NMMS QUIZ 08/01/2021 તમારું નામ તમારો મોબાઇલ નંબર દાવાનળથી કઈ સંપતિને પારાવાર નુકશાન થાય છે ? કૃષિ વન્ય ઔધોગિક જમીન જ્વાળામુખી ફાટતા જે પદાર્થ નીચે પડે છે તેનાથી કેવા આકારનાહ ઢગ રચાય છે ? ચોરસ ગોળાકાર શંકુ અર્ધવર્તુળાકાર ભારત દેશ કોના શાસનમાં તદન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો હતો ? અંગ્રેજ કંપનીના ઔરંગઝેબના જહાંગીરના ફ્રેંચ કંપનીના અંગ્રેજોને બંગાળ, બિહાર, અને ઓરિસ્સાની કઈ સતા મળવાથી આવક વધારવાની તક મળી ? ફોજદારી દીવાની વેપારની ન્યાયની ભારતમાં કાયમી જમાબાંધી નામની મહેસુલી પદ્ધતિ ક્યાં ગવર્નર જનરલે અમલમાં મૂકી ? વેલેસ્લીએ ડેલહાઉસીએ કોર્નવોલિસે વોરાન હેસિંટગ્સે વોરાન હેસિંટગ્સેના સમયમાં મહેસુલ ઉઘરાવવાનું કામ કોને સોંપવામાં આવ્યું હતું ? મામલતદાર ઇન્સ્પેકટર કલેકટર તલાટી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ કોના શાસનમાં નાશ પામી હતી ? અંગ્રેજોના ફેંચોના વલંદાઓના પોર્ટુગીઝના ક્યાં ભારતીય સમાજ સુધારકો સતી થવાના રીવાજ બંધ કરાવવા પ્રયાસ કાર્યો હતો ? રવીન્દ્રનાથ ટાગોર દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સતી થવાનો રીવાજ અટકાવતો કાયદો કોણે અમલમાં મુક્યો ? ડેલહાઉસીએ બેન્ટીકે વેલેસ્લીએ હેસિંટગ્સે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કોને કરી ? જેકોબ એપોલો મેકોલે હેસિંટગ્સે મેકોલેની કેળવણીને ગુલામીની કેળવણી કોને કહી ? મહાત્મા ગાંધીજીએ રવીન્દ્રનાથ ટાગોરે સરદાર પટેલે જવાહરલાલ નહેરુએ સહાયકારી યોજના સૌપ્રથમ કોને સ્વીકારી ? હૈદરઅલીએ સયાજીરાવ ગાયકવાડે ટીપું સુલતાને નિઝામે કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ? દ્રીમુખી શાસન પદ્ધતિ ખાલસા પદ્ધતિ નવાબી શાસન યોજના સહાયકારી યોજના પૃથ્વીની ચારેય બાજુ વિટળાઈને આવેલા હવાન આવરણને શું કહે છે ? વાતાવરણ મુદાવરણ જલાવરણ જીવાવરણ કોઇપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટુંકાગાળાની સ્થિતિને શું કહે છે ? ઉષ્ણતામાન આબોહવા હવામાન ઋતુંચક્ર કોઇપણ પ્રદેશના ૩૫ વર્ષના સરેરાશ તાપમાન ભેજ અને વરસાદની સ્થિતિને શું કહે છે ? હવામાન ઉષ્ણતામાન આબોહવા વાતાવરણ પ્રયાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કુત્રીમ વ્યવસ્થાને શું કહે છે ? પલો હાઉસ ઇફેક્ટ રેડ હાઉસ ઇફેકટ વ્હાઈટ હાઉસ ઇફેક્ટ ગ્રીન હાઉસ ઇફેક્ટ CFC નો અર્થ ...................... વાયુ થાય છે ? કાર્બન ડાયોકસાઈડ કાર્બન મોનોક્સાઈડ ક્લોરો ફ્લોરો કાર્બન હેલો કાર્બન પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે ............ ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ ચાર્મિગ વલ્ડૅ ગોનિંગ સન વોમિંગ આપણે રોજ વાતાવરણ માંથી કેટલી માત્રામાં ઓકસીજનનું સેવન કરીએ છીએ ? ૧૬ કિલો ૧૨ કિલો ૧૪ કિલો ૧૮ કિલો Time's up