NMMS QUIZ 09/01/2021 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મિથેન વાયુનું સૌથી વધુ ઉત્સર્જન થાય છે.? સેન્દ્રિય કચરો સડવાથી ડાંગરની ખેતીથી પશુઓના ઉચ્છવાસ અને ચયાપચનની ક્રિયાથી મનુષ્યના શ્વાસોચ્છવાસથી ફ્રીજ, એસી, એરોસેલસ્પ્રેના વપરાશથી ક્યાં વાયુનું પ્રમાણ વધે છે ? ક્લોરા, ફ્લોરા કાર્બન ડાયોકસાઈડ હેલો કાર્બનમાં નાઈટસ ઓકસાઇડમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે ? ૧૪ મી જાન્યુઆરી ૩૧મિ માર્ચ ૧૬ મી સપ્ટેમ્બર ૧૪ મી ડીસેમ્બર કોઇપણ પ્રદેશના ૩૫ વર્ષના સરેરાશ તાપમાન ભેજ અને વરસાદની સ્થિતિને શું કહે છે ? હવામાન ઉષ્ણતામાન આબોહવા વાતાવરણ લોકશાહી માટે નીચેના વિધાનો ચકાસો ? 1.સતા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી 2.લોકો પોતેજ પોતાના ભાગ્યવિધાતા બને છે માત્ર ૧ સાચું માત્ર ૨ સાચું ૧ અને ૨ અને ખોટા ૧ અને ૨ બને સાચા ભારતે ક્યાં પ્રકારની લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે ? પ્રમુખગત સંસદીય રાજાશાહી શાસકિય ભારતમાં સર્વોચ્ચ સંસ્થા કઈ છે ? શિક્ષણ સંસ્થા સંસદ ચુંટણી પંચ ગ્રામ પંચાયત ભારતની સંસદ કેટલા ગૃહની બનેલી છે ? બે ત્રણ ચાર પાંચ લોકશાહીના સિદ્ધાંતમાં ભારતના લોકોના વિશ્વાસનું પ્રતિક કોને માનવવામાં આવે છે ? ન્યાયતંત્રને ચુંટણીપંચને વડાપ્રધાનને ભારતીય સંસદને નીચેના જોડકા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અ બ ૧. લોકસભા એમ.પી ૨. રાજ્યસભા નીચલું ગૃહ ૩. સાંસદ એમ.એલ.એ ૪. ધારાસભ્ય ઉપલું ગૃહ l-(iii), 2-(i), 3-(iv), 4-(ii) l-(iv), 2-(i), 3-(ii), 4-(iii) l-(ii), 2-(iv), 3-(i), 4-(iii) l-(ii), 2-(i), 3-(iii), 4-(iv) રાજ્યસભાને કેવું ગૃહ કહેવામાં આવે છે ? અર્ધવાર્ષિક વાર્ષિક બિનકાયમી કાયમી રાજ્યસભ માટે નીચેના માંથી કયું વિધાન સત્ય નથી ? રાજ્યસભા કાયમી ગૃહ છે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે રાજ્યસભાના સભાપતિ તરીકે રાષ્ટ્રપતિ હોઈ છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા અમુક સભ્યોની નિમણૂક કરવામાં આવે છે રાજ્યસભામાં ગુજરાત માંથી કેટલા પ્રતિનિધિઓ સ્થાન ધરાવે છે. ? ૪ ૧૧ ૦૭ ૮ લોકસભામાં ગુજરાતીના પ્રતિનિધિઓની સંખ્યા કેટલી છે ? ૨૧ ૧૧ ૩૫ ૨૬ લોકસભા સભ્યોની સંખ્યા કેટલી છે ? ૫૪૫ ૫૫૫ ૫૬૨ ૫૮૨ રાજ્યસભામાં કુલ કેટલા સભ્યો હોય છે ? ૨૧૨ ૨૩૮ ૨૫૦ ૨૬૫ સંસદનાં કાર્યો પૈકી એક કાર્ય બંધબેસતું નથી ? કાયદા બનાવવા કાયદાઓમાં ફેરફારો કરવા સરકારને નિયત્રંણમાં રાખી માર્ગદર્શન અને જાણકારી આપવી. ન્યાયાધીશોની નિમણુંક કરવી પ્રધાનમંડળના મંત્રીઓની પસંદગી કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ન્યાયાધીશ કાયદામંત્રી ક્યાં સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાન સભાઓનાં ચુંટાયેલા સભ્યો કહે છે ? રાજ્યસભાના લોકસભાના પંચાયતના મંત્રીમંડળનાં રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોનું નિમણુંક કરે છે ? ૧૦ ૧૨ ૧૪ ૧૩ Time's up