NMMS QUIZ 08/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ક્યાં શાસકોએ અપનાવી હતી ? ફેંચોએ નિઝામેં અંગ્રેજોએ મરાઠાઓ કોના અવશાન પછી પંજાબમાં અરાજકતા ફેલાઈ હતી ? રણજીતસિંહ સુવર્ણસિંહ ગોવિંદસિંહ ચરણસિંહ કંપની સરકારે કઈ નીતિ હેઠળ કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા ? સહાયકારી વિકાસનીતિ ખાલસાનીતિ સુધારણાનીતિ નીચેનામાંથી ક્યાં કાર્યો ડેલહાઉસીના સમયમાં થયેલ હતા ? 1.સર્વપ્રથમ રેલ્વે લાઈન 2.સર્વપ્રથમ તાર અને ટપાલની વ્યવસ્થા 3. વિધવા પુનઃ વિવાહ ધારો પસાર થયો ? માત્ર-૧ માત્ર -૧,૨ માત્ર-૩ ઉપરના તમામ ડેલહાઉસીના સમયમાં નીચેના માંથી ક્યાં સ્થળે યુનિવર્સીટીની સ્થાપના થઇ નહોતી ? મુંબઈ અમદાવાદમાં ચેન્નાઈ કોલકાતા અંગ્રેજ શાસન સામેનો ભારતીય પ્રજાનો અસંતોષ પ્રથમ વાર ક્યાં સ્વરૂપે બહાર આવ્યો ? ઈ.સ.૧૭૫૭ના પ્લાસીના યુદ્ધમાં ઈ.સ.૧૭૬૪ની બક્સરની લડાઈ ઈ.સ.૧૭૫૭ ના સ્વાતંત્ર્ય સંગ્રામ ઈ.સ.૧૯૩૦ ની દાંડી કુચ પૃથ્વીના ક્યાં ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને ત્સુનામી સર્જાય છે ? આબોહવાના ઋતુંઓના આંતરિક બધા પૃથ્વીની અચાનક આકસ્મિક ધ્રુજારીને ...................... કહે છે વાવાઝોડું જવાળામુખી ત્સુનામી ભૂકંપ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીના ક્યાં ભાગમાં હોય છે ? બહારના મધ્યના નીચેના બાજુના ભૂકંપનું ઉદગમસ્થાન અને વેગ (તીવ્રતા) શાના દ્વારા જાણી શકાય છે ? બેરોમીટર થર્મોમીટર આલેખનયંત્ર કમ્પ્યુટર નીચેનામાંથી કઈ આપતી પ્રાકૃતિક આપતી નથી ? જવાળામુખી ભૂકંપ હુલ્લડ પુર નદીમાં આવતા ઘસમસતા પાણીના પ્રવાહને શું કહે છે ? પુર વાવાઝોડું ત્સુનામી ભૂકંપ ભૂ-સપાટીના નબળા ખડક-સ્તરોમાં પડેલી ફાટ કે છીદ્રનું નામ શું છે ? અંતરમુખી બહિર્મુખી જવાળામુખી ઉધર્વમુખી નીચેના માંથી કયો એક જવાળામુખીનો પ્રકાર નથી ? સક્રિય જવાળામુખી સુષુપ્ત જ્વાળામુખી અમૃત જવાળામુખી મૃત જવાળામુખી જવાળામુખી થી ક્યાં પ્રકારની ફળદ્રુપ જમીન બને છે ? લાવા કાંપ પુર રેતાલ જવાળામુખી માંથી ફેકાતાં વિખંડિત ખડક પદાર્થોમાના નાના પથ્થરો ક્યાં નામે ઓળખાય છે ? મેગ્મા લાપિલી ખડકાલી મૃદાલી જવાળામુખી વિસ્ફોટ દરમ્યાન નીચેનામાંથી ક્યાં પદાર્થો બહાર આવે છે ? લાવા ખડકોના ટુકડા વાયુઓ ઉપરના તમામ સમુદ્રના તળિયે જવાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી ઉત્પન્ન થતા વિનાશક મોજોને શું કહે છે ? ત્સુનામી ઉસ્માની પ્રલયકારી અટોમની દુષ્કાળને અટકાવવા કયો પ્રયત્ન કરી શકાય ? ખેતી બંધ કરવી જોઇએ વધુ વ્રુક્ષો વાવવા જોઈએ હવાન અને યજ્ઞો કરવા જોઈએ વધુ કુવા ખોળવા જોઈએ જંગલોમાં વ્રુક્ષોના પરસ્પર ઘર્ષણ કે અન્ય કારણો થી લગતી આગને શું કહે છે ? ઝંઝાવાત જંગલદવ દાવાનળ ઉપરનામાંથી એકપણ નહી Time's up