ્યએ સ્વીકારી ભારતમાં મુંબઈ થી થાણા સુધીની સૌ પ્રથમ રેલ્વે લાઈન નંખાઈ હતી. મહારાજા રણજીતસિંહ કર્ણાટકના રાજવી હતા વેલેસ્લીની સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ બન્યું ? મરાઠા નિઝામ ટીપું ગાયકવાડ સહાયકારી યોજનાનો જનક કોને માનવામાં આવે છે ? ડેલહાઉસી કેનિંગ વેલેસ્લી રિપન ભારતમાં કાયદાઓ ઘડવાનું કામ કોણ કરે છે ? વિધાન મંડળ મંત્રી મંડળ રાષ્ટ્ર પ્રમુખ સંસદ Time's up